For Daily Alerts
1 જુનથી PF ઉપાડવા પર મોટા બદલાવ, કઈ રીતે થશે તમારો ફાયદો
1 જુન PF ધારકો માટે ખુશખબર લઈને આવી રહ્યું છે. 1 જુનથી PF ઉપાડવા પર મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. ખરેખર સરકારે PF ઉપાડવા પર બદલાવ કર્યો છે કે 1 જુનથી 50,000 રૂપિયા સુધીની PF ઉપાડવા પર કોઈ જ ટેક્સ નહી લાગુ પડે. એટલે કે 50,000 સુધી કોઈ જ પ્રકારની કાપકૂપ નહી કરવામાં આવે.
સરકારે ટીડીએસ કાપવા માટે પીએફ ઉપાડવાની મર્યાદા 30,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા સુધી કરી દીધી છે. 1 જુનથી પીએફ માં થવાવાળા આ બદલાવથી કર્મચારીઓને રાહત મળશે.
આ નિયમ મુજબ જો તમે 5 વર્ષના સમયગાળા પછી પીએફ ના પૈસા ઉપાડો છો તો તમારે કોઈ જ ટેક્સ નહી આપવો પડે. આપણે જણાવી દઈએ કે હાલના નિયમ મુજબ પીએફ પર 10 ટકાના દરે ટીડીએસ કાપવામાં આવે છે.