For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે આખો દિવસ રડતાં અને કાન હલાવતા રહે છે હાથી?

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 24 મેઃ હાથી અને માનવી વચ્ચે ઘણા જુના સંબંધો છો. વિશ્વનું સૌથી મોટું જાનવર જ્યારે ચાલે છે, ત્યારે બાળકોથી લઇને વૃદ્ધો સુધી બધા જ આકર્ષિત થઇ જાય છે. રાજા, મહારાજાઓની આ મનપસંદ સવારી છે. આપણે હાથી અંગે કહાણી અને કિસ્સાઓ સાંભળ્યા હશે અને બાળપણમાં નિબંધ અને મોટા થઇને વિજ્ઞાનના પુસ્તકોમાં તેને જરૂરથી વાંચ્યા હશે, પરંતુ તેમ છતાં તેના અંગે તમારી પાસે અધુરી જાણકારી હશે. અમે તમારા માટે એ તથ્ય લઇને આવ્યા છીએ, જે કદાચ જ તમે જાણતા હશો.

હાથી કાન કેમ હલાવે છે? - તમે હંમેશા જોયુ હશે કે હાથી દિવસભર પોતાના કાન હલાવતા રહે છે, શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આવું કેમ? ખરા અર્થમાં હાથી પોતાના વિશાળકાય શરીરને ગરમીને કાન થકી બહાર ફેંકે છે. આ કામ હાથીના કાનોની કોશિકાઓ કરે છે. આ જ કારણ છે કે આફ્રિકાના હાથીઓના કાન ઘણા મોટા હોય છે, કારણ કે ત્યાં ગરમી વધારે પડે છે.

બ્લાઇન્ડ સ્ટિક સમાન હાથીની સૂંઢ - હાથીની આંખોની રોશની ઓછી હોય છે, તેથી તે પોતાની સૂંઢનો ઉપયોગ એ રીતે કરે છે, જેવી રીતે કોઇ નેત્રહિન લાકડીનો ઉપયોગ કરતો હોય છે. હાથી ચાલતી વખતે સૂંઢને નીચેની તરફ ફૂંકે છે અને હવા જમીન સાથે અથડાઇને પરત આવી જાય છે, આ રીતે તેને આગળના રસ્તાનો અંદાજો આવી જાય છે. હાથી એકવાર પોતાની સૂંઢમાં અંદાજે 8 થી 9 લીટર પાણી ભરી શકે છે. તે સૂંઢથી 350 કિલો સુધીનું વજન ઉઠાવી શકે છે. હાથી અંગેની વધુ રસપ્રદ વાતો જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

એક દિવસનું ભોજન - હાથી એક દિવસમાં અંદાજે 100થી 150 કિલો સુધી ખાવાનું ખાય છે. ખાસ વાત એ છે કે તેમાંથી માત્ર 35 ટકા જ પચે છે, બાકી મળદ્વાર થકી બહાર નિકળી જાય છે.

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

કેટલું ઉંઘે છે અને કેટલું ચાલે છે - કોઇ વ્યક્તિ જો 10 કિમી સુધી ચાલે તો તેની 10 કલાકની ઉંઘ પાકી થઇ જાય છે, પરંતુ આટલુ વિશાળ શરીર હોવા છતાં હાથી દિવસભર અંદાજે 10 થી 20 કિમી ચાલે છે અને માત્ર 3 થી 4 કલાક જ ઉંઘે છે.

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

70 વર્ષ સુધી જીવે છે- હાથીઓનુ વધુમાં વધુ આયુષ્ય 70 વર્ષ સુધીનું હોવાનું નોંધાયું છે.

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

વજન - હાથીનું વજન 5 હજારથી 7 હજાર કિલો સુધી હોય છે.

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

યૌન ક્રિયા - હાથી એક માત્ર એવું પ્રાણી છે, જેને યૌન ક્રિયા માટે ઉત્તેજિત કરવા પ્રકૃતિએ અલગથી ગ્લેંડ આપ્યા છે, જેને ટેંપોરલ ગ્લેંડ કહેવામાં આવે છે, જે કાન અને આંખની વચ્ચે શરીરની અંદર હોય છે. ત્યાંથી હાથી પોતાની યૌન ઇચ્છાઓને નિયંત્રિત અને પ્રદર્શિત કરે છે. ઉત્તેજિત અવસ્થામાં હાથી કાન અને આંખ વચ્ચેના એક છિદ્રમાંથી તરલ પ્રદાર્થ નીકળવા લાગે છે, ઉત્તેજિત અવસ્થામાં હાથીનું લિંગ અંદાજે 1 મીટર લાંબુ થાય છે અને અંગ્રેજીના અક્ષર એસના આકારમાં હોય છે.

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

લાઇફસ્ટાઇલ - હાથી ઘણો સામાજિક હોય છે અને પરિવારમાં રહેવાનું પસંદ કરે છે.

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

શા માટે નીકળે છે આસું - હાથીની આંખોની રૌશની ઘણી ઓછી હોય છે, ખાસ વાત એ છે કે વધુ રોશનીમાં તેમને ઓછું દેખાય છે, અને ઓછી રોશનીમાં વધારે. હાથીની આંખની પુતલીઓ બહુ જલદી સુકાઇ જાય છે, જેના કારણે તે પોતાની આંખોની પુતલીઓને હલાવી શકતો નથી. પુતલીઓ સહેલાયથી હલી શકે, તેના માટે તેને નમ રાખવી જરૂરી હોય છે, આ કારણ છે કે હાથીની આંખમાં એક તરલ પદાર્થનું સપ્લાય થતું રહે છે. જે વધારે થાય ત્યારે આંખથી બહાર નીકળે છે, જેને આપણે આસું સમજી બેસીએ છીએ.

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

કીડી શા માટે છે ઘાતક - આપણને નાનપણમાં જણાવવામાં આવે છે કે, જો એક કીડી હાથીની સૂંઢમાં ઘુસી જાય તો હાથી મોતની નજીક પહોંચી શકે છે, તેથી હાથી ધીરે-ધીરે પગલા વધારે છે. આ વાત સાચી છે, પરંતુ તેના સિવાય પણ એક મહત્વપૂર્ણ તથ્ છે, જો હાથીને કીડી, મચ્છર અને માખી કરડી જાય તો ઇજા થઇ શકે છે, કારણ કે તેની ચામડી સંવદેનશીલ હોય છે, આ જ કારણ છે કે હાથી પોતાની ત્વચાને સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચવા માટે માટીમાં લેટે છે.

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

 હાથી અંગેની રસપ્રદ વાતો

હાથી અંગેની રસપ્રદ વાતો

English summary
Here are the facts about Elephants which you hardly know. How elephant lives in different climatic conditions. Why it has large ears and trunk, etc.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X