For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે જાણો છો, 50 કરોડ વર્ષ જુની છે આપણી આંખો!

|
Google Oneindia Gujarati News

મેલબર્ન, 30 જુલાઇ : જે આંખોથી આપણે આ સુંદર દુનિયાના અદ્ભુત નજારાઓ જોઇ શકીએ છીએ, જે આંખો દ્વારા આપણે સુખ-દુ:ખને સમજી શકીએ છીએ, જે આંખો આપણને ખતરાથી બચાવે છે, તે આંખો વિશે એક મોટું રહસ્ય સામે આવ્યું છે, જેના અંગે આ પહેલા તમે કદાચ જ જોયું અને જાણ્યું હશે. ઓસ્ટ્રેલિયાના એક વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં જાણ્યું છે કે આપણી આંખો પચાસ કરોડ વર્ષ જુની છે.

વૈજ્ઞાનિકોએ આની પાછળ 70 કરોડ વર્ષ જુના ઇતિહાસને ધ્યાનમાં રાખ્યો, જ્યારે ધરતી પર માત્ર અમીબા, એલગી, કોરલ, બેક્ટેરિયાનું જ અસ્તિત્વ હતું. આમાંથી મોટાભાગના એકકોશિય હતા.

તેમણે પોતાના અધ્યયનમાં કહ્યું કે એ દરમિયાન ઓપસિન્સ નામની કોશિકા એટલે, જે પ્રકાશ સામે સંવેદનશીલ લાગી, અને ધીરે ધીરે ઓપસિન્સે પ્રકાશ સાથે તાલમેલ સાધવાની શરૂઆત કરી દીધી. સૌથી પહેલા જે જીવમાં આંખો દેખાઇ તે હતું કેંબ્રિયાન અને તે પણ 50 કરોડ વર્ષ પહેલા.

ઓસ્ટ્રેલિયાઇ વૈજ્ઞાનિક પ્રોફેસર ટ્રેવર લેમ્બે જણાવ્યું કે 50 કરોડ વર્ષ પહેલા જ આવા તમામ જાનવરોની ઉત્પત્તિ થઇ જેમને એક અથવા બે આંખો હતી. આ એવા જાનવરો હતા જેમનામાં કેટલાંક અંગો એ જ સમય દરમિયાન બન્યા હતા. એ દરમિયાન તમામ જાનવરોની માત્ર આંખો જ હતી, બાકીની નર્વસ સિસ્ટમ ન્હોતી.

ધીરે ધીરે આ જ જીવોમાં નવી નવી ઉત્પત્તિઓ થતી ગઇ. આ પૂરેપૂરી પ્રક્રિયામાં 20 કરોડ વર્ષ લાગી ગયા. ત્યારે જઇને આવા પશુઓ આવ્યા, જેમની આંખો આપણી જેમ કેમેરા જેવી છે.

1

1

જે આંખોથી આપણે આ સુંદર દુનિયાના અદ્ભુત નજારાઓ જોઇ શકીએ છીએ, જે આંખો દ્વારા આપણે સુખ-દુ:ખને સમજી શકીએ છીએ, જે આંખો આપણને ખતરાથી બચાવે છે, તે આંખો વિશે એક મોટું રહસ્ય સામે આવ્યું છે.

2

2

આંખો વિશે એક મોટું રહસ્ય સામે આવ્યું છે, જેના અંગે આ પહેલા તમે કદાચ જ જોયું અને જાણ્યું હશે. ઓસ્ટ્રેલિયાના એક વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં જાણ્યું છે કે આપણી આંખો પચાસ કરોડ વર્ષ જુની છે.

3

3

વૈજ્ઞાનિકોએ આની પાછળ 70 કરોડ વર્ષ જુના ઇતિહાસને ધ્યાનમાં રાખ્યો, જ્યારે ધરતી પર માત્ર અમીબા, એલગી, કોરલ, બેક્ટેરિયાનું જ અસ્તિત્વ હતું. આમાંથી મોટાભાગના એકકોશિય હતા.

4

4

વૈજ્ઞાનિકોએ આની પાછળ 70 કરોડ વર્ષ જુના ઇતિહાસને ધ્યાનમાં રાખ્યો, તેમણે પોતાના અધ્યયનમાં કહ્યું કે એ દરમિયાન ઓપસિન્સ નામની કોશિકા એટલે, જે પ્રકાશ સામે સંવેદનશીલ લાગી, અને ધીરે ધીરે ઓપસિન્સે પ્રકાશ સાથે તાલમેલ સાધવાની શરૂઆત કરી દીધી.

5

5

ધીરે ધીરે ઓપસિન્સે પ્રકાશ સાથે તાલમેલ સાધવાની શરૂઆત કરી દીધી. સૌથી પહેલા જે જીવમાં આંખો દેખાઇ તે હતું કેંબ્રિયાન અને તે પણ 50 કરોડ વર્ષ પહેલા.

6

6

ઓસ્ટ્રેલિયાઇ વૈજ્ઞાનિક પ્રોફેસર ટ્રેવર લેમ્બે જણાવ્યું કે 50 કરોડ વર્ષ પહેલા જ આવા તમામ જાનવરોની ઉત્પત્તિ થઇ જેમને એક અથવા બે આંખો હતી.

7

7

50 કરોડ વર્ષ પહેલા જ આવા તમામ જાનવરોની ઉત્પત્તિ થઇ જેમને એક અથવા બે આંખો હતી. આ એવા જાનવરો હતા જેમનામાં કેટલાંક અંગો એ જ સમય દરમિયાન બન્યા હતા. એ દરમિયાન તમામ જાનવરોની માત્ર આંખો જ હતી, બાકીની નર્વસ સિસ્ટમ ન્હોતી.

8

8

આ એવા જાનવરો હતા જેમનામાં કેટલાંક અંગો એ જ સમય દરમિયાન બન્યા હતા.

9

9

એ દરમિયાન તમામ જાનવરોની માત્ર આંખો જ હતી, બાકીની નર્વસ સિસ્ટમ ન્હોતી.

10

10

ધીરે ધીરે આ જ જીવોમાં નવી નવી ઉત્પત્તિઓ થતી ગઇ. આ પૂરેપૂરી પ્રક્રિયામાં 20 કરોડ વર્ષ લાગી ગયા.

11

11

ધીરે ધીરે આ જ જીવોમાં નવી નવી ઉત્પત્તિઓ થતી ગઇ. આ પૂરેપૂરી પ્રક્રિયામાં 20 કરોડ વર્ષ લાગી ગયા. ત્યારે જઇને આવા પશુઓ આવ્યા, જેમની આંખો આપણી જેમ કેમેરા જેવી છે.

English summary
A new Study in Melbourne has found that our eyes are at least half a billion years old - a good deal older than the brain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X