લૉ બજેટમાં બધા ફીચર્સ આપી સેમસંગ-નોકિયાને ટક્કર આપી રહ્યું છે માઇક્રોમેક્સ

Posted By:
Subscribe to Oneindia News

સેમસંગ, નોકિયા જેવી મોટી બ્રાંડ્સને માઇક્રોમેક્સ ટક્કર આપી રહ્યું છે. ઓછી કિંમતમાં સારી ક્વોલિટી અને નવા ફીચરના કારણે માઇક્રોમેક્સના સ્માર્ટફોન બજારમાં ખૂબ જ પોપ્યુલર છે. સેમસંગની ગેલેક્સી સીરીજની જેમ માઇક્રોમેક્સ કેનવાસ સીરીજને માર્કેટમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

2013માં માઇક્રોમેક્સે પોપ્યુલર હોલિવુડ સ્ટાર હ્યૂગ જેકમેનને પોતાના બ્રાંડ એમ્બેસડર બનાવ્યા હતા એટલે કે ગ્લોબલી જોવામાં આવે તો ભારતીય સ્માર્ટફોન મેન્યૂફેક્ચરોમાં માઇક્રોમેક્સ ખૂબ જ ઝડપથી ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ પોતાનો પગ પસારી રહ્યું છે.

સ્માર્ટફોન ઉપરાંત માઇક્રોમેક્સના ટેબલેટ, ડેટા કાર્ડ, ટીવી અને લિડ ટેલિવિઝન પણ બજારમાં હાજર છે. માઇક્રોમેક્સે હાલમાં જ લેપટેબ નામની ડિવાઇસ બજારમાં રજૂ કરી છે, જેમાં એન્ડ્રોઇડ અને વિન્ડો બંને પ્લેટફોર્મનો પ્રયોગ કરી શકાય છે.

આજે અમે આપના માટે ભારતીય બજારમાં ઉપલબ્ધ માઇક્રોમેક્સના 10 એવા સ્માર્ટ ફોન લાવ્યા છીએ જે આપને ક્વાડ કોર પાવર એક્સપીરિયન્સ આપશે એટલે કે ડ્યૂઅલ કોરથી વધારે પાવરફૂલ અને ફાસ્ટ છે આ સ્માર્ટફોન જુઓ તસવીરોમાં.

માઇક્રોમેક્સ કેનવાસ મેડ એ94

માઇક્રોમેક્સ કેનવાસ મેડ એ94

ખરીદવા માટે અત્રે ક્લિક કરો...
4.5-inch (480 x 854 pixels) touch screen IPS display
1.2 GHz quad-core processor
Android 4.2 (Jelly Bean) OS
Dual SIM (GSM + GSM)
5MP auto focus rear camera with LED Flash 5MP auto focus front-facing camera
512MB RAM, 4GB internal memory
32GB expandable memory with MicroSD
3G, Wi-Fi 802.11 b/g/n, Bluetooth 4.0,GPS 3.5mm audio jack, FM Radio
1800 mAh battery

માઇક્રોમેક્સ કેનવાસ 2.2 એ114

માઇક્રોમેક્સ કેનવાસ 2.2 એ114

ખરીદવા માટે અત્રે ક્લિક કરો...
5 inch IPS LCD Capacitive Touchscreen
Android v4.2 OS (Jelly Bean)
1.3GHz Cortex A7 Quad Core processor, 1GB RAM
8MP primary camera, 2MP secondary camera 4GB ROM, expandable up to 32GB
Bluetooth, Wi-Fi, 3G, USB port, a-GPS 2000mAh Li-ion battery

માઇક્રોમેક્સ કેનવાસ એ116આઇ એચડી

માઇક્રોમેક્સ કેનવાસ એ116આઇ એચડી

ખરીદવા માટે અત્રે ક્લિક કરો...
5.0 inches HD IPS LCD Display
Android 4.2 Jelly Bean OS
1.2GHz Quad-Core Processor,
1GB of RAM
4GB of internal memory, expandable
8.0MP of Rear camera, LED Flash, 0.3MP of Front camera
Wi-Fi, USB, GPRS, GPS, 3G, Dual Sim, Bluetooth connectivity
2000mAH Battery

માઇક્રોમેક્સ એ110 ક્યૂ કેનવાસ 2 પ્લસ

માઇક્રોમેક્સ એ110 ક્યૂ કેનવાસ 2 પ્લસ

ખરીદવા માટે અત્રે ક્લિક કરો...
Dual SIM
5.0 inches IPS LCD Display
Android 4.2 Jelly Bean OS
1.2GHz Quad Core Processor, 1GB RAM
4GB internal memory, expandable
8.0 MP rear camera, 2.0 MP front camera
3G, Wi-Fi, GPS, USB, GPRS, Bluetooth connectivity
2000 mAh Battery

માઇક્રોમેક્સ એ111 કેનવાસ ડૂડલ

માઇક્રોમેક્સ એ111 કેનવાસ ડૂડલ

ખરીદવા માટે અત્રે ક્લિક કરો...
Dual SIM
5.3 inches LCD Display
Android 4.1 Jelly Bean OS
1.2GHz Quad Core Processor, 512MB RAM 4GB internal memory, expandable
8.0MP rear camera, 0.3MP front camera
3G, Wi-Fi, GPS, USB, GPRS, Bluetooth connectivity
2100 mAh battery

માઇક્રોમેક્સ એ117 કેનવાસ મેગનસ

માઇક્રોમેક્સ એ117 કેનવાસ મેગનસ

ખરીદવા માટે અત્રે ક્લિક કરો...
HD 5 inch capacitive touch screen, IPS display, 1280x720 pixels
74x144x 9 mm dimensions
1.5 GHz quad-core processor
android 4.2 Jelly Bean
12 MP rear camera, LED flash, 1080p video recording, 5MP front camera
1 GB RAM, 4 GB internal memory, 32 GB expandable memory, Micro SD slot
3G HSDPA up to 42 Mbps, Wi-Fi 802.11b/g/n, Bluetooth 4.0, GPS/A-GPS
3.5 mm audio jack
2000 mAh Battery

માઇક્રોમેક્સ કેનવાસ ટર્બો એ250

માઇક્રોમેક્સ કેનવાસ ટર્બો એ250

ખરીદવા માટે અત્રે ક્લિક કરો...
5 inch 16M IPS FHD CGS Display, Capacitive Touchscreen
Dual SIM Dual Standby
Android v4.2.1 Jelly Bean OS
Quad-Core 1.5GHz MediaTek Processor, PowerVR SGX 544MP GPU, 2GB RAM|
13MP Primary Camera, 5MP Secondary Camera 16GB ROM Memory
3G, Bluetooth, Wi-Fi, GPS, USB Port
Battery 2000 mAh

માઇક્રોમેક્સ એ 113 કેનવાસ ઇગો

માઇક્રોમેક્સ એ 113 કેનવાસ ઇગો

ખરીદવા માટે અત્રે ક્લિક કરો...
4.7 Inch TFT Display
Capacitive Multi-Touch Screen
Android 4.1.2 Jelly Bean
1200 MHz MediaTek MT6589 Quad Core, PowerVR SGX544
1GB RAM
8 megapixels Primary Camera
2-megapixel front Camera
4GB internal storage
Expandable via microSD card, Micro USB Port 2.0
3G, GPRS, Bluetooth 3.0, A2DP and WI-Fi 802.11, b/g/n
2000mAh battery

માઇક્રોમેક્સ કેનવાસ ડૂડલ 2 એ240

માઇક્રોમેક્સ કેનવાસ ડૂડલ 2 એ240

ખરીદવા માટે અત્રે ક્લિક કરો...
5.7 inch IPS HD display
Android 4.2.1 Jelly Bean
Quad-core 1.2 GHz Processor
1GB RAM
12.0MP rear camera
5.0MP front camera
16GB Internal Memory
3G, Bluetooth, EDGE, GPRS, Wi-Fi
2600mAh battery

માઇક્રોમેક્સ કેનવાસ 4

માઇક્રોમેક્સ કેનવાસ 4

ખરીદવા માટે અત્રે ક્લિક કરો...
5 Inch, IPS LCD display
Android 4.2.1 Jelly Bean
1.2 GHz Quad core processor with 1GB RAM
13 MP rear camera along with 5MP front camera 16 GB internal storage expandable to 64 GB
3G, Bluetooth 4.0 and Wi-Fi
2000mAH battery

માઇક્રોમેક્સ કેનવાસ એચડી એ 116

માઇક્રોમેક્સ કેનવાસ એચડી એ 116

ખરીદવા માટે અત્રે ક્લિક કરો...
Dual SIM
5inch HD IPS Touch Screen
1.2GHz Quad Core MediaTek Processor, 1GB RAM
Android 4.1 Jelly Bean OS
8 Megapixels Rear Camera, 2MP Front Camera 4GB inbuilt Storage, Expandable 3G, 4G LTE, Bluetooth, Wi-Fi, GPS
2000mAH Battery

English summary
10 Best Micromax Quad Core Canvas Smartphones to Buy in India (January 2014).

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.