For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા કરતા સારી યાદશક્તિ ધરાવે છે આ પ્રાણીઓ

|
Google Oneindia Gujarati News

આપણે સામાન્ય રીતે એવા ભ્રમમાં રાચીએ છીએ કે દરેક બાબતમાં મનુષ્ય કે માનવ પ્રાણીઓ કરતા આગળ છે. માણસ એ પૃથ્વી પરનું સૌથી હોંશિયાર, ચાલાક અને સશક્ત પ્રાણી છે. આપણી આ ખૂબીને કારણે જ ચક્ર, વીજળી જેવી શોધો કરી આજે આપણે વાયરલેસ ઇન્ટરનેટ અને વાયરલેસ મિકેનિઝમ સુધી પહોંચી ગયા છે. આમ છતાં આપણે ક્યારેક બજારમાંથી જરૂરી વસ્તુ લાવવાનું, બાળકોને સાથે લેવાનું કે કોઇ સગાને ભૂલી જતા હોઇએ છીએ. યાદશક્તિની બાબતમાં કેટલાક પ્રાણીઓની પ્રજાતિ માણસજાત કરતા પણ આગળ નીકળી ગઇ છે. આવો જાણીએ આવા પ્રાણીઓ વિશે જે માણસ કરતા ચડિયાતા છે...

યાદશક્તિમાં કોણ ચઢિયાતું?

યાદશક્તિમાં કોણ ચઢિયાતું?

યાદશક્તિની બાબતમાં કેટલાક પ્રાણીઓની પ્રજાતિ માણસજાત કરતા પણ આગળ નીકળી ગઇ છે. આવો જાણીએ આવા પ્રાણીઓ વિશે જે માણસ કરતા ચડિયાતા છે...

ચિમ્પાન્ઝી

ચિમ્પાન્ઝી


ચિમ્પાન્ઝીની વિઝ્યુઅલ મેમરી માણસ કરતા વધારે સારી છે

સી લાયન્સ

સી લાયન્સ


સીલાયન્સ ક્યારેય કોઇ બાબત ભૂલતી નથી

હાથી

હાથી


એક જ સમયે હાથી અનેક ડઝન હાથીઓ પર નજર રાખી તેમની સ્થિતિ જાણી શકે છે

ઓક્ટોપસ

ઓક્ટોપસ


આઠ પગવાળો ઓક્ટોપસ તેની યાદશક્તિને ટર્બોચાર્જ કરી શકે છે

બિલાડી

બિલાડી


બિલ્લીમાસીની શોર્ટ મેમરી માણસ કરતા 20 ગણી વધારે છે

ક્લાર્ક નટકટર

ક્લાર્ક નટકટર


આ નાનકડું પક્ષી 30,000 જેટલાં સરનામા યાદ રાખી શકે છે

English summary
Animals with better memories than humans
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X