For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રહ્યા દુનિયાના 10 શાનદાર ફૉર્મૂલા 1 ટ્રેક

|
Google Oneindia Gujarati News

દેશમાં બીજી ફૉર્મૂલા વન રેસ શરૂ થઇ ચૂકી છે, ગઇકાલે ઇન્ડિયન ગ્રાંડ પ્રી રેસનો પ્રથમ અભ્યાસ રેસ કરવામાં આવી હતી અને આજે ત્રીજી. દેશભરમાં ફૉર્મૂલા વન રેસનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. દેશનો એક માત્ર ફૉર્મૂલા વન રેસ ટ્રેક, બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ જે ઉત્તર પ્રદેશના નોયેડા શહેરમાં સ્થિત છે, જોકે પોતાની સાથે જૂનો ઇતિહાસ તો નથી રાખવામાં આવ્યો પરંતુ આ ટ્રેકને દુનિયાને ટોપ 10 શાનદાર રેસિંગ ટ્રેકમાંથી એક માનવામાં આવે છે.

જોકે ઇન્ડિયાની રેસ શરૂ થઇ ચૂકી છે, આ વખતની ઇન્ડિયન ગ્રાંડ પ્રીમાં દેશની એકમાત્ર ફૉર્મૂલા વન રેસિંગ ટીમ સહારા ફોર્સ ઇન્ડિયા ભાગ કરવા માટે તૈયાર છે. જો કે ફાઇનલ રેસ આવતી કાલે બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. તો રેસ શરૂ થતા પહેલા અમે આપની માટે ફોર્મૂલા વન રેસ ટ્રેક સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો લઇને આવ્યા છીએ. આજે અમે આપને આ લેખમાં દુનિયાના ટોપ 10 શાનદાર ફૉર્મૂલા વન રેસિંગ ટ્રેક અંગે જણાવીશું.

Top 10 Formula One Tracks Around The World

Top 10 Formula One Tracks Around The World

આગળ નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, દુનિયાની ટોપ 10 શાનદાર ફૉર્મૂલા 1 રેસિંગ ટ્રેક →

Monaco Grand Prix Track

Monaco Grand Prix Track

મોનેકો ગ્રાં પ્રી
કુલ લૈપ-78
સર્કિટની લંબાઇ- 3.340 કિ.મી
રેસની લંબાઇ- 260.520 કિ.મી
પ્રથમ રેસ- ઇ.સ. 1929

Italian Grand Prix

Italian Grand Prix

ઇટાલિયન ગ્રાં પ્રી ટ્રેક
કુલ લેપ-53
સર્કિટની લંબાઇ- 5.793કિ.મી
રેસની લંબાઇ- 306.720 કિ.મી
પ્રથમ રેસ- ઇ.સ. 1921

Japanese Grand Prix

Japanese Grand Prix

જાપાનીઝ ગ્રાંડ પીક્સ
કુલ લૈપ-53
સર્કિટની લંબાઇ- 5.807 કિ.મી
રેસની લંબાઇ- 307.573 કિ.મી
પ્રથમ રેસ- ઇ.સ. 1963

Belgian Grand Prix

Belgian Grand Prix

બેલ્જિયમ ગ્રાંડ પ્રીક્સ
કુલ લૈપ-44
સર્કિટની લંબાઇ- 7.004 કિ.મી
રેસની લંબાઇ- 308.052 કિ.મી
પ્રથમ રેસ- ઇ.સ. 1925

Austrian Grand Prix

Austrian Grand Prix

ઓસ્ટ્રેલિયન ગ્રાંડ પ્રીક્સ
કુલ લૈપ-44
સર્કિટની લંબાઇ- 4.326 કિ.મી
રેસની લંબાઇ- 307.146 કિ.મી
પ્રથમ રેસ- ઇ.સ. 1963

Canadian Grand Prix

Canadian Grand Prix

કેનેડિયન ગ્રાંડ પ્રીક્સ
કુલ લૈપ-70
સર્કિટની લંબાઇ- 4.361 કિ.મી
રેસની લંબાઇ- 305.270 કિ.મી
પ્રથમ રેસ- ઇ.સ. 1961

Singapore Grand Prix

Singapore Grand Prix

સિંગાપુર ગ્રાંડ પ્રીક્સ
કુલ લૈપ-61
સર્કિટની લંબાઇ- 5.065 કિ.મી
રેસની લંબાઇ- 308.828 કિ.મી
પ્રથમ રેસ- ઇ.સ. 1966

Indian Grand Prix

Indian Grand Prix

ઇન્ડિયન ગ્રાંડ પ્રીક્સ
કુલ લૈપ-60
સર્કિટની લંબાઇ- 5.14 કિ.મી
રેસની લંબાઇ- 308.4 કિ.મી
પ્રથમ રેસ- ઇ.સ. 2011

German Grand Prix

German Grand Prix

જર્મન ગ્રાંડ પ્રીક્સ
કુલ લૈપ-60
સર્કિટની લંબાઇ- 5.148 કિ.મી
રેસની લંબાઇ- 308.863 કિ.મી
પ્રથમ રેસ- ઇ.સ. 1926

British Grand Prix

British Grand Prix

બ્રિટિશ ગ્રાંડ પ્રીક્સ
કુલ લૈપ- 52
સર્કિટની લંબાઇ- 5.901 કિ.મી
રેસની લંબાઇ- 306.747 કિ.મી
પ્રથમ રેસ- ઇ.સ. 1926

English summary
List of top 10 Formula 1 tracks around the world. Following is a list of best Formula 1 race circuits around the world based on ratings given by drivers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X