For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

|
Google Oneindia Gujarati News

ફોન જગતમાં એકથી એક ચઢિયાતા ફોન સેમસંગ દ્વારા મુકવામાં આવી રહ્યાં છે, દરરોજ આપણને એ સમાચાર મળતાં જ રહેતા હોય છે કે સેમસંગ દ્વારા આગામી સમયમાં કયો નવો ફોન માર્કેટમાં આવી રહ્યો છે. આવી જ રીતે સેમસંગ કંપનીએ ડ્યૂએલ સિમ ફોનના માર્કેટમાં પણ એકથી એક ચઢિયાતા ફોન રજૂ કર્યાં છે, જે તમામ ફોન કિંમતથી લઇને ફોનના ફિચર્સ સુધી તમામ બાબતે દરેક વર્ગના લોકોને પરવળે અને લૂક વાઇઝ પણ સારા લાગે તે રીતે માર્કેટમાં મુક્યા છે.

હાલ માર્કેટમાં એચટીસી, એલજી, નોકિયા, માઇક્રોમેક્સ ઉપરાંત કાર્બનના પણ ઘણા ડ્યૂએલ સિમ મોડલ માર્કેટમાં ઉપલબ્ધ છે, પરંતુ ફિચર અને કિંમતની વાત કરવામાં આવે તો સેમસંગ પાસે વધારે હેન્ડસેટની રેન્જ ઉપલબ્ધ છે. તો ચાલો તસવીરોના માધ્યમથી નજર નાખીએ સેમસંગના 8 ડ્યૂએલ સિમ સ્માર્ટ ફોનો પર.

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગ ગેલેક્સી વાઇ ડ્યુએસ S6102

સિમઃ- ડ્યુએલ સિમ
ડિસ્પ્લેઃ- 3.14 ઇંચની કેપેસિટિવ ટચ સ્ક્રિન, 240 x 320 રેજોલ્યુશન સપોર્ટ
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 160 એમબી, 512 એમબી રોમ, 290 એમબી રેમ
સપોર્ટઃ- વાઇફાઇ
પ્રોસેસરઃ- 832 મેગાહર્ટ પ્રોસેસર
કેમરાઃ- 3 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ 2.3 જિંજરબ્રેડ ઓએસ

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગ ગેલેક્સી મ્યૂઝિક ડ્યૂએસ S6012

સિમઃ- ડ્યુએલ સિમ
ડિસ્પ્લેઃ- 3 ઇંચની કેપેસિટિવ ટચ સ્ક્રિન, 240 x 320 રેજોલ્યુશન સપોર્ટ
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 4 જીબી, 512 એમબી રેમ
સપોર્ટઃ- વાઇફાઇ
પ્રોસેસરઃ- 850 મેગાહર્ટ કાર્ટેક્સ એ9 પ્રોસેસર
કેમરાઃ- 3 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.0 આઇસ્ક્રિમ સેન્ડવિચ

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગ ગેલેક્સી વાય ડ્યૂએસ લાઇટ S5302

સિમઃ- ડ્યુએલ સિમ- સ્માર્ટ એક્ટિવ સિમ સપોર્ટ
ડિસ્પ્લેઃ- 2.8 ઇંચની કેપેસિટિવ ટચ સ્ક્રિન, 240 x 320 રેજોલ્યુશન સપોર્ટ
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 3 જીબી
સપોર્ટઃ- વાઇફાઇ
પ્રોસેસરઃ- 832 મેગાહર્ટ પ્રોસેસર
કેમરાઃ- 2 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ 2.3 જિંજરબ્રેડ ઓએસ

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગ ગેલક્સી ACE ડ્યુએસ S6802

સિમઃ- ડ્યુએલ સિમ
ડિસ્પ્લેઃ- 3.5 ઇંચની કેપેસિટિવ ટચ સ્ક્રિન, 240 x 320 રેજોલ્યુશન સપોર્ટ
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 3 જીબી, 512 એમબી
સપોર્ટઃ- વાઇફાઇ, બ્લૂટૂથ
પ્રોસેસરઃ- 832 મેગાહર્ટ પ્રોસેસર
કેમરાઃ- 5 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ 2.3 જિંજરબ્રેડ ઓએસ

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગ ગેલક્સી યંગ S6312

સિમઃ- ડ્યુએલ સિમ
ડિસ્પ્લેઃ- 3.5 ઇંચની ટીએફટી કેપેસિટિવ ટચ સ્ક્રિન, 240 x 320 રેજોલ્યુશન સપોર્ટ
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 2 જીબી, 512 એમબી
સપોર્ટઃ- વાઇફાઇ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ કાર્ટેક્સ પ્રોસેસર
કેમરાઃ- 3 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.1 જેલીબીન ઓએસ

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગ ગેલેક્સી વાય પ્લસ S5303

સિમઃ- ડ્યુએલ સિમ
ડિસ્પ્લેઃ- 2.8 ઇંચની ટીએફટી કેપેસિટિવ ટચ સ્ક્રિન, 240 x 320 રેજોલ્યુશન સપોર્ટ
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 4 જીબી
સપોર્ટઃ- વાઇફાઇ
પ્રોસેસરઃ- 850 મેગાહર્ટ પ્રોસેસર
કેમરાઃ- 2 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.0 આઇસ્ક્રિમ સેન્ડવિચ ઓએસ

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગ ગેલેક્સી વાય પ્રો ડ્યૂએસ B5512

સિમઃ- ડ્યુએલ સિમ
ડિસ્પ્લેઃ- 3.14 ઇંચની ટીએફટી કેપેસિટિવ ટચ સ્ક્રિન, 240 x 320 રેજોલ્યુશન સપોર્ટ
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 160 એમબી, 512 એમબી રોમ, 290 એમબી રેમ
સપોર્ટઃ- વાઇફાઇ
પ્રોસેસરઃ- 832 મેગાહર્ટ પ્રોસેસર
કેમરાઃ- 3 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ 2.3 જિંજરબ્રેડ ઓએસ

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગના 8 શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ડ્યૂએલ સિમ ફોન

સેમસંગ ગેલેક્સી ચેટ B5330

સિમઃ- ડ્યુએલ સિમ
ડિસ્પ્લેઃ- 3 ઇંચની ટીએફટી કેપેસિટિવ ટચ સ્ક્રિન, 240 x 320 રેજોલ્યુશન સપોર્ટ
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 4 જીબી
સપોર્ટઃ- વાઇફાઇ
પ્રોસેસરઃ- 850 મેગાહર્ટ પ્રોસેસર
કેમરાઃ- 2 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ આઇસ્ક્રિમ સેન્ડવિચ ઓએસ

English summary
8 best samsung android dual sim smartphone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X