7 પ્રકારના પુરૂષ: જેમનાથી દૂર ભાગતી નથી મહિલાઓ
બોલ્ડસ્કાઇના આ આર્ટિકલમાં ઘણા પ્રકારાના પુરૂષો વિશે બતાવવામાં આવ્યું છે જે મહિલાઓ અથવા છોકરીઓને ખૂબ આકર્ષે છે, જો તમે એક પુરૂષ તો તમે પોતાને આમાંથી કઇ કેટેગરીમાં રાખશો:
ક્યારેક-ક્યારેક કેટલાક છોકરાઓ કે પુરૂષોને જોઇએ તો તે હંમેશા છોકરીઓની સાથે ઘેરાયેલા રહે છે અને જે છોકરીઓ અને મહિલાઓ તેમની સાથે હોય છે તે એકદમ સારી હોય છે. અંતે બધુ છોકરાઓ કેવી રીતે મેનેજ કરે છે- શું તેમનો વાત કરવાનો અંદાજ નિરાળો હોય છે, શું તેમને ઇમ્પ્રેસ કરતાં આવડે છે કે પછી તેમને આ ટેલેન્ડ ગૉડ ગિફ્ટેડ છે. આ આર્ટિકલમાં આવા જ 7 પ્રકારના પુરૂષો વિશે કહેવામાં આવ્યું છે, આ પ્રકાર ફૉક્સ ન્યૂઝના રિપોર્ટ પર આધારિત છે જે કદાચ તમારી મદદ કરી શકે કે મહિલાઓ કે છોકરીઓને કયા પ્રકારના પુરૂષોને પસંદ કરે છે.

બુદ્ધિમાન
ફીમેલ, બુદ્ધિમાન લોકોથી જલદી ઇમ્પ્રેસ થઇ જાય છે, કારણ કે તેમને લાગે છે કે આવા લોકો પાસે ઘણા બધા પ્રશ્નોના જવાબ હોય છે. તેમને પુરૂષો પાસેથી પોઝિટિવ રિસ્પોન્સ મળતો હોવાથી તે તેમને વધુ પસંદ કરવા લાગે છે. બુદ્ધિમાન પુરૂષ કલાકો સુધી કંટાળો અપાવ્યા વિના મહિલાના દિલને જીતી શકે છે. તે આટલું અથક કેમ છે: બુદ્ધિમાન પુરૂષ જાણે છે કે સંબંધને બનાવી રાખવા માટે બુદ્ધિમત્તા એક મહત્વનો રોલ ભજવે છે અને તે તેને મહિલાઓ સાથે સંબંધોમાં સારી રીતે નિભાવે છે અને તેમનું દિલ જીતી લે છે.

આત્મવિશ્વાસથી ભરપૂર
જે પુરૂષ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે, તે ઘણા લોકોની વચ્ચે પણ પોતાની અલગ છાપ છોડે છે. એક સંબંધમાં હોવાછતાં તે બીજા પુરૂષોથી ઇર્ષા કરતાં નથી અને ના તો તે પોતાની પ્રેમિકા કે પત્ની પર શંકા કરે છે. તે હંમેશા પોઝિટિવ વિચારે છે. તે આટલા મોહક કેમ છે- મહિલાઓ, વિશ્વાસુ પુરૂષોની તરફ વધુ આકર્ષિત થાય છે. આને સમજો: જો તમે વિચારો છો કે તમે મહાન છો તો તે પણ તમને આમ જ સમજશે. પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર પુરૂષ ક્યારેય પણ મહિલાઓને આકર્ષિત કરતા નથી, તે ફક્ત પોતાની વાત કહે છે અને તે તેમની આ વાતથી ઇમ્પ્રેસ થઇ જાય છે.

કલાત્મક વ્યક્તિ
કલાત્મક વ્યક્તિ સહજ હોય છે અને દરેક પળને જીતે છે. મોટાભાગે તે મહિલાઓને ખુશ કરવા માટે પોતાની કલાત્મકતાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને તેને જ પોતાની કલાનો સ્ત્રોત માને છે. મહિલાઓ, આવા કલાત્મક દિમાગની કદર કરે છે અને તેમની સાથે સહજ અનુભવે છે.

વિદેશી એલીમેંટ
જે લોકોમાં બહારી ટચ હોય છે અને તેમની ભાષા તથા શૈલી અલગ હોય છે, એવા લોકો જલદી જ મહિલાઓને આકર્ષવા લાગે છે. આ લોકોનો વ્યવહાર સૌથી અલગ લાહે છે અને ચાર્મિંગ પણ.

વિચારશીલ પુરૂષ
જે મહિલાઓ માટે કારનો દરવાજો ખોલે, તેમના માટે ખુરશી ખેંચે અને ઓફર કરે. જે તેમની સાથે આઉટિંગ પર પહેલાં જ બિલ આપી દે અથવા તેમને દરેક કામ માટે પહેલાં ઓફર કરે. એવા પુરૂષ વિચારશીલ શ્રેણીમાં આવે છે જે મહિલાઓને એક પાર્ટનરના રૂપમાં ખૂબ ગમે છે. આવા પુરૂષ કોઇપણ કામ એ વાતને ધ્યાનમાં રાખતાં કરે છે કે સામે ફીમેલ તે કામને લઇને શું વિચારશે.

રોમેન્ટિક પુરૂષ
રોમેન્ટિક પુરૂષ ક્લાસિક રોમેન્સમાં વધુ વિશ્વાસ ધરાવે છે. તે ફીમેલ માટે ચોકલેટ લાવે છે, તેને ફૂલ આપે છે અને તેની સાથે કેન્ડલ લાઇટ ડિનર કરવાનું પસંદ કરે છે. તેમ હંમેશા તેને અહેસાસ અપાવે છે કે તેણે દિવસમાં કેટલી વાર તેના વિશે વિચાર્યું અને તેને તેમની કઇ-કઇ વાતો અને અદાઓ પસંદ આવે છે.

મસ્તમૌલા
ફીમેલને મસ્તમૌલા છોકારા ખૂબ ગમે છે કારણ કે તેમને કોઇ ટેંશન હોતું નથી અને બીજાના ટેંશનનું સોલ્યુશન પણ તેમની પાસે હોય છે. તે સાહસિક હોય છે અને ફનલવિંગ હોય છે, તેમની આ અદા મહિલાઓને ગમી જાય છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
