For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી ખાસ બનાવવા માટે ઘરે બનાવો આ બરફીઓ

By Staff
|
Google Oneindia Gujarati News

દિવાળીના શુભ દિવસોમાં મિઠાઇ તો ખાવી જ પડે. અને તેવામાં જો તમે ઓછી મહેનતમાં ઘરે કઇંક બનાવવા ઇચ્છો છો તો બરફી એક બેસ્ટ ઓપ્શન છે. કાજુ, ડ્રાઇ ફ્રુટ, ચોકલેટ, મેવો, નારિયેળ અથવા ચણાના લોટની બરફી સિવાય તમે અન્ય ઘણાં પ્રકારની બરફી બનાવી શકો છો.

આજે અમે તમને એવી જ કેટલીક બરફીઓ બનાવવાનું શીખવીશું જે તમે આરામથી ઘરે બનાવી શકો છો. અને આ બરફી સિવાય જો તમારી પાસે અન્ય કોઇ બરફીની રેસીપીઝ હોય તો અમને આપવાનું ના ભૂલતા... તો આવો જોઇએ દિવાળી પર તમે વિવિધ કયા પ્રકારની બરફી બનાવી શકો છો.

ચણાનો લોટ અને માવાની બરફી

ચણાનો લોટ અને માવાની બરફી

ચણાનો લોટ અને માવાની બરફી બનાવવી ઘણી સરળ છે. જેને બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો. ઘરે આવેલા મહેમાનોને પણ આ બરફીનો ટેસ્ટ ઘણો ભાવશે.

પાઇનેપલ બરફી

પાઇનેપલ બરફી

પાઇનેપલ બરફી પાઇનેપલમાંથી બનાવવામાં આવે છે. જેના નાના પીસ કરીને તેને બરફીની વચ્ચે ભરવામાં આવે છે.

મગફળીની બરફી

મગફળીની બરફી

મગફળીની બરફી બનાવવા માટે ઘણી ઓછી સામગ્રીની જરૂર પડતી હોય છે. અને ઘણી જ ટેસ્ટી પણ હોય છે.

નારિયેળની બરફી

નારિયેળની બરફી

જો તમને નારિયેળ પસંદ છે, તો તમને આ બરફી ખુબ જ પસંદ આવશે. નારિયેળની બરફી તમે કોઇ પણ તહેવાર પર ઘણી સરળતાથી બનાવી શકો છો.

પનીર બરફી

પનીર બરફી

જો તમે પનીરની બરફી બનાવવા માંગો છો, તો તે પણ ટેસ્ટમાં બેસ્ટ હોય છે. અને બનાવવી પણ સરળ છે. પનીર બરફી તમે ઓવન અથવા તો ફ્રાઇ પેનમાં બનાવી શકો છો.

કાજુની બરફી

કાજુની બરફી

દીવાળી પર કાજુની બરફી બનાવીને તમે મહેમાનો પાસેથી ખુબ વખાણ મેળવી શકો છો. કાજુની પેસ્ચ બનાવવી સરળ છે, જેનાથી તમે કોઇ પણ પ્રકારની બરફી બનાવી શકો છો.

મૈસુર પાક

મૈસુર પાક

મૈસુર પાક બનાવવા માટે ઘી, માખણ, અને ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. મૈસુર પાક એટલો મુલાયમ હોય છેકે મોંઢામાં રાખતા જ પીગળી જાય છે.

બ્રેડ બરફી

બ્રેડ બરફી

જો તમે મહેમાનોને બજારમાંથી મંગાવેલી મોંઘી અને તેલ,ઘી વાળી બરફી ખવડાવવા ના માંગતા હોવ તો, તેમને ઘરે બનાવેલી બ્રેડ બરફી પણ ખવડાવી શકો છો.

કેળાની બરફી

કેળાની બરફી

આ રેસીપી એક સ્વીટ ડીશ છે. જે પાકા કેળામાંથી બનાવવામાં આવે છે. આ બરફી સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે.

ચોકલેટ બરફી

ચોકલેટ બરફી

જે લોકોને ચોકલેટ ખુબ ભાવે છે, તેમને ચોકલેટ બરફી ચોક્કસ ભાવશે. ચોકલેટ બરફી બાળકોને પણ ખુબ જ ભાવશે.

English summary
Easy Diwali Burfi Recipes In Gujarati Easy Diwali Burfi/barfi recipes are very common in diwali. Burfis are normally easy to prepare and makes great diwali treat and also good to share with friends and family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X