For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેટલાક એવા FACT, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કેટલીક વાતો એવી હોય છે જેના પર વિશ્વાસ કરવો ભલે મુશ્કેલ હોય પરંતુ તે સત્ય હોય છે. જેમ કે એક વ્યક્તિનો આકાર કેળાના અડધા ભાગ જેટલો હોય છે, કાગળની એક સિંગલ શીટથી ચંદ્ર સુધીનું અંતર કાપી શકાય છે.

એવી જ રીતે માણસની આંખો એટલી વધુ સેન્સેટિવ હોય છે કે જો ધરતીને ચપટી કરવામાં આવે તો 20 કિલોમીટર દૂર સળગતી મીણબત્તીના પ્રકાશને પણ જોઇ શકાય છે. આ પ્રકારના ઘણા ફેક્ટ છે જેના વિશે કદાચ તમે બધાએ સાંભળ્યું નહી હોય.

Fact 1

Fact 1

એક વ્યક્તિની આંખ 20 કિલોમીટર દૂરથી પણ મીણબત્તીનો પ્રકાશ જોઇ શકે છે.

Fact 2

Fact 2

વ્યક્તિના શરીરમાં એટલું રક્ત કોશિકાઓ હોય છે કે તેનાથી ધરતીને 12 વખત લપેટી શકાય.

Fact 3

Fact 3

વૈજ્ઞાનિકોના અનુસાર મનુષ્યના મગજમાં લગભગ 30 લાખ અરબ તંત્ર કોશિકાઓ હાજર હોય છે. તેમાં હાજર દરેક કોશિકા પોતાના સંચાલન માટે વોલ્ટેજના દસમા ભાગનો ઉપયોગ કરે છે.

Fact 4

Fact 4

સમુદ્ર કિનારે જેટલા રેતીના કણ છે તેનાથી વધુ આપણા બ્રહ્માંડમાં તારા છે.

Fact 5

Fact 5

શ્વાસ રૂંધાવાના કારણે વ્યક્તિનું મોત નિપજે છે આ વાત બધા જાણે છે, પરંતુ તમે પોતાનો શ્વાસ રોકો છો તો તમને કશું જ થશે નહી.

Fact 6

Fact 6

આપણા કાનમાં ઉપલબ્ધ શ્રવણ યંત્રિકાની લંબાઇ લગભગ ત્રણ ચર્તુથાંશ ઇંચ છે પરંતુ તેમાં 30 હજાર વિદ્યુત સર્કિટ સમાયેલા છે. આપણા કાન એટલા સંવેદનશીલ હોય છે કે આ 12 પ્રકારના વિભિન સ્વરોના તફાવતને ઓળખી શકે છે.

Fact 7

Fact 7

મનુષ્યની આંખો એકસાથે 15 લાખ સંદેશ એકઠા કરી શકે છે. પરંતુ આપણે તેની નકલ ટેક્નિકલ યંત્ર દ્વારા કરવા ઇચ્છીએ તો આપણે 2500 ટીવી ટ્રાંસમીટરો તથા રિસિવરોની જરૂરિયાત પડશે.

English summary
Unbelievable Facts That Sound Wrong But Are 100% True.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X