હવે આપના વિંડો ફોનમાં પણ ચાલશે ફેસબુક મેસેન્જર

Posted By:
Subscribe to Oneindia News

આખરે હવે વિંડો યૂઝર્સ પણ પોતાના ફોન ફેસબુક મેસેન્જર સેવાનો લાભ ઉઠાવી શકશે. પહેલા આ સેવાનો લાભ માત્ર આઇઓએસ અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મવાળી ડિવાઇસમાં જ ઉપલબ્ધ હતો. જોકે વિંડો સ્માર્ટફોનમાં ફેસબુક મેસેજિંગનું ફીચર પહેલાથી જ આપેલું છે પરંતુ ફેસબુક મેસેન્જર એપ્પની મદદથી યૂઝર સ્ટીકર, ફોટો અને ટેક્સનો પ્રયોગ એક સાથે કરી શકે છે. આ ઉપરાંત ફેસબુક મેસેન્જર એપમાં ગ્રુપ ચેટ, લોકેશન, મેસેજ ટાઇમિંગ અને એક્ટિવ ફ્રેંડને પણ જોઇ શકાય છે.

એપમાં આપ ગમે ત્યારે ચેટ હિસ્ટ્રી અને કોંટેક્ટને જોઇ શકાય છે સાથે જ પોતાના ટ્વિટર એકાઉન્ટને ફેસબુકથી એટેચ કરી શકો છો. ટેક સાઇટ વર્ઝ અનુસાર ફોનમાં વિંડો 8.1 અપડેટ કર્યા બાદ યૂઝર્સ ફોનમાં ફેસબુક એપનો પ્રયોગ કરી શકે છે.

લોગ ઇન થયા વગર ચેટિંગ

લોગ ઇન થયા વગર ચેટિંગ

ફેસબુક મેસેન્જરની મદદથી આપ ફેસબુકમાં લોગઇન કર્યા વગર જ પોતાના મિત્રો સાથે ચેટ અને ફોટો શેર કરી શકશો.

સ્ટીકર એટેચ કરવાની સુવિધા

સ્ટીકર એટેચ કરવાની સુવિધા

ફેસબુક મેસેન્જરમાં ટેક્સ મેસેજની સાથે સ્ટીકર પણ એટેચ કરી શકાશે.

ગ્રુપ ચેટિંગ

ગ્રુપ ચેટિંગ

જો આપ પોતાના મિત્રોની સાથે ગ્રુપ ચેટિંગ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

લોકેશન શેર કરે

લોકેશન શેર કરે

મેસેન્જરમાં આપ પોતાના લોકેશન અને તેને ટ્વિટર એકાઉન્ટથી એટેચ કરીને ટ્વિટ પણ ફેસબુકમાં પોસ્ટ કરી શકશો.

English summary
How to use Facebook Messenger comes to Windows Phone.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.