For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૃથ્વીની નજીક આવી જાય તો કંઇક આવા દેખાશે ગ્રહો

|
Google Oneindia Gujarati News

સૂર્ય કે અન્ય કોઇ તારાની ચારેકોર પરિક્રમા કરનારા ખગોળ પિંડોને આપણે ગ્રહ કહીએ છીએ. આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ અનુસાર આપણા સૌર્ય મંડળમાં આઠ ગ્રહ છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચુન, આ તમામ ગ્રહ આપણી ધરતીથી લાખો કિમીની દૂરી પર સ્થિત છે. જો તમે રાત્રે ધ્યાનથી આકાશમાં જોશો તો તેમને ઘણા તારા જોવા મળશે, તેમાંથી જ કેટલાક આપણા ગ્રહ પણ હોય છે, જે નરી આંખે જોઇ શકાતા નથી.

ગ્રહોને અંગ્રેજીમાં આપણે પ્લાનેટ કહીએ છીએ, પ્લાનેટનો અર્થ હોય છે. આમ-તેમ ફરી રહેલા ગ્રહની જેમ હોય છે, જેથી તેને પ્લાનેટ કહેવામાં આવે છે. આપણી ધરતીની નજીકનો ગ્રહ ચંદ્રમાં છે. જે રાત્રે આપણને રોશની આપે છે.

જરા વિચારો જો આ તમામ ગ્રહ ઘરતીની નજીક આી જાય તો કેવા દેખાશે. અમે આજે કેટલીક આવી જ કેટલીક તસવીરો દેખાડીશું જેને જોઇને તમે અનુભવી શકશો કે આ ગ્રહ આપણી ધરતીની નજીક આવે તો કેટલા મોટા દેખાશે, પરંતુ આ તસવીરોને જોઇને એવું ના સમજતા કે આ સાચી છે, કારણ કે આ તસવીરોને બનાવવા માટે ફોટોશોપનો ઉપોયગ કરવામાં આવ્યો છે.

પૃથ્વીની નજીક આવી જાય તો કંઇક આવા દેખાશે ગ્રહો

પૃથ્વીની નજીક આવી જાય તો કંઇક આવા દેખાશે ગ્રહો

ગુરુ ગ્રહ
અંતર 139,822 કિમી

પૃથ્વીની નજીક આવી જાય તો કંઇક આવા દેખાશે ગ્રહો

પૃથ્વીની નજીક આવી જાય તો કંઇક આવા દેખાશે ગ્રહો

મંગળ ગ્રહ
અંતર 6792 કિમી

પૃથ્વીની નજીક આવી જાય તો કંઇક આવા દેખાશે ગ્રહો

પૃથ્વીની નજીક આવી જાય તો કંઇક આવા દેખાશે ગ્રહો

નેપ્ચુન ગ્રહ

અંતર 49,244 કિમી

પૃથ્વીની નજીક આવી જાય તો કંઇક આવા દેખાશે ગ્રહો

પૃથ્વીની નજીક આવી જાય તો કંઇક આવા દેખાશે ગ્રહો

શનિ ગ્રહ

અંતર 116,464 કિમી

પૃથ્વીની નજીક આવી જાય તો કંઇક આવા દેખાશે ગ્રહો

પૃથ્વીની નજીક આવી જાય તો કંઇક આવા દેખાશે ગ્રહો

યુરેનસ ગ્રહ

50, 724 કિમી

English summary
what if other planets were as close to earth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X