Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ 8 પ્રેરણાદાયક પુસ્તકો બદલી શકે છે તમારી જીંદગી

પુસ્તકો એક સારા મિત્રની માફક હોય છે, જે તમને આગળ વધવાનો રસ્તો બતાવે છે. જો તમને પુસ્તકો વાંચવાનો શોખ છે, તો તમને અલગ-અલગ પ્રકારના પુસ્તક વાંચવાનું મન કરતું હશે. બજારમાં જઇને તમારી નજર એક નહી પરંતુ દરેક પુસ્તકો પર પડશે. કેટલાક લોકોને લવ સ્ટોરીવાળી પુસ્તકોથી ભાગે છે તો કેટલાક લોકો પ્રેરણાદાયક અથવા કોઇ મહાપુરૂષના જીવની વાંચવાનો શોખ હોય છે.

બની શકે છે કે તમારા પુસ્તકોની તિજોરીમાં વિવિધ વિષયો પર આધારિત પુસ્તકો હોય, પરંતુ તેમછતાં પુસ્તકની જરૂરિયાત હશે. જો તમારે તમારી જીંદગીને પુરી રીતે બદલીને ખુશહાલ બનાવવી છે અને પોતાના હેતુમાં આગળ વધવું છે, તો તમારે એકવાર તમારા જીવનમાં આ 8 પુસ્તકો જરૂર વાંચવી જોઇએ. આ પ્રેરણાદાયક પુસ્તકો તમારી જીંદગી બદલી શકે છે.

1. Zen and the Art of Happiness

1. Zen and the Art of Happiness

આ પુસ્તક એક સુખદ અને શાંતિપૂર્ણ જીવન માટે તમને પ્રેરિત કરશે. તેમાં ખુશી અને સકારાત્મક વિચારસણી વિશે લખવામાં આવ્યું છે. આ પુસ્તકને ક્રિસ પ્રેંટિસ દ્વારા લખવામાં આવ્યું છે. આ પુસ્તક તમારા વ્યવહારને બદલી શકે છે.

2. Man’s Search for Meaning

2. Man’s Search for Meaning

આ પુસ્તક વિક્ટર ફ્રૈંક્લ દ્વારા લખવામાં આવ્યું છે, જેમણે પોતાના વાસ્તવિક જીવનના અનુભવ લખ્યા છે. જ્યારે તે નાજી યાતના શિવિરમાં હતા ત્યારે તેમણે તે દરમિયાન જીંદગીનો એક નવો દ્રષ્ટિકોણ પ્રગટ કર્યો હતો. આ પુસ્તક તમારા જીવનને હંમેશા માટે બદલી દેશે.

3. One Hundred Years of Solitude

3. One Hundred Years of Solitude

જો તમે સાહિત્યને પ્રેમ કરો છો, તો તમને આ પુસ્તકનું નામ જરૂર ખબર હશે. આ પુસ્તક ઘણું લોકપ્રિય છે અને તમારા જીવનને બદલી શકે છે. તેને નોબેલ પુરસ્કાર વિજેતા, ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેજે લખ્યું છે.

4. Think and Grow Rich

4. Think and Grow Rich

જો તમે કોઇ એવું પુસ્તક જોઇ રહ્યાં છો, જે તમારા જીવનને બદલી શકે છે તો આને વાંચો. આ પુસ્તક તમને સફળ બનાવવા માટે તમને વિચારોને બદલવામાં સફળતા મળશે.

5. Don't Sweat the Small Stuff

5. Don't Sweat the Small Stuff

આ પુસ્તકમાં લેખકે એ જણાવ્યું છે કે તમે કોઇપણ રીતે એક ગંભીર મુદ્દાને આરામથી કોઇપણ દબાણ વિના દૂર કરી શકે છે, જો તમે તેને એક સિલી મૈટર સમજો તો.

6. The Power of Positive Thinking

6. The Power of Positive Thinking

આ પુસ્તક સકારાત્મક વિચારસણીના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ તમને અસલી જીવનની પરેશાનીઓનો વ્યાવહારિક સમાધાન આપશે.

7. The 7 Habits of Highly Effective People

7. The 7 Habits of Highly Effective People

આપણે બધા એવા લોકોનું પાલન કરીએ છીએ જે પહેલાંથી જ પોતાના ફિલ્ડમાં ઘણા આગળ છે. જો તમે એવું પુસ્તક શોધી રહ્યાં છો, જે તમારી જીંદગીને બદલી દે તો, આ બિઝનેસ અને સેલ્ફ હેલ્પ પુસ્તકને અજમાવો.

8. Awaken the Giant Within

8. Awaken the Giant Within

આ એક પ્રેરણાદાયક પુસ્તક છે જેને એંથોની રોબિંસ દ્વારા લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં આપણા માનસિક, શારીરિક અને યથાર્થવાદી જીવન સાથે સંબંધિત પરેશાનીઓને સ્ટેપ બાઇ સ્ટેપ રીતે સમાધાનની રીત આપી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X