For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ દેશોમાં વહે છે ઓઇલની ‘નદીઓ’

|
Google Oneindia Gujarati News

એ વાતમાં જરા પણ શંકા નથી કે વિશ્વમાં ઓઇલને બ્લેક ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે અને તે વિશ્વનું સૌથી મહત્વની સંપત્તિ છે. મોટાભાગની કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવતી પ્રોડક્ટના નિર્માણ માટે ઓઇલ એક અનિવાર્ય બાબત બની ચૂક્યું છે અને તેના કારણે ઓઇલની ખપત પણ વધી ગઇ છે, ઓઇલના વધુ પડતો ઉપયોગ થવાના કારણે ઓઇલ સંબંધિત વસ્તુઓના ભાવમાં પણ બમણો વધારો થવા લાગ્યો છે.

વિશ્વ ભરમાં જે રીતે ઓઇલની ખપત થઇ રહી છે, તેવી જ રીતે તેને પ્રોડ્યુસિંગ કરવાનું કામ પણ અનેક દેશોમાં જોરશોરથી કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે અમે આમારા આ વિશેષ લેખમાં વિશ્વના કેટલાક એવા દેશો અંગે આછેરી માહિતી આપવા જઇ રહ્યાં છીએ, જ્યાં વિશ્વના અન્ય દેશો કે જ્યાં ઓઇલ પ્રોડ્યુસિંગ કરવામાં આવે છે, તેના કરતા અનેક ગણું ઓઇલ પ્રોડ્યુસિંગ કરવામાં આવી રહ્યું છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા દેશમાં 2013માં કેટલું ઓઇલ પ્રોડ્યુસિંગ કરવામાં આવ્યું.

સાઉદી અરેબિયા

સાઉદી અરેબિયા

સાઉદી અરેબિયામાં 11.75 મિલિયન બેરલ ઓઇલ દરરોજ પ્રોડ્યુસિંગ કરવામાં આવે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ

યુનાઇટેડ સ્ટેટ્સ

યુનાઇટેડ સ્ટેટ્સમાં દરરોજ 10.59 મિલિયન બેરલ ઓઇલ પ્રોડ્યુસિંગ કરવામાં આવે છે.

રશિયા

રશિયા

રશિયામાં દરરોજ 10.3 મિલિયન બેરલ ઓઇલ પ્રોડ્યુસિંગ કરવામાં આવે છે.

ચીન

ચીન

ચીનમાં દરરોજ 4.19 મિલિયન બેરલ ઓઇલ પ્રોડ્યુસિંગ કરવામાં આવે છે.

ઇરાન

ઇરાન

ઇરાનમાં દરરોજ 4.13 મિલિયન બેરલ ઓઇલ પ્રોડ્યુસિંગ કરવામાં આવે છે.

કેનેડા

કેનેડા

કેનેડામાં 3.92 મિલિયન બેરલ ઓઇલ દરરોજ પ્રોડ્યુસિંગ કરવામાં આવે છે.

યુએઇ

યુએઇ

યુએઇમાં દરરોજ 3.23 મિલિયન બેરલ ઓઇલ પ્રોડ્યુસિંગ કરવામાં આવે છે.

મેક્સિકો

મેક્સિકો

મેક્સિકોમાં દરરોજ 2.95 મિલિયન બેરલ ઓઇલ પ્રોડ્યુસિંગ કરવામાં આવે છે.

બ્રાઝિલ

બ્રાઝિલ

બ્રાઝિલમાં દરરોજ 2.8 મિલિયન બેરલ ઓઇલ પ્રોડ્યુસિંગ કરવામાં આવે છે.

કુવૈત

કુવૈત

કુવૈતમાં દરરોજ 2.75 મિલિયન બેરલ ઓઇલ પ્રોડ્યુસિંગ કરવામાં આવે છે.

English summary
Top Oil Producing Countries in 2013
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X