For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: રાષ્ટ્રપતિએ કરી બાળદિવસની ઉજવણી, મોદીએ કર્યું ટ્વિટ...!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 નવેમ્બર: બાળકોની વચ્ચે ચાચા નેહરૂના નામથી જાણીતા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ એક એવા વ્યક્તિ હતા જેમણે સ્વતંત્ર ભારતનું સ્વરૂપ જે આપણી સામે છે, તેની આધારશીલા મૂકી હતી. આધુનિક ભારતનું નિર્માણનો માર્ગ બનાવવાની સાથે તેમણે દેશના ભાવિ સામાજિક સ્વરૂપની કલ્પના પણ કરી હતી. દુનિયાના પટલ પર ભારત આજે પોતાના જે મૂલ્યો અને આદર્શો માટે ઓળખાય છે, જેનો શ્રેય એક હદ સુધી નેહરૂને આપવામાં આવે છે.

ચાચા નેહરૂ અંગે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે 'જવાહરલાલ નેહરૂ આપણી પેઢીના એક મહાન વ્યક્તિ હતા, જે એક એવા અદ્વિત્તિય રાજનીતિજ્ઞ હતા, જેમની માનવ-મૂક્તિના પ્રતિ સેવાઓ ચિરસ્મરણીય રહેશે. સ્વાધીનતા સંગ્રામના યોદ્ધાના રૂપમાં તેઓ યશસ્વી હતા અને આધુનિક ભારતના નિર્માણ માટે તેમનું યોગદાન અભૂતપૂર્વ હતું.'

અહીં ચાચા નેહરૂને યાદ કરવાનું ખાસ કારણ એ છે કે આજે એમનો જન્મદિવસ છે. નેહરૂને બાળકો અતિપ્રિય હતા જેના કારણે તેમના જન્મદિવસને બાળદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. નેહરૂનો જન્મ કાશ્મીરમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આ પરિવાર 18મી સદીના પ્રારંભમાં અલ્હાબાદ આવ્યો હતો. અલ્હાબાદમાં વસેલા આ પરિવારમાં તેમનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ થયો હતો. સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન બનનાર પંડીત જવાહરલાલ નેહરૂ 1964માં પોતાના નિધન સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા.

આ દિવસે નેહરૂને શ્રદ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન મનમોહન સિંહ યમુના નદીના કિનારે સ્થિત નેહરૂના સમાધિસ્થળ શાંતિવનમાં તેમની સમાધિ પર પુષ્પો અર્પિત કર્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, સંસદમાં સ્પિકર મીરા કુમાર, રાહુલ ગાંધી પણ નેહરૂને શ્રદ્ધાંજલિ અર્પવા શાંતિવન આવ્યા હતા. અહીં તેમણે ત્રિરંગના ફુગ્ગાઓ પણ ઉડાવ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી. શાળાના બાળકોએ રાષ્ટ્રપતિને પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.

બાળદિવસની ઉજવણી જુઓ તસવીરોમાં...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...

પંડિત જવાહરલાલ નેહરૂના જન્મદિવસ અને બાળ દિવસ પર નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...

વડાપ્રધાન મનમોહનસિંહે નેહરૂને પાઠવી શ્રદ્ધાંજલી...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પાઠવી શ્રદ્ધાંજલી...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...

રાહુલ ગાંધીએ પાઠવી શ્રદ્ધાંજલી...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...

પ્રણવ મુખર્જી શાંતિવનમાં...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...

વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, સંસદમાં સ્પિકર મીરા કુમાર, રાહુલ ગાંધી પણ નેહરૂને શ્રદ્ધાંજલિ અર્પવા શાંતિવન આવ્યા હતા.

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, સંસદમાં સ્પિકર મીરા કુમાર, રાહુલ ગાંધીએ શાંતિવનમાં ત્રિરંગા ફુગ્ગા ઉડાવ્યા હતા.

બાળકો સાથે બાળદિવસની ઉજવણી

બાળકો સાથે બાળદિવસની ઉજવણી

રાષ્ટ્રપતિએ રાષ્ટ્રભવન ખાતે બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી.

English summary
The President of India Pranab Mukherjee, meeting children from various Schools and Organisation from all over the country on the occasion of Children's Day at Rashtrapati Bhavan on 14-11-13.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X