For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાથી સજેલી વિશ્વ પ્રસિદ્ધ ઇમારતો

By Super
|
Google Oneindia Gujarati News

હાલના સમયમાં માત્ર ભારત વર્ષમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં સોનાની ચર્ચા થઇ રહી છે અને તેનું કારણ પણ ભારતની જ એક ઘટના પરથી છે. જી હાં, તમને જણાવી દઇએ કે, ભારતના સૌથી મોટા પ્રદેશ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના ડોંડિયાખેડામાં આજ કાલ પુરાતત્વ વિભાગના લોકો ખોદકામ કરી રહ્યાં છે. જેનું કારણ એક સંતને આવેલું સ્વપ્ન છે.

ગત દિવસોમાં એક સંત શોભન સરકારે દાવો કર્યો હતો કે ડોંડિયાખેડામાં સ્થિત રાજા રાવરામ બખ્શના કિલ્લાના ખંડેરમાં 1000 ટન સોનું હોઇ શકે છે. પુરાતત્વ વિભાગે તેનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યુ અને ખોદકામનો પ્રારંભ કર્યો. આ એક જગજાહેર સત્ય છે કે સોનું એક કિંમતી ધાતુ છે અને જેનું મુલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ક્યારેય ઓછું થતું નથી. જો આટલુ સોનું ભારતમાં મળી જાય છે, તો ભારતની અર્થવ્યવસ્થામાં થોડાક અંશ સુધારો આવી શકે છે. બીજી તરફ કેટલાક સંપન્ન દેશો આ પ્રયોગ ઇમારતોમાં કોતરણી કરવા માટે કે છે અને પોતાને વિશ્વના સંપન્ન દેશોની યાદીમાં સામેલ કરે છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ વિશ્વની કેટલીક એવી ઇમારતો જેમાં સોનાનો ઉપયોગ કોતરણી માટે કરવામાં આવ્યો છે.

જેરુસલેમ

જેરુસલેમ

જેરુસલેમમા એક ગુમ્બદને સોનાથી કવર કરવામાં આવ્યો છે.

ઓકલેન્ડ

ઓકલેન્ડ

ટાઉનહોલ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં સ્થિત ટાઉન હોલ ઓર્ગન.

ચૈપલ રુફ, પોલેન્ડ

ચૈપલ રુફ, પોલેન્ડ

પોલેન્ડમાં આવેલું ચૈપલ રુફ.

ગોલ્ડન પેવેલિયન મંદિર, ક્યોટો

ગોલ્ડન પેવેલિયન મંદિર, ક્યોટો

ક્યોટોમાં નિર્મિત ગોલ્ડન પેવેલિયન મંદિર.

કોલોરેડો

કોલોરેડો

કોલોરેડો સ્ટેટ કેપિટલ ડોમનું હવાઇ દ્રશ્ય.

સ્ટેટ કેપિટલ ઇમારત

સ્ટેટ કેપિટલ ઇમારત

હાર્ટફોલ્ડ સ્થિત કેનેક્ટિક્ટની સ્ટેટ કેપિટલ ઇમારત.

સ્ટોકહોમ સિટી હોલ

સ્ટોકહોમ સિટી હોલ

સ્વીડનના સ્ટોકહોમ સિટી હોલ. તાજેતરમાં સોનાની એક પાતળી ચાદરથી તેને બન્ને તરફથી ઢાંકવામાં આવ્યું છે.

સુવર્ણ મંદિર

સુવર્ણ મંદિર

અમૃત્તસર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સુવર્ણ મંદિર.

English summary
See here some famous golden buildings of the world. These buildings are the symbol of prosperous economy of the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X