For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળજાળ ગરમીમાં લેવાયેલી 15 Cool તસવીરો...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 મે: આખો દેશ ગરમીથી બેહાલ છે. બપોરનું તાપમાન 40 ડિગ્રીથી લઇને 47-48 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. આવામાં દેશભરમાં અત્યાર સુધી 750 લોકોના ગરમીના પ્રકોપથી મોત થયાના આંકડા સામે આવ્યા છે.

હવામાન વિભાગનું માનીએ તો હાલમાં આવનારા પંદરથી વીસ દિવસો સુધી કોઇ રાહત મળવાની નથી. એટલે કે ફિલહાલ આપને બપોરના સમયે લૂથી બચીને રહેવું પડશે. રજા હોય તો ઘર પર રહેવું, બહાર જવાનું હોય તો ખૂદને સારી રીતે કવર કરી લો. બહારની વસ્તુઓ નહીં ખાવી જ યોગ્ય રહેશે, કારણ કે ગરમીમાં ઝાડા-ઉલટી જેવી બીમારીઓ થઇ શકે છે.

આ બધાની વચ્ચે આપના માટે લઇને આવ્યા છીએ, પંદર એવી તસવીરો જેને ખેંચવા માટે કેમેરામેનને લૂની લપટોનો સામનો કરવો પડ્યો છે.
જુઓ તસવીરો સ્લાઇડરમાં...

જમ્મુનું રનબીર કૈનાલ

જમ્મુનું રનબીર કૈનાલ

જમ્મુના રનબીર કૈનાલમાં યુવતીઓએ મનમૂકીને ડૂબકીઓ લગાવી.

ગુડગાવમાં માર્ગોની હાલત

ગુડગાવમાં માર્ગોની હાલત

ગુડગાવમાં આવા દ્રશ્યો આપને દરેક માર્ગો પર જોવા મળી જશે.

ભોપાલમાં ગરમીનો પ્રકોપ

ભોપાલમાં ગરમીનો પ્રકોપ

ભોપાલના માર્ગો પર આપને લોકો આવી રીતે જ બુકાનીધારી જ જોવા મળશે.

વોટર પાર્કમાં મસ્તી

વોટર પાર્કમાં મસ્તી

આ રવિવારે હજારો સંખ્યામાં લોકો ભોપાલના વોટરપાર્કમાં મસ્તી કરવા ગયા.

યુપીના મિર્ઝાપુરની હાલત

યુપીના મિર્ઝાપુરની હાલત

મિર્ઝાપુરમાં જે સમયે આ તસવીર ખેંચવામાં આવી, તે સમયે તાપમાન 45 ડિગ્રી હતું.

અલ્હાબાદનો નજારો

અલ્હાબાદનો નજારો

અલ્હાબાદમાં આજકાલ કંઇક આવો નજારો જોવા મળી રહ્યો છે.

ભટિંડામાં બાળકોની મસ્તી

ભટિંડામાં બાળકોની મસ્તી

ભટિંડામાં બાળકો સિરહિંદ કૈનાલમાં ડૂબકી લગાવતા દરરોજ દેખાશે.

અગરતલામાં યુવક

અગરતલામાં યુવક

અગરતલામાં નદીમાં કંઇક આ પ્રકારે લોકો મજા કરતા દેખાઇ રહ્યા છે.

અમૃતસરમાં ગરમીનો પ્રકોપ

અમૃતસરમાં ગરમીનો પ્રકોપ

અમૃતસરમાં આપને દરરોજ આપને વાહનોમાં આવા દ્રશ્યો જોવા મળે છે.

દિલ્હીમાં ગરમીનો પારો ઉપર

દિલ્હીમાં ગરમીનો પારો ઉપર

દિલ્હીમાં કાળજાળ ગરમીની વચ્ચે લોકો કંઇ આ પ્રકારે માર્ગો પર નિકળે છે.

લખનઉનું હજરતગંજ

લખનઉનું હજરતગંજ

આ તસવીર લખનઉના હજરતગંજની છે. જ્યારે તાપમાન 46 ડિગ્રી હતું.

નાગપુર પ્રાણીસંગ્રહાલયમાં વાઘ

નાગપુર પ્રાણીસંગ્રહાલયમાં વાઘ

નાગપુર પ્રાણી સંગ્રહાલયમાં વાઘ કંઇક આ પ્રકારે પાણીમાં આરામ ફરમાવતો દેખાયો.

કોલકાતાના પ્રાણીસંગ્રહાલયમાં વાઘ

કોલકાતાના પ્રાણીસંગ્રહાલયમાં વાઘ

કોલકાતાના પ્રાણી સંગ્રહાલયમાં વાઘ કંઇક આ પ્રકારે પાણીમાં આરામ ફરમાવતો દેખાયો.

જયપુરમાં જ્યારે હાથીને લાગી ગરમી

જયપુરમાં જ્યારે હાથીને લાગી ગરમી

જયપુરમાં જ્યારે હાથીને લાગી ગરમી તો તેને બુકાની તો ના મળી પરંતુ પોતાની સૂંઢને પિચકારી બનાવી દીધી.

દીમાપુરમાં ગરમીમાં મસ્તી

દીમાપુરમાં ગરમીમાં મસ્તી

દીમાપુરમાં કંઇ આ પ્રકારે લોકો ગરમીથી બચવા માટે કંઇ આ રીતે ઉપાય કર્યો હતો.

English summary
Heat waves are continue in many parts of Northern India. Here are some pics in which you can feat the heat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X