For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેસ્બિયન, ગેને એડમિશન આપવામાં ગર્વ અનુભવે છે આ યુનિવર્સિટી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: દિનિયાના ઘણા દેશોમાં હવે એલજીબીટી સમુદાયને માન્યતા આપવામાં આવી છે. જ્યારે ભારતમાં હજુસુધી પણ સુપ્રીમ કોર્ટે તેના પર મોહર લગાવી નથી. એલજીબીટી એટલે કે લેસ્બિયન, ગે. બાઇસેક્સુઅલ અને ટ્રાંસજેંડર. આજે પણ દેશમાં અને વિદેશોમાં ઘણી જગ્યાઓ પર તેમને અસમાનતા અને પક્ષપાતપૂર્ણ વલણનો સામનો કરવો પડે છે.

પરંતુ અમે અહીં તમને કેટલીક એવી યુનિવર્સિટીઓના નામ બતાવવા જઇ રહ્યાં છીએ, જે એલજીબીટી સમુદાયને ના ફક્ત બરાબરની તક આપે છે અને તેમને સમાજની મુખ્યધારા સાથે જોડે છે.

તો પછી સ્લાઇડર પર ક્લિક કરો અને જુઓ કઇ-કઇ યૂનિવર્સિટી છે એલજીબીટી ફ્રેંડલી.

Brown University, Providence

Brown University, Providence

બ્રાઉન યૂનિવર્સિટીએ એલજીબીટી સમુદાયને બરાબરની તક આપવા માટે એક એલજીબીટી સેંટર પણ ખોલ્યું છે. જ્યાં તેમણે એક સુરક્ષિત, ખુલ્લો માહોલ આપવામાં આવે છે.

Cornell University, Ithaca

Cornell University, Ithaca

કોરનેલ યૂનિવર્સિટી પણ દરેક કાર્યક્રમ અથવા કોમ્પિટિશનમાં એલજીબીટીની બરાબરીની ભાગેદારીનું ધ્યાન રાખે છે. સાથે જ તેમના માટે ઘણા પ્રકારની સુવિધાઓ પુરી પાડે છે.

Dartmouth College, Hanover

Dartmouth College, Hanover

એલજીબીટી સમુદાયના વિદ્યાર્થી અહીં આરામદાયક અને આઝાદી અનુભવે છે. આ લોકો અહીં સામાન્ય સામાજિક જીંદગી જીવે છે.

University of Minnesota

University of Minnesota

મૈન્સોટા યૂનિવર્સિટીમાં એલજીબીટી સમુદાય માટે ઘણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. તેનું કેમ્પસ ઘણું ગે ફ્રેંડલી ગણવામાં આવે છે.

Harvard University, Cambridge

Harvard University, Cambridge

હાર્વડ યૂનિવર્સિટી રૂઢિવાદી વિચારસણીથી ઉપર ઉઠીને પોતાના કેમ્પસને ખૂબ એલજીબીટી ફ્રેંડલી બનાવી રાખ્યું છે. અહીં તેમને સંપૂર્ણપણે સુરક્ષિત અને ખુલ્લું વાતાવરણ મળે છે.

Portland State University, Portland

Portland State University, Portland

પોર્ટલેંડ સ્ટેટ યૂનિવર્સિટી પણ એલજીબીટી સમુદાય માટે ખૂબ સારું છે. અહીં તેમને ઘણા પ્રકારની સ્કોલરશિપ પણ આપવામાં આવે છે.

Oberlin College, Oberlin, OH

Oberlin College, Oberlin, OH

અહીં એલજીબીટી સમુદાયના વિદ્યાર્થીઓ માટે ઘણા આદ્યાત્મિક કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ તેમને સમાજના મુખ્યધારા સાથે જોડવા માટે ઘણી તકો પણ આપવામાં આવે છે.

Princeton University, Princeton, NJ

Princeton University, Princeton, NJ

અહીં હજારોને સંખ્યામાં ગે અને લેસ્બિયન તેના કાર્યક્રમોનો ભાગ છે. અહીં તેમની જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

Rutgers University, Piscataway, New Jersey

Rutgers University, Piscataway, New Jersey

અહીં શિક્ષણની સાથે-સાથે અન્ય કાર્યક્રમોમાં પણ એલજીબીટી સમુદાયના વિદ્યાર્થીઓની ભાગીદારીનું ધ્યાન રાખવામાં આવે છે. અહીં તેમને અવાજ ઉઠાવવાની પુરતી તક મળે છે.

The Ohio State University, Columbus

The Ohio State University, Columbus

અહી ઘણા લાંબા સમયથી લેસ્બિયન, ગે તથા અન્યને ભાગ બનાવવામાં આવ્યા છે. સાથે જ અહીંથી નિકળેલા ઘણા એલજીબીટી સમુદાયના વિદ્યાર્થીઓનું ભવિષ્ય સફળ રહ્યું છે. અને તે સમાજની મુખ્યધારા સાથે જોડાયેલા રહ્યાં છે.

Stanford University, Stanford, CA

Stanford University, Stanford, CA

સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીમાં એલજીબીટી સમુદાયના વિદ્યાર્થીઓને વધારવાની તક મળે છે. અહીં તેમને એક બરાબરી અને સુરક્ષિત માહોલ મળે છે.

Syracuse University, Syracuse, NY

Syracuse University, Syracuse, NY

અહીં હે અને લેસ્બિયનને દરેક વિસ્તારમાં ઉભરવાની તક આપવામાં આવે છે. શિક્ષણની સાથે-સાથે સ્પોર્ટસ અને કળામાં પણ સારી તક આપવામાં આવે છે.

English summary
In many universities, LGBT is not a matter of concern, but here the universities feel proud to have them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X