For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ, જાણો રાશિ પ્રમાણે તેની અસર

|
Google Oneindia Gujarati News

[પંડિત અનુજ કે શુક્લ] વર્ષ 2013માં કૂલ ત્રણ ચંદ્ર ગ્રહણ થવાના છે, જેમાં બીજું ચંદ્રગ્રહણ આજે 25 મેના રોજ પૂનમના દિવસે થઇ ગયું. ગ્રહણ ભારતમાં દેખાયું ન્હોતું, માટે તેના માટે કોઇ ખાસ પૂજા પાઠ પણ કરાઇ ન્હોતી, પરંતુ ગ્રહણની અસર રાશિયો પર જરૂર જોવા મળશે.

આ ચંદ્રગ્રહણ અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા અને દક્ષિણ અમેરિકા યૂરોપ તથા આફ્રિકાના બધા જ દેશોમાં જોવા મળશે. આ ગ્રહણને લઇને વૈજ્ઞાનિકો ખૂબ જ ઉત્સાહિત છે. ખગોળીય ઘટનાના પગલે અલગ-અલગ સ્થળે ટેલિસ્કોપ મૂકવામાં આવ્યા હતા. આ ગ્રહણ ચીન, ભારત અને ઓસ્ટ્રેલિયામાં દેખાયું ન્હોતું. આ દરમિયાન પૃથ્વીનો પરછાયો ચંદ્રમા પર પડશે, જેના કારણે તે આંશિકરીતે કપાયેલો જોવા મળ્યો હતો.

ગ્રહણ શરૂ થયું : 25 મે સવારે 9.23 વાગ્યે
અધિકતમ ગ્રહણ: સવારે 9.40 વાગે.
ગ્રહણ પૂરુ થયું: 9.56 વાગ્યે.
ગ્રહણ લગભગ 33 મિનિટ 44 સેકેન્ડનું હશે. આ ગ્રહણ વૃશ્વિક રાશિમાં હશે.

જાણો ગ્રહણની રાશિઓ પર અસર:

મેષ

મેષ

મેષ- સકારાત્મક વિચારોથી કાર્યોમાં પ્રગતિ થશે. ઘરેલુ ખર્ચામાં વૃધ્ધી થશે. અભિભાવુકતાથી બચવાનો પ્રયત્ન કરો.

વૃષ

વૃષ

વૃષ- ઓફિસના કાર્યોમાં આગળપડીને ભાગ લેવાની જરૂર છે. સંબંધોમાં ઉતાર ચઢાવની સ્થિતિ બની રહેશે. ક્રોધ પર કાબૂ રાખવો.

મિથુન

મિથુન

મિથુન- સમયના અભાવમાં કેટલાક કાર્યો અધુરા રહી જાય છે. સંતાન તરફથી મન અપ્રસન્ન રહી શકે છે. યાત્રામાં સાવચેતી રાખવી.

કર્ક

કર્ક

કર્ક- ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરૂરત છે. જીવન સાથીની સાથે તણાવની સ્થિતિ ઉદભવી શકે છે. રોગથી પોતાનો બચાવ કરવો.

સિંહ

સિંહ

સિંહ- કેટલાંક લોકોને આંખોથી સંબંધીત રોગ થઇ શકે છે. રોકાયેલા નાણાં પરત મળી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવો.

કન્યા

કન્યા

કન્યા- અતિભાવુકતાના કારણે તમે છેતરાઇ પણ શકો છો. વિદ્યાર્થીવર્ગમાં પરીક્ષાઓમાં સફળતાની પ્રાપ્તી થઇ શકે છે. નવા પ્રેમ સંબંધ બંધાઇ શકે છે.

તુલા

તુલા

તુલા- પરિવારમાં કોઇની સાથે મતભેદ થઇ શકે છે. કેરિયર તથા વ્યવસાયમાં પ્રગતિ થશે. સંબંધો પ્રત્યે મન ઉદાસીન રહેશે.

વૃશ્વિક

વૃશ્વિક

વૃશ્વિક- ગૃહ ઉપયોગી વસ્તુઓની ખરીદારી કરી શકાશે. લાલચમાં આવીને ખોટા સંબંધની સંગંતથી બચવું. આર્થિક પક્ષ મજબૂત થશે.

ધનુ

ધનુ

ધનુ- આવક અને જાવકમાં સમાનતાની સ્થિતિ બની રહે. નોકરીમાં સ્થાનાંતરની સંભાવના છે. વ્યક્તિગત સંબંધો સાથે વ્યર્થમાં ક્લેશના કરો.

મકર

મકર

મકર- ઓફિસના લોકો આપના વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે. નવા કાર્યોમાં ભાગદોડની સ્થિતિ બની રહેશે. પ્રેમના પ્રત્યે લગાવ ઉંડાણપૂર્વક વધશે.

કુંભ

કુંભ

કુંભ- રોકાણ કરવા માટે સમય યોગ્ય છે. યાત્રા વગેરેમાં કોઇ વસ્તુની ચોરી થવાની સંભાવના છે. સંબંધોનો લાભ મળશે.

મીન

મીન

મીન- પોતાની ગુપ્તતાને સાર્વજનિક થવાથી બચાવો. રચનાત્મક કાર્યો પ્રત્યે મન ઉત્સાહિત રહેશે. જોશમાં હોશ ગુમાવવો નહીં.

English summary
Chandra Grahan (Lunar Eclipse) will take place in the bright half of the Hindu month Vaishakh, Samvat 2070, full Moon day on Saturday in Scorpio sign. This Grahan (Eclipse) will also be not visible in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X