For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોઈ પણ SBI ની આ ફેલોશિપ લઈ શકે છે, મળશે લાખો રૂપિયા

એસબીઆઈ ફાઉન્ડેશન ફેલોશિપ (Fellowship) પ્રોગ્રામ હેઠળ, દર વર્ષે એસબીઆઇ યુથ ફોર ઇન્ડિયા ફેલોશિપ પ્રોગ્રામ ચલાવે છે.

|
Google Oneindia Gujarati News

એસબીઆઈ ફાઉન્ડેશન ફેલોશિપ (Fellowship) પ્રોગ્રામ હેઠળ, દર વર્ષે એસબીઆઇ યુથ ફોર ઇન્ડિયા ફેલોશિપ પ્રોગ્રામ ચલાવે છે. આના માટે, એપ્લિકેશન શરૂ થઈ ગઈ છે. આ એપ્લિકેશન વર્ષ 2019-20 માટે લેવામાં આવી રહી છે. અહીં કોઈ પણ ફેલોશિપ માટે અરજી કરી શકે છે. આ ફેલોશિપ 13 મહિના માટે આપવામાં આવી રહી છે, જેમાં દર મહિને ફિક્સ એમાઉન્ટ ઉપરાંત એકવારમાં પૈસા પણ આપવામાં આવશે. આ પ્રકારે લોકોને લગભગ 2.32 લાખ રૂપિયા મળશે.

આ પણ વાંચો: SBI ના આ SMS ને ઇગ્નોર ન કરો, નહિ તો ખાલી થઇ જશે એકાઉન્ટ

એસબીઆઈ ફાઉન્ડેશન દર મહિને 16 હજાર રૂપિયા આપશે

એસબીઆઈ ફાઉન્ડેશન દર મહિને 16 હજાર રૂપિયા આપશે

એસબીઆઈ ફાઉન્ડેશન પસંદ કરેલા લોકોને દર મહિને 15 હજાર રૂપિયા સ્ટાઇપેંડ તરીકે અને 1000 રૂપિયા પ્રતિ મહિના ટ્રાવેલિંગ અલાઉન્સ તરીકે આપવામાં આવશે. આ કોર્સ 13 મહિના માટે રહેશે. આ પૂર્ણ થયા પછી, 40 હજાર રૂપિયા અલગથી પણ મળશે. આ ઉપરાંત, ફેલોશિપ કરનારા યુવાઓને મેડિકલ ઇન્સ્યોરન્સની સુવિધાઓ આપવામાં આવશે.

આ છે એપ્લિકેશનની પદ્ધતિ

આ છે એપ્લિકેશનની પદ્ધતિ

એસબીઆઈ ફાઉન્ડેશન ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ, દર વર્ષે યુથ ફોર ફેલોશિપ પ્રોગ્રામ માટે www.youthforindia.org પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે. પસંદ કરાયેલા લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. પ્રોગ્રામ માટે એપ્લિકેશન માર્ચથી શરૂ થઈ ગઈ છે. જોકે એપ્લિકેશનની અંતિમ તારીખની જાહેરાત થઈ નથી, પરંતુ તે ટૂંક સમયમાં જ બંધ થવાનું છે.

કોણ કરી શકે છે એપ્લિકેશન

કોણ કરી શકે છે એપ્લિકેશન

દર વર્ષે એસબીઆઇ ફાઉન્ડેશન ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ, યુથ ફોર ઇન્ડિયા ફેલોશિપ માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરનારા વિદ્યાર્થીઓ એપ્લિકેશન કરી શકે છે. જ્યાં સુધી ઉંમરનો પ્રશ્ન છે તો 21 વર્ષ લઘુત્તમ અને 32 વર્ષની મહત્તમ ઉંમર નક્કી કરવામાં આવી છે.

English summary
SBI fellowship SBI Foundation fellowship Program SBI Youth For India fellowship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X