આપનો ખોવાયેલ ફોન હવે ગૂગલ શોધી આપશે!
[ગેજેટ] 17 એપ્રિલ: લોકો મોટી મોટી કિંમતો ચૂકવીને સ્માર્ટફોન ખરીદે છે, પરંતુ તેના ગુમ થઇ જવાનો કે ચોરી થઇ જવાનો ભય હંમેશા રહે છે. એવામાં હવે આપને એ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. હા, જો આપનો સ્માર્ટફોન ગુમ થઇ જાય છે અથવા તો ગૂગલ આપનો ફોન શોધીને લઇ આવશે.
હા, ગૂગલે એંડ્રોઇડ ફોન યૂઝ કરનારા લોકોને શાનદાર ફીચર આપતા ફાઇન્ડ માઇ ફોન નામની સર્વિસ લોન્ચ કરી છે. આ સર્વિસની મદદથી હવે જો આપનો સ્માર્ટફોન ક્યાંક ગુમ થઇ જાય છે અથવા ચોરી થઇ જાય છે તો ગૂગલની મદદથી તેને શોધી શકાય છે.













Click it and Unblock the Notifications
