TRY IT : ઇન્ટરનેટમાં છૂપાયેલો ટાઇમપાસનો ખજાનો
ઇન્ટરનેટ સામાન્ય બાબત બની ગઇ છે. આપને હવે ઇન્ટરનેટમાં કોઇ નવાઇની વાત લગતી નહીં હોય. જો કે ઇન્ટરનેટ પર વિવિધ સોફ્ટવેર બનાવીને મુકનારા લોકો એટલા બધા ક્રિએટિવ હોય છે કે તેઓ યુઝર્સને કંઇક નવું પીરસીને ગિફ્ટ આપતા હોય છે. આપ આજે પણ ઇન્ટરનેટની એવી કેટલીક બાબતોથી અજાણ હશો જે ભરપૂર મનોરંજન પૂરું પાડે છે. આવો જાણીએ આવી જ કેટલીક રસપ્રદ બાબતો...

આ છે ઇન્ટરનેટમાં છૂપાયેલો ટાઇમપાસનો ખજાનો
ઇન્ટરનેટ સામાન્ય બાબત બની ગઇ છે. આપને હવે ઇન્ટરનેટમાં કોઇ નવાઇની વાત લગતી નહીં હોય. જો કે ઇન્ટરનેટ પર વિવિધ સોફ્ટવેર બનાવીને મુકનારા લોકો એટલા બધા ક્રિએટિવ હોય છે કે તેઓ યુઝર્સને કંઇક નવું પીરસીને ગિફ્ટ આપતા હોય છે. આપ આજે પણ ઇન્ટરનેટની એવી કેટલીક બાબતોથી અજાણ હશો જે ભરપૂર મનોરંજન પૂરું પાડે છે. આવો જાણીએ આવી જ કેટલીક રસપ્રદ બાબતો...

ગૂગલ અર્થ ફ્લાઇટ સિમ્યુલેટર
આ એક ફ્રી સોફ્ટવેર છે. તેને કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કર્યા બાદ "Ctrl+Alt+A" પ્રેસ કરવાથી પ્રોગ્રામ લોન્ચ થઇ જાય છે. તમે તમારી પસંદગીનું પ્લેન પસંદ કરીને વિશ્વભરની મુસાફરી ઉડાન ભરીને કરી શકો છે. આ માટે તમને F-16 ફાઇટર જેટથી લઇને Cirrus SR-22 પ્રોપ પ્લેન સુધ્ધાં ઉપલબ્ધ છે. આ સિમ્યુલેટની મજા માણવા જોય સ્ટિકનો ઉપયોગ પણ કરી શકાય છે.

ગૂગલ બેરલ રોલ
તમને બોરલ રોલ અંગે જાણવામાં રસ હોય તો તમે ગૂગલની મદદથી તે કરી શકો છો. આ પેજ પર તમને માહિતી તો મળશે જ સાથે પેજ ઉલટું સુલટું થઇ ને તમને પ્રેક્ટિકલ અનુભવ પણ આપશે.

ફાયરફોક્સ રોબોટ્સ
તમને મોઝિલા ફાયરફોક્સનો ઉપયોગ કરતા સમયે રોબોટ્સની ભૂમિકા અંગે જાણવાનું મન થાય તો આપના માટે ફાયરફોક્સ પર રોબોટ ઉપલબ્ધ છે. તમારે એડ્રેસ બાર પર "about:robots" ટાઇપ કરવાનું છે. તમને રોબોટ્સ શુભેચ્છા આપશે. પણ જ્યારે તમે "Try again" બટન પ્રેસ કરશો તો બટન ગાયબ થઇ જશે.

પિકાસા બીયર એટેક
ફોટો ઓર્ગેનાઇઝર અને એડિટર પિકાસા ખોલીને તમારે કીબોર્ડ પર Ctrl+Shift+Y પ્રેસ કરવાનું છે. આમ કરતા એક મોટું ટેડી બેર તમારી સ્ક્રીન પર દેખાશે. તમે જેટલી કી પ્રેસ કરતા જશો તેટલા બેર વધતા જશે.

ગૂગલ ઝેર્ગ રશ
તમને ખ્યાલ છે ઝેર્ગ રશ શું છે? આ માટે તમારે ગૂગલ સર્ચમાં "Zerg Rush" ટાઇપ કરવાનું છે. પછી તમને ખ્યાલ આવી જશે ઝેર્ગ રશ શું છે.

યાહૂ યોકેલ
આમ તો આ નામ જોનાથન સ્વીફ્ટે તેમની નોવેલ ગૂલિવર્સ ટ્રાવેલમાં આપ્યું હતું. તમે યાહૂ પરનું આશ્ચર્ય ચિહ્ન (!) ક્લિક કરશો કે તમારા કોમ્પ્યુટરમાં તેનો અવાજ આવશે. ટ્રાય ઇટ નાઉ.

ગૂગલ બીટબોક્સ
બીટબોક્સની મજા માણવા તમારે ગૂગલ ટ્રાન્સલેટમાં જવું પડશે. ત્યાં અંગ્રેજી સિલેક્ટ કરી તેમાં "pv zk pv pv zk pv zk kz zk pv pv pv zk pv zk zk pzk pzk pvzkpkzvpvzk kkkkkk bsch" આટલું ટાઇપ કે પેસ્ટ કરવાનું રહેશે. આમ કરવાથી 'લિસ્ટન' આઇકોનની જગ્યાએ 'બીટબોક્સ' આવી જશે. તેને પ્રેસ કરતા જ તમે મ્યુઝિક સાંભળી શકશો.

ચક નોરિસ
ચક નોરિસ અગ્રણી ફિલ્મ સ્ટાર અને માર્શલ આર્ટિસ્ટ છે. તેમની લોકપ્રિયતા દર્શાવવા માટે ગૂગલે શું કર્યું છે તે ગૂગલ સર્ચમાં Chuck Norris ટાઇપ કરવાથી જાણી શકાશે.

સ્પોર 404
404 સામાન્ય રીતે જે વેબ પેજ અસ્તિત્વમાં ના હોય તે દર્શાવવા માટે આવે છે. પણ અહીં વાત અલગ છે. તમે spore.com/lol પર જઇને તમે જોરદાર રીતે આ મેસેજ જોઇ શકશો.

કિકસ્ટાર્ટર
ક્રિએટિવિટી કેવી હોય તે જાણવા માટે http://www.kickstarter.com/ પર જવું પડે. ત્યાં ગયા બાદ નીચે જ્યાં કાતર અને ડોટવાળી લાઇન દેખાય ત્યાં કાતર ચલાવો. ત્યાર બાદ તમે જોઇ શકશો ક્રિએટિવિટી શું છે.

યુટ્યુબ સ્નેક ગેમ
આપે વિડીયો જોવા માટે અનેકવાર યુ ટ્યુબની મુલાકાત લીધી હશે. પણ તમે યુટ્યુબની મજેદાર સ્નેક ગેમ રમ્યા છો ખરા? આ માટે તમારે યુટ્યુબના વિડિયોને "0:00" પર પોઝ કરવો પડશે. ત્યારે બાદ "Left" અને "Up" એરો એક જ સમયે ઝડપથી દબાવવો પડશે. આમ કરવાથી સ્નેક ગેમ ઓપન થશે જે તમે રમી શકશો.
1

2

3

4

5

6

7

8

9

10

11

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications