36 જીબી મફત ડેટા આપે છે વોડાફોન, આમ કરો એક્ટિવેટ

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયોના ગ્રાહકો ટક્કર આપવા માટે વોડાફોન હવે ફ્રી ઇન્ટરનેટ આપવાના બે પ્લાન લઇને આવ્યું છે. વોડાફોનના ગ્રાહકો આ માટે કોઇ પણ પ્લાન પસંદ કરી શકે છે. જો કે આ બન્ને હેઠળ તમને મળશે મફત ઇન્ટરનેટ. તો જાણો વોડાફોનના આ નવા પ્લાન અંગે....

36 જીબી મુફ્ત ડેટા

36 જીબી મુફ્ત ડેટા

વોડાફોનની આ ઓફર હેઠળ પહેલા વિકલ્પ છે તમે દર મહિને 3 જીબી મુફ્ત 4જી ઇન્ટરનેટ ડેટા મેળવી શકો છો. આ માટે આખા વર્ષ દરમિયાન તમારે કુલ 36 જીબી મળશે. આ પ્લાન માટે તમારે 499 રૂપિયાનો પ્લાન લેવો પડશે જેથી તમે 3 જીબી મફત ઇન્ટરનેટ મેળવી શકો.

27 જીબી મફત સેવા

27 જીબી મફત સેવા

વોડાફોન ઓફરનો બીજો વિકલ્પ છે. તમે ત્રણ મહિના સુધી દર મહિને 9 જીબી ઇન્ટરનેટ ડેટા મેળવી શકો છો. તે રીતે તમે 27 જીબી (3 મહિને x 9 જીબી) 4જી ઇન્ટરનેટ ડેટા મળશે. આ માટે તમારે 499 રૂપિયાનો પ્લાન 3 જીબી મફત ઇન્ટરનેટ મેળવી રહ્યા છો તો તમને 3+9 એટલે કે 12 જીબી ઇન્ટરનેટ ડેટા દર મહિને મળશે.

કેવી રીતે મળશે ઓફર?

કેવી રીતે મળશે ઓફર?

આ ઓફર ખાલી વોડાફોનના પોસ્ટપેડ ગ્રાહકો માટે છે. જેને વોડાફોનનો રેડ પ્લાન લીધો હોય અને ઓછામાં ઓછો 1 જીબી ઇન્ટરનેટ ડેટા પ્લાનનો ઉપયોગ કરતા હોય. સાથે જ તમારી પાસે 4જી સ્માર્ટફોન હોવા પણ જરૂરી છે. વોડાફોન આ ઓફર એટલા માટે શરૂ કરી હતી કે તે રિલાયન્સ જીયો તરફ જઇ રહેલા તેના ગ્રાહકોને રોકી શકે અને પોતાના ગ્રાહકોને સારી સુવિધા આપી શકે.

કેવી રીતે મળશે ઓફર?

કેવી રીતે મળશે ઓફર?

આ ઓફરનો ફાયદો લેવા માટે તમે વોડાફોન ગ્રાહકો હોવ તો તમારે વોડાફોનની વેબસાઇટ પર જવું પડશે અને ત્યાં જઇને તમારો મોબાઇલ નંબર આપવો પડશે જેથી એક ઓટીપી જનરેટ થશે. તે પછી તમારા ફોનમાં વોડાફોનની આ મફત સેવા એક્ટિવેટ થઇ જશે. અને તમે મફતમાં ઇન્ટરનેટ સેવાનો લાભ લઇ શકશો.

વધુ વાંચો

વધુ વાંચો

રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને મફતમાં સેવા આપવા માટે ઘન ઘના ઘન ઓફર લાવ્યો છે. તો જો તમે હજી સુધી આ ઓફરથી અજાણ હોવ તો વાંચો આ સમાચાર.

Read also :ઘન ઘના ઘન ઓફર વિષે જાણવા જેવી તમામ વાતો

English summary
vodafone giving 36 gb free 4g data to its postpaid users. Read here more.
Please Wait while comments are loading...