For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાસાએ બનાવ્યો આયર્નમેન જેવો સુપરહીરો રોબોટ

|
Google Oneindia Gujarati News

નાસાએ એક એવો સુપરહીરો રોબોટ બનાવ્યો છે જે અદ્દલ આયર્નમેન મૂવીના હીરોની જેમ લાગે છે. આ રોબોટનું નામ વોલકેરી રાખવામાં આવ્યું છે. વોલકેરી રોબોટમાં ઘણા ફીચર આપવામાં આવ્યા છે, જેમકે એ ચાલી શકે છે સાથે સાથે તેની છાતીમાં, પગમાં અને ઘુંટણમાં ઘણા કેમેરા પણ લાગેલા છે.

રોબોટના બંને હાથોમાં ત્રણ આંગળીઓ આપવામાં આવી છે, જે ફરી પણ શકે છે. નાસા દ્વારા બનાવવામાં આવેલા આ હાઇટેક રોબોટનો વીડિયો પણ યૂટ્યૂબ પર મૂકવામાં આવેલો છે.

આવો જોઇએ નાસાના રોબોટને તસવીરો અને વીડિયોમાં અને જાણીએ તેની ખાસીયતો...

રોબોટનું વોલકેરી નામ

રોબોટનું વોલકેરી નામ

વોલકેરીના નામના આ રોબોટનું નામ ફીમેલના નામ પરથી રાખવામાં આવ્યું છે, જોકે અધિકારિક રીતે આ જેન્ડરલેસ હ્યૂમનોયડ છે. ટૂંકમાં વોલનો અર્થ રોબોટિક્સ થાય છે.

રોબોટના હાથપગ

રોબોટના હાથપગ

નાસા દ્વારા બનાવવામાં આવેલા આ રોબોટના હાથપગ ખૂબ જ નમ્ય છે જે ઘણા કામ કરી શકે છે.

રોબોટની રચના

રોબોટની રચના

નાસાએ નવા રોબોટની રચના DARPA Robotics Challengeને ટક્કર આપવા માટે કરી છે.

રોબોટ અવકાશ માટે નથી

રોબોટ અવકાશ માટે નથી

બીજા રોબોનોટની જેમ નાસાએ આ રોબોટને અવકાશ સંશોધનના કાર્ય માટે બનવ્યો નથી.

નાસાના સુપરહીરો રોબોટને જુઓ વીડિયોમાં

નાસાના સુપરહીરો રોબોટને જુઓ વીડિયોમાં

English summary
Meet Nasa's answer to Iron Man: the superhero 'Valkyrie' robot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X