અરે..! બિલ ગેટ્સની પુત્રીના હાથમાં આ કયો ફોન છે?

Posted By:
Subscribe to Oneindia News

સોફ્ટવેર જગતની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટના જનક બિલ ગેટ્સે એક સમયે પોતાના બાળકોને એપલ ઉત્પાદનોના ઉપયોગની ના કહી હતી પરંતુ હાલમાં તેમની પુત્રી જેનેફરે કદાચ તેમની વાતોને નજરઅંદાજ કરતાં આઇફોનનો ઉપયોગ કરતાં જોવા મળી રહી છે.

તે સમયે જેનેફરની ઉંમર 15 વર્ષની હતી. મીડિયામાં બિલ ગેટ્સની પુત્રીની કેટલીક તસવીરો તે સમયે ચર્ચાનો વિષય હતી જેમાં તેની માતા મિલિંડાની સાથે જોગિંગ કરતી વખતે આઇફોન લઇને જતી જોવા મળી રહી છે. આ ફોટા આવ્યા બાદ લોકોએ વાતો કરવાનું શરૂ કરી દિધું હતું. કોઇનું માનવું હતું કે જેનેફરને એપલ પ્રોડક્ટ પસંદ છે તો કોઇ તેના પિતા અને પુત્રી વચ્ચે દરાર હોવાની વાત કરી રહ્યું હતું.

આવો જોઇએ તે સમયે મીડિયામાં છવાયેલા તે ફોટા જેમાં જેનેફર આઇફોન લઇને પોતાની માતા મિલિંડાની સાથે પાર્કમાં વૉક કરી રહી છે.

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

જે સમયે આ ફોટો ખેંચવામાં આવ્યો હતો તેના થોડા સમય બાદ આ સમાચાર સાંભળવા મળ્યા હતા કે બિલ ગેટ્સે પોતાના બાળકોને એપલની પ્રોડક્ટનો ઉપયોગ કરવાની સખત મનાઇ કરી હતી.

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

લોકોનું કહેવું હતું કે જેનેફરને એપલનું પ્રોડક્ટ જેમ કે આઇફોન, આઇપોડ સાથે એકદમ લગાવ છે તો બીજે તરફ કેટલાક લોકો તેને પિતા-પુત્રી વચ્ચે વિવાદના રૂપમાં જોઇ રહ્યાં હતા.

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

બિલ ગેટ્સની પુત્રી જેનેફરનો આ ફોટો એક પાર્કમાં વૉક દરમિયાન ખેંચવામાં આવ્યો હતો જેમાં તે પોતાના હાથમાં આઇફોન લઇને જઇ રહી છે.

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

બિલ ગેટ્સની પુત્રી જેનેફર

English summary
Melinda Gates, the wife of Microsoft founder Bill Gates, has said her children are banned from owning Apple products such as an iPod.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.