For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપને પણ આપનો પાર્ટનર ઇગ્નોર તો નથી કરતો ને!?

|
Google Oneindia Gujarati News

સંબંધોમાં સૌથી મોટો સંબંધ હોય છે પ્રેમી અને પ્રિયતમાનો અથવા પતિ અને પત્નીનો. પ્રેમના સંબંધ સામે દુનિયાના દરેક સંબંધો પાંગળા બની જાય છે. પરંતુ ઘણી વખત આપણે પ્રેમમાં એટલા આંધળા થઇ જઇએ છીએ કે આપણને ક્યારેક ક્યારેક વાસ્તવિકતા પણ દેખાતી નથી. ઘણીવાર તો પ્રેમના ચક્કરમાં આપણને એવો અણસાર પણ નથી આવતો કે આપણો પાર્ટનર આપણી સાથે વિશ્વાસઘાત કરી શકે છે, અથવા તો કરી રહ્યો છે.

ઘણીવાર એવી સ્થિતિ આપણી સમક્ષ આવી જાય છે કે આપનો પાર્ટનર તમારી સાથેનો સંબંધ છોડવા અથવા બ્રેકઅપ કરવાનું મન બનાવી રહ્યો છે. આપને તેનો અહેસાસ પણ નથી આવતો. આ બાબત પુરુષ અને સ્ત્રી બંનેને સરખી રીતે લાગુ પડે છે.

પરંતુ આપ પાર્ટનરની કેટલીક એક્ટિવિટીઝ પર ધ્યાન આપીને તેને સમજવાનો પ્રયત્ન કરો કે આપનો પાર્ટનર આપનાથી બોર થઇ ગયો છે કે નહી. આવો જાણીએ એવી કઇ બાબતો છે જેનાથી આપ જાણી શકો છો કે આપનો પાર્ટનર બ્રેકઅપ કરવાના મૂડમાં છે કે નહીં...

partner

ફેસબુક સ્ટેટસમાં પરિવર્તન

ફેસબુક સ્ટેટસમાં પરિવર્તન

કોઇપણ સંબંધની સત્યતાને પરખવા માટે ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખૂબ જ ફાયદારૂપ સાબિત થઇ રહી છે. બની છે કે આપનો પાર્ટનર પોતાનું ફેસબુક સ્ટેટસ બદલીને સિંગલ કરી દે અથવા તો પોતાના સ્ટેટસ પર કંઇક એવા પ્રકારની અપડેસ કરે કે તે આપોનાથી દૂર જવા માંગતો હોય.

તમારી વાત કરવાનું ટાળશે

તમારી વાત કરવાનું ટાળશે

જો આપનો પાર્ટનર આપનાથી બ્રેકઅપ કરવાનું મન બનાવી ચૂક્યો છે તો સૌથી પહેલા તે આપનાથી વાત કરવાથી બચશે. તે પ્રયત્ન કરશે કે આપનાથી બને તેટલી ઓછી વાત કરે. આપની લાઇફ અંગે ઓછામાં ઓછી વાતોની ચર્ચા કરો.

પરિવર્તનની વાતો

પરિવર્તનની વાતો

જ્યારે આપનો પાર્ટનર આપનાથી પીછો છોડાવવાનું મન બનાવી રહ્યો હશે ત્યારે હંમેશા તેની વાતોમાં આપને પરિવર્તનની વાતો સંભળાશે. તે લાઇફમાં કંઇ નવું, જોબ બદલવા અંગે, કંઇક એડવેન્ચર કરવા જેવી વાતો વારંવાર કરી શકે છે.

સતત ઝઘડો કરવો

સતત ઝઘડો કરવો

ઘણી વખત જ્યારે આપ એકબીજાનાથી ઇરિટેડ થવા લાગો છો ત્યારે આપ પોતે જ કોઇને કોઇ કારણે પોતાના પાર્ટનર સાથે ઝઘડવા લાગો છો. કંટાળાજનક પરિસ્થિતિમાં બની શકે કે આપનો પાર્ટનર પણ આપની સાથે લડવાના બહાના શોધવાની કોશિશ કરે.

એકલા સમય વિતાવે

એકલા સમય વિતાવે

જ્યારે કોઇ વ્યક્તિ કોઇ સંબંધથી દૂર ભાગી રહ્યો હોય ત્યારે તેને એકલા સૌથી વધારે પ્રિય લાગતી હોય છે. જો આપનો પાર્ટનર હંમેશા એકલો રહે અથવા તો એકલા રહેવાની વાત કરે તો આપ સમજી શકો છો કે આપનો પાર્ટનર આપની પાસે બ્રેકઅપ કરવા માંગે છે.

સેક્સથી દૂર ભાગશે

સેક્સથી દૂર ભાગશે

જો આપ પોતાના પાર્ટનર સાથે ફિઝિકલ ઇન્ટીમેટ છો તો બ્રેકઅપનો મૂ઼ડ બન્યા બાદ બની શકે છે કે આપનો પાર્ટનર આપની સાથે સેક્સ સંબંધ બાંધવાનું ટાળે. અથવા તો ફિઝિકલ ઇન્ટિમેન્ટ કરવાનું કોઇ બહાનું બતાવે.

વાત કરવાનું ટાળશે

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X