ગૂગલ કેમ સાઉથ ઇન્ડિયન મસાલા સર્ચ કરવા પર આ બતાવે છે?

Posted By:
Subscribe to Oneindia News

આજના સમયે ગૂગલ સૌથી મોટું સર્ચ એન્જિન છે. ગૂગલ પાસે દરેક સવાલનો જવાબ છે. અને એક સર્ચ કરતા જ તમે ગૂગલમાં જે કોઇ પણ વસ્તુ જોયતી હોય છે તે અંગે જાણકારી મેળવી શકો છો. પણ એક સવાલ અંગે ગૂગલ પણ ખોટી જાણકારી આપી રહ્યું છે જેની પાછળનું કારણ તેના મશીનની માહિતી ભેગી કરવાની રીત છે. માનવામાં ના આવતું હોય તો સૌથી પહેલા ટાઇપ કરો નોર્થ ઇન્ડિયન મસાલા. આ ટાઇપ કરતા ઇમેજ કરશો તો તમને મસાલાની તસવીરો દેખાશે. જે સાચી છે પણ જ્યારે તમે સાઉથ ઇન્ડિયન મસાલા લખીને સર્ચ કરશો તો કંઇક બીજી જ આપશે.

google serch error

જ્યારે ગૂગલ પર સાઉથ ઇન્ડિયન મસાલા સર્ચ કરશો તો તમને સાઉથની અનેક હિરોઇનોની હોટ અને બોલ્ડ તસવીરો જોવા મળશે. જો કે મજાની વાત તો એ છે કે હાલ સોશ્યલ મીડિયામાં ગૂગલના આ સર્ચના કારણે ચર્ચાઓ થઇ રહી છે. લોકો ગૂગલની ઉડાવી રહ્યા છે કે કેવી રીતે તે સાઉથ ઇન્ડિયન મસાલા મામલે ખોટી જાણકારી આપી રહ્યું છે. એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર પણ #Southindianmasala કરીને ટેગ પણ વચમાં ટ્રેન્ડ કરતું થયું હતું. જ્યાં લોકોએ ભેગા મળીને ગૂગલની ઉડાવી હતી.

google serch error

એટલું જ નહીં જો તમે ગૂગલમાં ઇન્ડિયન મસાલા કરીને પણ ટાઇપ કરશો તો તમને આવી જ તસવીરો જોવા મળશે. થોડા સમય પહેલા નરેન્દ્ર મોદી પણ દુનિયાના ટોપ મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં ગૂગલ દેખાડતું હતું. પણ પાછળથી ગૂગલ પોતાની આ ભૂલ ઠીક કરવાની વાત કરી હતી. આમ ગૂગલની જે સર્ચ એન્જિનની પ્રોસેસ છે તેના કારણે આવી રમૂજી ભૂલ ગૂગલ દ્વારા થાય છે. જેના લીધા હાલ સોશ્યલ મીડિયામાં ગૂગલની રમૂજ ઉડી રહી છે.

English summary
Google: What happen when type in google indian masala
Please Wait while comments are loading...