ફ્લર્ટ કરનાર પુરૂષોને કેવી રીતે ઓળખશો
બહુ ઓછા છોકરા એવા હોય છે કે જે છોકરીઓને સાચો પ્રેમ કરે છે. તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે જ્યારે છોકરીઓને દગો આપીને જતા રહે છે. પરંતુ હવે તમે આ બધાથી બચી શકે છે. મુશ્કેલ કશુ પણ નથી, બસ થોડી બોડી લેંગ્વેજને સમજવાની જરૂરિયાત છે.
તેમાં એવી નિશાનીઓ છે જે તે જાણીજોઇને અથવા અજાણતાં તમને બતાવે છે, બસ તમારે સમજવાની જરૂર છે કે તે છોકરો તમારી સાથે ફ્લર્ટ કરી રહ્યો છે કે નહી.

પ્રેમભર્યું સ્મિત
છોકરા મોટાભાગે છોકરીઓને જોઇને હસતા હોય છે, પ્રેમભર્યું સ્મિત પણ એક રીત હોઇ શકે ફ્લર્ટ કરવાનો. આ એ વાત જણાવે છે કે તે છોકરો તમને પસંદ કરે છે. તો શું ચાન્સ આપવામાં ન આવે. બની શકે છે કે છોકરો શરમાળ હોય તો તમે એક પગલું ભરો અને તમે સ્મિત આપો.

શરમાવવું
જો તમને જોઇને કોઇ છોકરો શરમાઇ રહ્યો છે તો તેનો મતલબ છે ક તે તમારી સાથે ફ્લર્ટ કરી રહ્યો છે. પરંતુ એવું નથી કે છોકરાઓ શરમાતા હોતા નથી. છોકરાઓ મોટાભાગે સુંદર છોકરીઓને જોઇને શરમાવવા લાગે છે, કારણ કે આ તેમના સ્વભાવમાં છે.

આઇ કોન્ટેક્ટ બનાવવો
જો તમે કોઇની સાથે વાત કરી રહ્યાં છો તો આઇ કોટેક્ટ ખૂબ જરૂરી ગણવામાં આવે છે. એક છોકરો તમારી સાથે વાત કરતી વખતે લાંબા સમય સુધી તમને જોઇને વાત કરે છે બીજાઓની તુલનામાં આનાથી ખબર પડે છે કે તે તમને પસંદ કરે છે કે નહી. અને જોઇ કોઇ છોકરો તમને થોડી-થોડી વારમાં જોઇ રહ્યો છે તો તે તમારી સાથે ફ્લર્ટ કરી રહ્યો છે.

નકલ કરવી
ક્યારેક-ક્યારેક છોકરા તમારી નકલ કરવા લાગે છે, આ પણ તેમની ફ્લર્ટ કરવાની રીત છે. જેમ કે તમે હસશો તો તે પણ હસશે. આ સ્વાભાવિક છે કે જોઇ તમે કોઇને પસંદ કરો છો, તો તેના જેવા બનવાનો પ્રયત્ન કરે છે.

તમારા હિપ્સ પર હાથ રાખવો
જો કોઇ છોકરા તમારી કમર પર હાથ રાખે છે તો તેનો સીધો અર્થ છે કે તે તમને પસંદ કરે છે. આનાથી ખબર પડે છે કે તે ખૂબ જ કોફિડેન્સ છે અને તમારી સાથે ફ્લર્ટ કરી રહ્યો છે.

અડકવું
જો તમારો બોયફ્રેંડ તમને અડકે છે તો તેને તમે સારા લાગો છો. બની શકે કે તે તમને ભૂલથી અડી લે. તેનો અર્થ છે કે તે તમારી અટેંશન મેળવવા માંગે છે, તમારી સાથે વાત કરવા માટે. અને જો તમે તેને પસંદ કરો છો તો તેને નજરઅંદાજ ન કરશો.

માથું ઝુકાવવું
જો કોઇ છોકરો તમારી તરફ પોતાનું માથું ઝુકાવી રહ્યો છે તો તે તમને ધ્યાનથી સાંભળી રહ્યો છે કે તમે શું કહી રહ્યાં છો. તેનો અર્થ છે કે તે તમને ખૂબ પસંદ કરે છે અને તમારી સાથે વાત કરવી તેને સારી લાગે છે.

બેચેની
શું તમે જે છોકરા સાથે વાત કરો છો તે બેચેન ગભરાયેલો છે, તમારી આસપાસ હોવાથી. તેનો મતલબ છે કે તે તમારી સાથે વાત કરવામાં ગભરાઇ છે અને તમારી સાથે વાત કેવી રીતે શરૂ કરે તેની સમજાતું નથી.

ભ્રમર ચઢાવીને વાત કરવી
જો તમારો બોયફ્રેંડ તમારાથી નજર છુપાવે છે તો તે તમને પસંદ કરે છે. બની શકે કે તે તમારી સાથે ભ્રમર ઉઠાવીને વાત કરે. જ્યારે તમે તેની સાથે વાત કરો છો ત્યારે તે આંખો મોટી અને ભ્રમર ઉઠાવીને વાત કરે છે તો તેનો મતલબ છે કે તે તમારી સાથે ફ્લર્ટ કરી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
