For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું છે મોડેલ્સની સીક્રેટ મેકઅપ ટિપ્સ

|
Google Oneindia Gujarati News

[ટિપ્સ] જ્યારે પણ આપણે કોઇ મોડેલને જોઇએ છીએ ત્યારે મનમાં એક જ સવાલ થાય છે કે આ તો આપણા જેવી છે તો પણ અલગ કેમ દેખાય છે, એવા જ મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપોયગ કરે છે જે આપણે કરીએ છીએ, પરંતુ તો પણ હંમેશા અલગ દેખાય છે. પરંતુ આપ ક્યારેય એ વાત પર ધ્યાન નથી આપતા કે તેની પાછળ શું ટ્રીક ઉપયોગ કરે છે.

દરેક મોડેલ, મેકઅપને પોતાના હિસાબથી કરે છે અને તેના માટે તે સંપૂર્ણ રીતે ડેડીકેટેડ રહે છે. તે કેટલીક મેકઅપ ટિપ્સને ફોલો કરે છે. આ ટિપ્સને ફોલો કર્યા બાદ આપ પણ તેમના જેવી સુંદર દેખાઇ શકો છો, બસ આપ પણ તેના જેવી દેખાઇ શકો છો, બસ આપે આ ટિપ્સ પર ધ્યાન આપવાની જરૂર છે.

આવો જાણીએ કે મોડેલ કંઇ કંઇ સીક્રેટ મેકઅપ ટિપ્સ ઉપયોગમાં લે છે...

હોટો પર ડાર્ક મેકઅપ, ચહેરા પર લાઇટ મેકઅપ

હોટો પર ડાર્ક મેકઅપ, ચહેરા પર લાઇટ મેકઅપ

હંમેશા ધ્યાન આપો કે કોઇપણ મોડેલ જ્યારે પોતાની લિપ્સ પર ડાર્ક મેકઅપ કરે છે તો તે ચહેરા પર હળવો મેકઅપ રાખે છે. તે ચહેરાના દાગને હટાવવા માટે થોડુ કંસીલરનો ઉપયોગ કરે છે. જેનાથી તેમનો ચહેરો ઉભરીને આવે છે.

કંસીલરના બે શેડ

કંસીલરના બે શેડ

મોડેલ્સ હંમેશા કંસીલરના બે શેડનો ઉપયોગ કરે છે, તેનાથી લુક સારો આવે છે. લાઇટ કંસીલરને આંખોની પાસે લગાવો અને ડાર્ક કંસીલરને ચહેરાના બાકીના ભાગમાં એપ્લાય કરો. તેનાથી ઘણો નેચરલ લુક આવે છે.

ડ્રામાટિક અને સિડક્ટિવ લિપ્સ

ડ્રામાટિક અને સિડક્ટિવ લિપ્સ

આપે હંમેશા જોયું હશે કે મોડેલના લિપ્સ ખૂબ જ સેક્સી દેખાય છે. જો આપ પણ આવા જ લિપ્સ ઇચ્છતી હોવ તો સૌથી પહેલા લિપ્સ પર કંસીલર લગાવો, ત્યારબાદ લિપસ્ટિક લગાવો. આપ ઇચ્છો તો રેડ પેંસિલ લાઇનરથી આઉટિંગ આપી શકો છો. રેડ કલરની લિપસ્ટિક વધારે હોટ લાગે છે.

સ્મોકી આંખો

સ્મોકી આંખો

આંખોને મેકઅપ કરતા પહેલા બેઝ તૈયાર કરી લો. તેના માટે લાઇટ કલરના ફાઉંડેશનને લો. તેને લગાવો અને હળવા ગ્રે કલરની પેંસિલ લાઇનરથી ઉપરથી નીચે તરફ એપ્લાય કરો. બાદમાં હાથોથી સ્મઝ કરી લો. તેનાથી સ્મોકી લુક આવે છે. તેના બાદ જ મસ્કારા લગાવો.

ભરેલા લિપ્સ

ભરેલા લિપ્સ

હોઠોની વાસ્તવિક શેપથી હટીને લાઇનિંગ કરવી અને ત્યાર બાદ હોટો પર ગ્લોસી લિપસ્ટિક લગાવીને તેને નિખારવું જ ફુલ્લેર લિપ્સ મેકઅપ કહેવાય છે. તેનાથી લિપ્સ મોટા અને હોટ દેખાય છે.

વાળ માટે

વાળ માટે

વિખરાયેલા વાળ પર થોડી માત્રામાં ફેસ ક્રીમ લગાવવાથી તેમાં ચમક આવે છે. તેનાથી વાળ સારી રીતે સેટ થઇ જાય છે.

English summary
You can get a model look by using simple model tips using makeup. Models apply natural makeup and follow some simple tricks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X