15 એન્ડ્રોઇડ સ્માર્ટફોન જેના પરથી નહીં હટે નજર

Posted By:
Subscribe to Oneindia News

2014માં એન્ડ્રોઇડ સ્માર્ટફોન માર્કેટ ઝડપથી આગળ વધી રહ્યું છે. મોટોરોલા દ્વારા તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલા મોટો જી બાદ ભારતની સ્થાનિક કંપનીઓ હરકતમાં આવી ગઇ છે. મોટોરોલાએ મોટો જીને 12,499 રૂપિયામાં લોન્ચ કર્યો છે, જે માઇક્રોમેક્સ અને નોકિયા ઉપરાંત અન્ય કંપનીઓ માટે મુશ્કેલી ઉભી થઇ ગઇ છે.

જો કે, મોટો જી સામે પણ કેટલાક પડકારો છે, સૌથી પહેલો પડકાર મોબાઇલ માર્કેટમાં આ રેન્જમાં અનેક હેન્ડસેટ છે, બીજું મોટો જી હજુ ઓનલાઇન ફ્લિપકાર્ટમાં જ ઉપલબ્ધ છે એટલે કે નાના શહેરોના લોકોને આ મોબાઇલ ખરીદવામાં મુશ્કેલી ઉભી થઇ શકે છે. જો તમે આ અઠવાડિયે નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદવા માગો છો તો અમે તમારા માટે અહીં 15 સ્માર્ટફોન તસવીરો થકી રજૂ કરી રહ્યાં છીએ જે તમારા બજેટમાં પણ ફીટ બેસી શકે છે.

નોકિયા લુમિયા 525

નોકિયા લુમિયા 525

સ્ક્રીનઃ- 4 ઇન્ચ એલસીડી ટચસ્ક્રીન
ઓએસઃ- વિન્ડોઝ ફોન 8
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટઝ ડ્યુએલ કોર પ્રોસેસર
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા

સેમસંગ ગેલેક્સી કોર ડ્યોસ

સેમસંગ ગેલેક્સી કોર ડ્યોસ

સ્ક્રીનઃ 4.3 ઇન્ચ ટીએફટી એલસીડી કેપેસિટિવ
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

નોકિયા લુમિયા 520

નોકિયા લુમિયા 520

સ્ક્રીનઃ- 4 ઇન્ચ આઇપીએસ એલસીડી ડિસપ્લે
ઓએસઃ- વિન્ડોઝ ફોન 8
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ અને 64 જબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગી પિક્સલ પ્રાઇમરી કેમેરા

સેમસંગ ગેલેક્સી એસ ડ્યોસ

સેમસંગ ગેલેક્સી એસ ડ્યોસ

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ડિસપ્લે
ઓએસઃ- વી4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા

સોની એક્સપીરિયા સી

સોની એક્સપીરિયા સી

સ્ક્રીનઃ- 5 ઇન્ચ ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ક્વાટ્રો

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ ક્વાટ્રો

સ્ક્રીનઃ- 4.7 ઇન્ચ સુપર એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ-4.1.2 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને વીજીએ સેકન્ડરી કેમેરા

સોની એક્સપીરિયા એલ

સોની એક્સપીરિયા એલ

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

સેમસંગ ગેલેક્સી નોટ 3

સેમસંગ ગેલેક્સી નોટ 3

સ્ક્રીનઃ- 5.7 ઇન્ચ ફુલ એચડી સુપર એમોલેડ
ઓએસઃ- વી4.3 જેલીબીન
પ્રોસેસરઃ- ઓક્ટાકોર પ્રોસેસર
રેમઃ- 3 જીબી રેમ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ 2

સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ 2

સ્ક્રીનઃ- 5.7 ઇન્ચ ફુલ એચડી એમોલેડ ડિસપ્લે
ઓએસઃ- વી4.3 જેલીબીન
પ્રોસેસરઃ- ઓક્ટાકોર પ્રોસેસર
રેમઃ- 3 જીબી રેમ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

આઇફોન 5એસ

આઇફોન 5એસ

ઓએસઃ- આઇઓએસ 7
સ્ટોરેજઃ- 16 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

માઇક્રોમેક્સ કેનવાસ 4

માઇક્રોમેક્સ કેનવાસ 4

સ્ક્રીનઃ- 5 ઇન્ચ એલસીડી એચડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
સ્ટોરેજઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ ડ્યોસ

સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ ડ્યોસ

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- એન્ડ્રોઇડ જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
મેમેરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 3 મેગા પિક્સલ પ્રાઇમરી

ગુગલ એલજી નેક્સસ 5

ગુગલ એલજી નેક્સસ 5

સ્ક્રીનઃ- 4.95 ફુલ એચડી આઇપીએસ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.4 કિટકેટ
પ્રોસેસરઃ- 2.3 ગીગાહર્ટ્ઝ ક્વોલકમ પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા

આઇફોન 5 સી

આઇફોન 5 સી

ઓએસઃ- આઇઓએસ 7
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી

નોકિયા લુમિયા 1320

નોકિયા લુમિયા 1320

સ્ક્રીનઃ- 6 ઇન્ચ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વિન્ડોઝ 8 ઓએસ
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા

English summary
top 15 latest mid range smartphones buy february 2014

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.