For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવી માતાના એવા મંદિરો જ્યાં અચૂક જશો તમે

|
Google Oneindia Gujarati News

નવરાત્રી દરમિયાન પાવન અવસર પર આખા દેશમાં દેવી માના અનેક રૂપોની પૂજા કરવામાં આવી રહી છે. મંદિરમાં સણગાર, ઘંટના નાદો અને ભક્તોની ભીડ જોવા મળે છે. ભક્તોની ભીડ માત્ર વૈષ્ણો દેવી કે પછી જ્વાલા દેવીના દરબારમાં જ નથી હોતી પરંતુ ભારત ભરમાં આવેલા તમામ માતાના મંદિરમા જોવા મળે છે.

આ પાવન અવસરે અમે તમને દર્શન કરાવીશુ દેવીના એ મંદિરોના, જે અંગે તમે વિચારીને પણ આત્મા ધન્ય થઇ જાવ છો. મંદિરોમાં સ્થિત માએ તેમના રૂપોનું ધ્યાન કરીને ઘરે બેસીને માંગવામાં આવેલી મનોકામના પણ પૂર્ણ થઇ જાય છે. અમે તમને એ મંદિરનો દર્શન કરાવીશું જે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે.

આ મંદિરોથી એ પણ જાણવા મળશે, જે સેંકડો વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યા હતા. તસવીરોમાં એ મંદિરને પણ તમે જોઇ શકશો કે ભલે થોડાક વર્ષો પહેલા જ બન્યા હોય, પરંતુ ધાર્મિક માન્યતા અધિક હોવાના કારણે ભક્તોની ભીડ ત્યાં જોવા મળે છે.

ખાસ વાત એ છે કે તમે માના એવા સ્વરૂપ અંગે અહીં જાણશો, જે અંગે કદાચ તમે સાંભળ્યું નહીં હોય. તો ચાલો તસવીરો થકી જાણીએ ભારતમાં ભરમાં આવેલા વિવિધ માતાજીઓના મંદિર અંગે.

રોહતાસ દેવી

રોહતાસ દેવી

બિહારના રોહતાસ જિલ્લામાં આ મંદિર આવેલું છે.

રુકમણી દેવી

રુકમણી દેવી

ગુજરાતના દ્વારકામાં આવેલું છે આ મંદિર.

હિડમ્બા માતા

હિડમ્બા માતા

હિમાચલ પ્રદેશના મનાલીમાં આવેલું હિડમ્બા માતાનું મંદિર.

લક્ષ્મી દેવી મંદિર

લક્ષ્મી દેવી મંદિર

ડોડાગદ્દાવલી કર્ણાટકના હાસન જિલ્લામાં આવેલું મંદિર.

કાલી મંદિર

કાલી મંદિર

ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલું કાલી માતાનું મંદિર.

ગરજિયા દેવી

ગરજિયા દેવી

રામનગર ઉત્તરાખંડમાં આવેલું ગર્જિયા દેવીનું મંદિર.

પૂર્ણાગિરિ માતા

પૂર્ણાગિરિ માતા

ઉત્તરાખંડમા નેપાળ બોર્ડર પર ટનકપુર પાસે આવેલું પૂર્ણાગિરિ માતાનું મંદિર.

શ્યામકાલી માતા

શ્યામકાલી માતા

ઓરિસ્સાના ભારગઢમાં આવેલું શ્યામકાલી માતાનું મંદિર.

હંગેશ્વરી માતા

હંગેશ્વરી માતા

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં હંગેશ્વરી માતાનું મંદિર.

ચંદ્રિકા દેવી

ચંદ્રિકા દેવી

લખનઉમાં સીતાપુર રોડ પર આ મંદિર આવેલું છે.

ગોલકંડા કાલી માતા

ગોલકંડા કાલી માતા

આંધ્ર પ્રદેશના ગોલકોંડા જિલ્લામાં આવેલું કાલી માતાનું મંદિર.

હનોગી દેવી મંદિર

હનોગી દેવી મંદિર

હિમાચલ પ્રદેશના મનાલીમાં આવેલું હનોગી દેવીનું મંદિર.

મહાકાળી મંદિર

મહાકાળી મંદિર

હિમાચલ પ્રદેશના છૈલ જિલ્લામાં આવેલું મહાકાળી મંદિર.

મનસા દેવી

મનસા દેવી

ચંદીગઢ પાસે પંચકુલામાં મનસાદેવીનું મંદિર.

સપ્તશ્રુંગી માતાનું મંદિર

સપ્તશ્રુંગી માતાનું મંદિર

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાથી 60 કિમી દૂર છે આ મંદિર.

મુંબા દેવી મંદિર

મુંબા દેવી મંદિર

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં મુંબા દેવીનું મંદિર.

નિત્યકલ્યાણી દેવી

નિત્યકલ્યાણી દેવી

તમિળનાડુના કદાયમમાં નિત્યકલ્યાણી દેવીનું મંદિર.

મંસા દેવી

મંસા દેવી

હરિદ્વારમાં ગંગા નદીના તટ પર મંસા દેવીનું મંદિર.

દુર્ગા મંદિર

દુર્ગા મંદિર

કાશી વારણસીમાં આ દુર્ગા મંદિર આવેલું છે.

અષ્ટલક્ષ્મી કોવિલ મા

અષ્ટલક્ષ્મી કોવિલ મા

તમિળનાડુની રાજધાની ચેન્નાઇમાં અષ્ટલક્ષ્મી કોવિલ માતાનું મંદિર.

મીનાક્ષી મંદિર

મીનાક્ષી મંદિર

તમિળનાડુના મદુરેમાં સ્થિત છે આ મંદિર.

મીનાક્ષી અમ્મન કોવિલ

મીનાક્ષી અમ્મન કોવિલ

વેગઇ નદીના તટ પર મીનાક્ષી અમ્મન કોવિલ મંદિર

લક્ષ્મી મંદિર

લક્ષ્મી મંદિર

બિટ્સ પિલાનીમાં સ્થિત છે. લક્ષ્મી માતાનું મંદિર.

ભદ્ર માતા

ભદ્ર માતા

ગુજરાતના પોરબંદરમાં આવેલું છે ભદ્રમાતા મંદિર.

મંગલા દેવી મંદિર

મંગલા દેવી મંદિર

રાજસ્થાનના ભાનગઢ કિલ્લાના પરિસરમાં આ મંગલા દેવીનું મંદિર બનાવવામાં આવ્યું છે.

દાધિમાતી માતા મંદિર

દાધિમાતી માતા મંદિર

રાજસ્થાનના નાગૌરમાં દાધિમાતી માતા મંદિર.

ચામુંડા દેવી

ચામુંડા દેવી

જોધપુરના મેહરાનગઢ કિલ્લા પાસે ચામુંડા દેવીનું મંદિર.

કાંચી કામાક્ષી મંદિર

કાંચી કામાક્ષી મંદિર

કાંચિપુરમમાં આવેલું છે આ મંદિર.

બ્રહ્માણી દેવી મંદિર

બ્રહ્માણી દેવી મંદિર

હિમાચલ પ્રદેશમાં મનાલી પાસે સ્થિત છે આ બ્રહ્માણી દેવી મંદિર.

ગિરિ ગંગા મંદિર

ગિરિ ગંગા મંદિર

ગંગા મૈયાને સમર્પિત આ મંદિર હિમાચલની ઘાટીમાં સ્થિત છે.

સમસાન કાલી મંદિર

સમસાન કાલી મંદિર

કટકમાં સ્થિત છે સમસાન કાલી મંદિર.

દેવી સ્વેચ્છા

દેવી સ્વેચ્છા

ઇચ્છાપુરમમાં સ્થિત છે દેવી સ્વેચ્છાનું મંદિર.

વૈષ્ણો દેવી

વૈષ્ણો દેવી

જમ્મૂ કાશ્મીરમાં સ્થિત છે વૈષ્ણો દેવીનું મંદિર.

સરકરા દેવી મંદિર

સરકરા દેવી મંદિર

દક્ષિણ ભારતનું મહત્વપૂર્ણ મંદિર સરકરા દેવી મંદિર તિરુવનંતપુરમમાં છે.

દક્ષિણેશ્વર કાલી મંદિર

દક્ષિણેશ્વર કાલી મંદિર

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં છે દક્ષિણેશ્વર કાલી મંદિર.

મા પાર્વતી

મા પાર્વતી

મા પાર્વતીનું આ મંદિર તમિળનાડુન કન્યા કુમારીમાં સ્થિત છે.

નૈના દેવી

નૈના દેવી

નૈના દેવીનું મંદિર ઉત્તરાખંડના નૈનીતાલમાં સ્થિત છે.

મહાલક્ષ્મી

મહાલક્ષ્મી

રાવલનાત ગોવામાં પ્રસિદ્ધ મંદિર મા લક્ષ્મીનું છે.

મંગળા દેવી

મંગળા દેવી

વિદિશામાં સ્થિત છે મંગળા દેવીનું મંદિર.

લક્ષ્મી મંદિર

લક્ષ્મી મંદિર

મધ્ય પ્રદેશના ઓરછામાં સ્થિત છે આ લક્ષ્મી મંદિર.

શીતળા દેવી મંદિર

શીતળા દેવી મંદિર

કર્ણાટકમાં સ્થિત છે આ શીતળા દેવી મંદિર.

મહાલક્ષ્મી મંદિર

મહાલક્ષ્મી મંદિર

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મહાલક્ષ્મી મંદિર.

મરિયામ્મન મંદિર

મરિયામ્મન મંદિર

ત્રિચુરાપલ્લી પાસે મરિયામ્મન મંદિર ઘણું જ પ્રસિદ્ધ છે.

જ્વાલા દેવી

જ્વાલા દેવી

જ્વાલા દેવીમાં હંમેશા એક જ્યોતિ પ્રજવ્લિત રહે છે.

વિંધ્યાચલ દેવી

વિંધ્યાચલ દેવી

અલ્હાબાદમાં નૈની પાસે સ્થિત છે વિંધ્યાચલ દેવીનું નિવાસ્થાન.

કામાખ્યા મંદિર

કામાખ્યા મંદિર

દેવી માને સમર્પિત આ મંદિર ગુવાહાટીમાં છે.

મહાલક્ષ્મી

મહાલક્ષ્મી

મુંબઇ સ્થિત મહાલક્ષ્મી મંદિરમાં દૂર-દૂરથી લોકો આવે છે.

કાંગડા દેવી

કાંગડા દેવી

હિમાચલ પ્રદેશમાં કાંગડા કિલ્લા પર સ્થિત છે આ દેવીનું મંદિર.

English summary
navratri special devi temples in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X