For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 1 લીટર ડીઝલમાં અમદાવાદથી વડોદરા પહોંચાડતી કાર !!!

|
Google Oneindia Gujarati News

મોંઘવારી વધી રહી છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. આ સમસ્યામાંથી ઉગરવા માટે લોકો વધારે માઇલેજ આપતા વાહનો ઇચ્છી રહ્યા છે ત્યારે એક વિદેશી કાર નિર્માતા કંપનીએ માઇલેજની દુનિયામાં ધમાકો કર્યો છે. તેની નવી કાર લૂક, ઇન્ટિરિયર, ડ્રાઇવિંગ એક્સપીરિયન્સ જ નહીં પણ માઇલેજની બાબતમાં પણ નંબર વન છે.

કોઇ પણ સારી કંપનીની કાર એક લીટર ડીઝલમાં મહત્તમ 14થી 15 કિલોમીટરનુ માઇલેજ આપે છે. જ્યારે આ કાર એક લીટર ડીઝલમાં 20-25 કિલોમીટર કે 30-40 કિલોમીટર નહીં પણ 111 કિલોમીટર માઇલેજ આપે છે. એટલે કે એક લીટર ડીજલ ભરાવીને તમે આરામથી અમદાવાદથી વડોદરા પહોંચી શકો છો. વાત પર ઝડપથી વિશ્વાસ કરવો મુશ્કેલ છે પણ હકીકત છે કે આ કાર અત્યાર સુધીનું સૌથી વધારે માઇલેજ આપતી કાર બની છે.

ફોક્સવેગન - એક્સ એલ વન

ફોક્સવેગન - એક્સ એલ વન

જર્મન કાર કંપની ફોક્સવેગને લોન્ચ કરેલું નવું મોડેલ એક્સ એલ વન એક જ લીટર ડીઝલમાં 111 કિલોમીટરનું અકલ્પ્ય માઇલેજ આપે છે. કંપની પ્રારંભમાં 250 કાર જર્મનીમાં ખાસ કરાર હેઠળ લોકોને વાપરવા આપશે.

જર્મનીની કાર કંપની ફોક્સવેગન દ્વારા આ કાર નિર્માણ કરવામાં આવી છે. ફોક્સવેગનની કાર એક્સએલ 1માં બે લોકો બેસી શકે છે. આ કાર હાઇબ્રિડ છે. તેમાં 27 હોર્સપાવરના ઇલેક્ટ્રિક એન્જિન ઉપરાંત બે સિલિન્ડરનું ડીઝલ એન્જિન પણ લગાવવામાં આવ્યું છે.તેની તાકાત 47 બીએચપી છે.

આ કારમાં સાત ગિયરનું ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સ છે. મહત્તમ માઇલેજ મેળવવા માટે કારને એરોડાઇનેમિક બોલી સાથે ડિઝાઇન કરવામાં આવી છે. આ કાર વિશ્વની સૌથી ઓછા વજનવાળી એરોડાયનેમિક કાર છે. તેની બોડી કાર્બન ફાઇબરથી બનાવવામાં આવી છે. તેના કારણે કારનું વજન ઘટીને માત્ર 800 કિલો થઇ ગયું છે. આ કાર માત્ર દેખાડાની નથી. પોક્સવેગન પ્રારંભિક ધોરણે 250 જેટલી આવી કાર પોતાના જર્મન વપરાશકારોને આપવાની છે.

કંપનીએ વર્તમાનમાં એવો નિર્ણય લીધો છે કે આ કાર્સને વેચવામાં નહીં આવે. તેના સ્થાને ખાસ કરાર કરીને તેને વાપરવા માટે આપવામાં આવશે. જો કે કંપનીએ હજી સુધી એ નથી જણાવ્યું કે આવી કારોનું વાર્ષિક પ્રોડક્શન કેટલી સંખ્યામાં કરાશએ અને બાકીના માર્કેટ્સમાં આ કાર ક્યારે ઉપલબ્ધ બનશે.

English summary
111 km mileage in just 1 litre Diesel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X