For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Videos: શું આપે ક્યારેય જાનવરોની આંખોથી જોઇ છે દુનિયા!

|
Google Oneindia Gujarati News

4 ઓક્ટોબર: શું આપે ક્યારેય વિચાર્યું છે કે ચીલ જ્યારે હવામાં ઉડે છે ત્યારે તેને આપણી દુનિયા ઉપરથી કેવી દેખાય છે. અથવા તો પાલતુ બિલાડીની આંખો આપણને કેવી રીતે જુએ છે.

ડિસ્કવરી ચેનલ અને નેશનલ જિયોગ્રાફી ચેનલમાં આપણે સૌએ આવી ઘણી ડોક્યુમેન્ટ્રી જોઇ હશે જેમાં આકાશમાં ઉડનાર ચીલ ઉપર કેમેરો લગાવી દેવામાં આવે છે અને પછી તે જ્યાં પણ જાય છે કેમેરો બધું જ રેકોર્ડ કરી લે છે. અને પછી આપણે જોઇ શકીએ છીએ કે ચીલની નજરે દુનિયા કેવી દેખાય છે.

અમે આપને આજે કેટલાક આવા જ વીડિયો બતાવીશું જેમાં અલગ અલગ જાનવરો પર ગ્રોપો કેમેરા લગાવવામાં આવ્યા છે. ગ્રોપો કેમેરા ખસ કરીને એડવેન્ચર અને એવી મુશ્લેલીભરેલી પરિસ્થિતિમાં સારુ એવું રેકોર્ડીંગ કરી લે છે જે સાધારાણ કેમેરા રેકોર્ડિંગ નથી કરી શકતા. નીચે સ્લાઇડમાં આપવામાં આવેલા વીડિયોને જોઇને આપ અંદાજ લગાવી શકો છો કે આ જાનવરોની આંખોથી દુનિયા કેવી દેખાય છે.

Siamese Cat

સાઇમેન્સી કેટ

Golden Eagle vs. Fox

ગોલ્ડેન ઇગલ

GoPony

ગોપોની

Duck

બતક

Horse Show

હોર્સ શૉ

Philippine Hawk Eagle

ફિલિપીન્સ હૉક ઇગલ

Turtle Vision

કાચબાની દ્રષ્ટિએ દુનિયા

Dog Park

ડૉગ પાર્ક

Cat's Eye-View

બિલાડીની આંખોથી

Golden Eagle

ગોલ્ડન ઇગલ

Dog Swims With Dolphins

ડોગ સ્વિમ વિથ ડોલફિન

Pig Cam

પિગ કેમ

English summary
Videos: See the world through animals eyes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X