સોનીએ આને આપ્યો દુનિયાની સૌથી સુંદર તસવીરોનો એવોર્ડ

Posted By:
Subscribe to Oneindia News

દરવર્ષે દુનિયાની સૌથી સુંદર તસવીરોને સોની વર્લ્ડ ફોટોગ્રાફી એવોર્ડ આપવામાં આવે છે. વર્લ્ડ ફોટોગ્રાફી ઓર્ગેનાઇજેશને આ વર્ષે પણ વર્ષની બેસ્ટ ફોટોગ્રાફની લિસ્ટ જાહેર કર્યું છે, જેમને આ પુરસ્કાર આપવામાં આવશે.

આ વર્ષે 166 દેશોમાંથી લગભગ 140,000 એન્ટ્રી આવી હતી. જેમાંથી કેટલીંક તસવીરોને શોર્ટલીસ્ટ કરવામાં આવી છે. તેમાંથી બેસ્ટ ફોટોગ્રાફર વિનરની જાહેરાત માર્ચ અને એપ્રિલમાં કરવામાં આવશે. આવો જોઇએ સોની વર્લ્ડ ફોટોગ્રાફીમાં સામેલ કરવામાં આવેલી કેટલીક તસવીરો.

જુઓ બેસ્ટ ફોટોગ્રાફીને અને મેળવો પ્રેરણા બેસ્ટ ફોટોગ્રાફી કરવાની.

1

1

ચાઇનાના જિયાંગિન શહેરમાં એક જેવા ઘરોની વચ્ચે બનેલું પ્લેગ્રાઉન્ડ.
ફોટોગ્રાફર- Kacper Kowalski

2

2

19 નવેમ્બરના રોજ ફિલિપાઇન્સના તાનાઉનમાં લેવામાં આવેલી આ તસવીરમાં 8 નવેમ્બર 2013ના રોજ આવેલા તોફાને કંઇક આવી તબાહી મચાવી હતી. સરકારી આંકડાઓ અનુસાર લગભગ 5,000 લોકો આ તોફાનમાં ગૂમ થઇ ગયા.
ફોટોગ્રાફર- Dan Kitwood

3

3

સ્પેનના બારસિલોનામાં 15માં FINA મેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન પાણીમાં કૂદકો મારી રહેલા તરવૈયાઓ.
ફોટોગ્રાફર- Adam Pretty

4

4

દરેક વર્ષની જેમ જુલાઇ મહિનામાં કેન્યા તરફ કૂચ કરી રહેલા જંગલી સાંઢ.
ફોટોગ્રાફર- Bonnie Cheung

5

5

પોલેન્ડના જડાઇનામાં બરફથી ઢંકાયેલા ટ્રેનના ટ્રેક્સની ઉપરથી લેવામાં આવેલી તસવીર.
ફોટોગ્રાફર- Kacper kowalski

6

6

આઇસલેન્ડ ડેલ્ટાની ઉપરથી લેવામાં આવેલી તસવીર.
ફોટોગ્રાફર- Emmanuel Coupe

7

7

દરિયા કિનારે વરસાદમાં આનંદ માણી રહેલું એક પરિવાર.
ફોટોગ્રાફર- Samantha Fortenberry

8

8

લગ્ન બાદ વિદાઇની સમયે લેવામાં આવેલી તસવીર.
ફોટોગ્રાફર- Yao Wang Chong

9

9

મહાકુંભના સમયે પેટૂનથી બનેલા પુલને પાર કરતા શ્રદ્ધાળુઓ.
ફોટોગ્રાફર- Wolfgang weinhardt

10

10

સ્પેનમાં હોલી વીકના સમયે પોતાના વારાની રાહ જોઇ રહેલા લોકો. હોલી વીક દરમિયાન હજારો લોકો સ્પેનની ઘડિયાળની નીચે એકઠા થાય છે.
ફોટોગ્રાફર- Marcelo del Pozo

11

11

સ્વાલબાર્ડમાં લેવામાં આવેલી રિંછની તસવીર.
ફોટોગ્રાફર- Wifred Berthelsen

12

12

પોલેન્ડમાં સ્કાયની ઉપરથી લેવામાં આવેલી સુંદર તસવીર.
ફોટોગ્રાફર- Kacper Kowalski

13

13

હોડુરસમાં થયેલા રમખાણો દરમિયાન એક ઘાયલ વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડની સાથે હોસ્પિટલમાં.
ફોટોગ્રાફર- Javier Arcenillas

14

14

કઝાકિસ્તાનના છેવાડાના વિસ્તારોમાં હજી પણ તેમની પરંપરાઓ જીવતી છે. અત્રે ઘોડા પર મુસાફરી કરવામાં આવે છે. અલ્તાઇ તયાન બોગ્ડ નેશનલ પાર્કમાં લેવામાં આવેલી એક આવી તસવીર.
ફોટોગ્રાફર- Palani Mohan

15

15

ખૂબ જ વર્ષોથી બંધ મોટા એક કૂલિંગ ટાવરની અંદરની તસવીર.
ફોટોગ્રાફર- Jan Stel

English summary
2014 Sony World Photography Awards.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.