For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સ માણવા માટે સિંગાપુરમાં મળે છે એક દિવસની રજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સિંગાપુર દુનિયાનો એવો દેશ છે જે દેશમાં ઘટતા જતા જન્મદરને લઇને ખાસ્સો ચિંતિત છે. એવામાં તેને એક કારગર પદ્ધતિ શોધી કાઢી છે. સિંગાપુરમાં એક દિવસની સાર્વજનિક રજા હોય છે અને આ રજા લોકોને ફક્ત સેક્સ માણવા માટે આપવામાં આવે છે.

તમે જાણતા નહી હોવ પરંતુ આ સત્ય છે કે ટેલિફોનના શોધક ગ્રેહામ બેલે ક્યારેય પણ પોતાની માતા સાથે ફોન પર વાત કરી નથી. એટલું જ નહી બાળકો ભલે ભણતરના ભાર હેઠળ હોય પરંતુ ફિનલેન્ડમાં બધા બાળકો 16 વર્ષની ઉંમર સુધી એક કોમન ક્લાસમાં અભ્યાસ કરે છે.

આ પ્રકારની કેટલીક વાતો જેને જાણ્યા બાદ તમે માની લેશો કે અંતે દુનિયા કેટલી અજબ-ગજબ છે.

પ્રેમ કરવા માટે રજા

પ્રેમ કરવા માટે રજા

દેશમાં જન્મદર ઓછો થવાના લીધે સિંગાપુર ખૂબ જ પરેશાન છે. જનસંખ્યા વધારવાના પ્રયત્ન હેઠળ અહી એક દિવસની રજા વિશેષ રીતે આપવામાં આવે છે જેથી લોકો સેક્સ માણી શકે.

માઇક્રોવેવમાં બ્લાસ્ટ કરે છે દ્રાક્ષ

માઇક્રોવેવમાં બ્લાસ્ટ કરે છે દ્રાક્ષ

જો ફ્રિજમાં રાખેલી દ્વાક્ષ એક દમ ઠંડા અને કડક થઇ ગયા હોય તો ક્યારેય પણ તેને માઇક્રોવેવમાં ગર્મ ન કરો કારણ કે માઇક્રોવેવમાં દ્રાક્ષમાં બ્લાસ્ટ થઇ જાય છે.

કમાલ છે અંગ્રેજી પણ

કમાલ છે અંગ્રેજી પણ

'Dreamt' અંગ્રેજીનો એકમાત્ર એવો શબ્દ છે જે 'mt' પર ખતમ થાય છે.

અમેરિકનોનો 'અંધ વિશ્વાસ'

અમેરિકનોનો 'અંધ વિશ્વાસ'

સાત ટકા અમેરિકન હજુ સુધી માને છે કે એલ્વિસ પ્રેસ્લે હજુ સુધી જીવિત છે.

એક ટકા વસ્તીનું પેટ ભરે છે મૈક્ડૉનલ્ડ

એક ટકા વસ્તીનું પેટ ભરે છે મૈક્ડૉનલ્ડ

બર્ગર માટે જાણીતું મૈક્ડૉનલ્ડ દુનિયાની એક ટકા વસ્તીનું પેટ ભરે છે.

સ્વાસ્થ્ય માટે જરૂરી છે હસવું

સ્વાસ્થ્ય માટે જરૂરી છે હસવું

કેલિફોર્નિયાના લોમા લિંડા સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડૉક્ટર લી બેર્ક દ્વાર રિસર્ચમાં સાબિત થયું છે કે વધુ હસવાથી સ્ટ્રેસ પેદા કરનાર હાર્મોનનું સ્તર ઓછું થાય છે અને ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે.

અજબ ફિનલેંડની ગજબ સ્કૂલ

અજબ ફિનલેંડની ગજબ સ્કૂલ

ફિનલેંડમાં 16 વર્ષ સુધી બાળકોને એક ક્લાસરૂમાં બેસાડવામાં આવે છે. 16 વર્ષની ઉંમર પુરી થયા બાદ બધા બાળકોની કોમન ટેસ્ટ થાય છે જેમાંથી ફક્ત 16 ટક બાળકો કોલેજના લાયક હોય છે.

અંગ્રેજીમાં આગળ ભારત

અંગ્રેજીમાં આગળ ભારત

અમેરિકા બાદ ભારત દુનિયાનો એવો દેશ છે જ્યાં સૌથી વધુ અંગ્રેજી બોલવામાં આવે છે.

માતા અને બહેન સાથે ક્યારેય વાત કરી નથી

માતા અને બહેન સાથે ક્યારેય વાત કરી નથી

ટેલિફોના શોધક ગ્રેહામ બેલે ક્યારેય પણ પોતાની માતા અને બહેન સાથે ફોન પર વાત કરી નથી કારણ કે તે બંને જ સાંભળી શકતી ન હતી.

નવેમ્બરમાં ટેક્સ ડિસેમ્બરમાં મસ્તી

નવેમ્બરમાં ટેક્સ ડિસેમ્બરમાં મસ્તી

નોર્વેની જનતાને નવેમ્બરમાં અડધા દરે ટેક્સ ચૂકવે છે જેથી તે ડિસેમ્બરમાં વધુ પૈસાની સાથે વધુ મસ્તી કરી શકે.

જિરાફની પાંચ મિનિટની ઉંઘ

જિરાફની પાંચ મિનિટની ઉંઘ

જિરાફ એકવારમાં ફક્ત પાંચ મિનિટ ઉંઘે છે.

ધબકારા ઉંમરની નિશાની

ધબકારા ઉંમરની નિશાની

જો કોઇ વ્યક્તિ 80 વર્ષની ઉંમર સુધી જીવીત રહે છે તો તેનું દિલ ઓછામાં ઓછું 2,943,360,000 વાર ધડકી ચૂક્યું હોય છે.

એક મિનિટમાં આટલી ટ્વિટ્સ

એક મિનિટમાં આટલી ટ્વિટ્સ

ટ્વિટર પર એક મિનિટ દરમિયાન લગભગ 278,000 ટ્વિટ્સ કરવામાં આવે છે.

સપનાઓની અજીબ દુનિયા

સપનાઓની અજીબ દુનિયા

એક સાધારણ વ્યક્તિ રાત્રે ઉંઘતી વખતે ચાર થી સાત સપના જુએ છે.

ભવિષ્ય જોવાની નોકરી

ભવિષ્ય જોવાની નોકરી

ઇંટેલ પાસે એક એવો વ્યક્તિ છે જે કંપનીને આગામી વર્ષોમાં કમ્પ્યૂટિંગના ભવિષ્યની શોધ કરે છે.

ખોટું વિચારો છો તમે

ખોટું વિચારો છો તમે

ચાર વર્ષની ઉંમર પહેલાં તમારી જે પણ યાદો હોય છે તે હકિકતમાં સાચી હોતી નથી.

જીવલેણ મલેરિયા

જીવલેણ મલેરિયા

એક વર્ષમાં મલેરિયાથી લગભગ 10 લાખ બાળકોના મોત થાય છે.

30 દિવસ સુધી જીવીત રહેનાર કોકરોચ

30 દિવસ સુધી જીવીત રહેનાર કોકરોચ

જો તમે કોકરોચનું માથું કાપે દો છો તો પણ તે 30 દિવસ સુધી જીવિત રહી શકે છે.

આખી જીંદગી ફાંકે છે ધૂળ

આખી જીંદગી ફાંકે છે ધૂળ

એક સાધારણ વ્યક્તિ આખી જીંદગીમાં લગભગ 44 પાઉન્ડ ધૂળ ફાંકી જાય છે.

ધોડાઓને રહે છે બધુ યાદ

ધોડાઓને રહે છે બધુ યાદ

ધોડો એ વાતને બરાબર યાદ રાખે છે કે તેના પર કયા વ્યક્તિએ કયા પ્રકારે સવારી કરી છે.

English summary
Have a look on few interesting facts related with different parts of the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X