For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માન ગયે ઉસ્તાદ: આઇસ્ટન કરતાં પણ ઉંચો IQ ધરાવે છે આ છોકરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

einstein-lauren-marbe
લંડન, 14 ફેબ્રુઆરી: બ્રિટનમાં 16 વર્ષની વિદ્યાર્થીનો આક્યૂ આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોવાનું માનવામાં આવે છે. મેનસા બ્રેન ટેસ્ટમાં તેને 161 અંક પ્રાપ્ત કર્યા હતા. મેનસા બ્રેન ટેસ્ટમાં લૌરેન માર્બે નામની વિદ્યાર્થીનીએ 161 અંક પ્રાપ્ત કરી સૌ કોઇને આશ્વર્ય ચકિત કરી દિધા છે. 'ડેઇલી મેઇલ'ના સમાચાર મુજબ આ કિશોરીને પોતાના મિત્રો સાથે પાર્ટીઓ મનાવવાનું અને સજવા ધજવાનું ખૂબ પસંદ છે.

લૌરેન માર્બેએ મેળવેલા અંકથી સ્પષ્ટપણે ખબર પડે છે કે તેને મશહૂર વૈજ્ઞાનિક સ્ટિફન હોકિંગ, બિલ ગેટ્સ અને આલ્બર્ટ આઈન્સ્ટાઈને પણ પાછળ મૂકી દિધા છે. આ બધાનો આઇક્યૂ 160 છે.

આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો ક્યારેય આઇક્યૂ ટેસ્ટ થયો નથી, તે જીવતા હતા ત્યારે આ પ્રકારના પરિક્ષણની આધુનિક ટેકનોલોજી ન હતી પરંતુ વિશ્લેષકોનું માનવું છે કે તેમનો આઇક્યૂ સ્તર લગભગ 160 હતો. આઇક્યૂ ટેસ્ટ (બુદ્ધિ પરિક્ષણ)માં કોઇપણ વિદ્યાર્થીના બુદ્ધિમતાની તપાસ કરી શકાય છે. બ્રિટેનમાં આઇક્યૂ સરેરાશ 100 જોવા મળી આવે છે.

લૌરેન માર્બેનું કહેવું છે કે 'સારા ગેડ મેળવાના કારણે મારા શિક્ષકોને લાગતું હતું કે હું તેજ છું પરંતુ તેમનું માનવું હતું કે હું ખૂબ મજા પણ કરું છું. હવે તે કહે છે કે અમને તારી બુદ્ધિમતા વિશે આટલી ખબર ન હતી.

English summary
A 16-year-old school girl in the UK is believed to have an IQ higher than Einstein after scoring a record 161 on the Mensa brain test, according to a report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X