For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંકા ગાળાના રોકાણ માટે આ સેક્ટર્સ છે બેસ્ટ

|
Google Oneindia Gujarati News

છેલ્લા બે દિવસથી ગ્લોબર માર્કેટમાં મંદી જોવા મળી રહી છે. જેના કારણે વૈશ્વિક શેર માર્કેટ્સમાં ચિંતાના વાદળ ધેરાઇ આવ્યા છે. રોકાણકારોમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સંકટ ઉભું થવાનો ભય ઉભો થયો છે. તેનું કારણ ચીન અને ગ્રીસમાં જોવા મળી રહેલા સંકટના સંકેતો છે.

વૈશ્વિક સંકટને પગલે તેની અસર ભારતના અર્થતંત્ર, શેર બજાર અને અન્ય બજારો પર જોવા મળશે. આવા સમયે કયા સેક્ટર્સ એવા છે જેમાં રોકાણ કરવાથી મંદીમાં પણ થોડો લાભ મળશે તેવી સ્થિતિ છે તે જાણીએ.

stock-markets-1

માર્કેટ એનાલિસ્ટ્સના મતે આવનારા સમયમાં બેંકિંગ, સિમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સારી તક રહેલી છે. આ ઉપરાંત ક્રુડ તેલની કિંમતોમાં ઘટાડાને પગલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં પણ હલચલ જોવા મળી શકે છે.

આ ઉપરાંત ઓટોમોબાઇલ કંપનીઓ, એવિએશન કંપનીઓ વગેરેને પણ લાભ થશે.

English summary
Which sectors best for short term investments?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X