For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

April Fool: જાણો સૌથી પહેલા કોણ બન્યું હતું એપ્રિલ ફૂલ, આવી રીતે થઈ શરૂઆત

જાણો સૌથી પહેલા કોણ બન્યું હતું એપ્રિલ ફૂલ, આવી રીતે થઈ શરૂઆ

By Staff
|
Google Oneindia Gujarati News

કેટલાય દેશોમાં 1 એપ્રિલને એપ્રિલ ફૂલ તરીકે મનાવવામાં આવે છે. ભારતમાં પણ એપ્રિલ ફૂલને લઈ લોકો ભારે મજાક મસ્તી કરતા જોવા મળે છે. આ એવા દિવસ તરીકે ઓળખાય છે, જ્યારે લોકો અરસ-પરસ વ્યવહારિક મજાક અને મૂર્ખતાપૂર્ણ હરકત કરે છે. તેવામાં આવો જાણીએ કે આખરે આ દિવસો ઈતિહાસ છું છે અને આખરે તેની શરૂઆત ક્યાંથી અને ક્યારે કરવામાં આવી છે...

એપ્રિલ ફૂલની શરૂઆત આવી રીતે થઈ

એપ્રિલ ફૂલની શરૂઆત આવી રીતે થઈ

એપ્રિલ ફૂલને લઈ કેટલીય વાર્તાઓ પ્રચલિત છે. ઈતિહાસ પર નજર નાખીએ તો 1 એપ્રિલના દિવસે કેટલીય ફની ઘટનાઓ બની, જેને પગલે આ દિવસને એપ્રિલ ફૂલ-ડે તરીકે માનવવામા આવવા લાગ્યો. કહેવાય છે કે એપ્રિલ ફૂલ્સ ડેની શરૂઆત ફ્રાન્સમાં 1582માં તેવા સમયે થઈ, જ્યારે પોપ ચાર્લ્સ 9એ જૂનાં કેલેન્ડરની જગ્યાએ નવા રોમન કેલેન્ડરની શરૂઆત કરી દીધી. કહેવાય છે કે આ દરમિયાન કેટલાક લોકો જૂની તારીખ પર જ નવું વર્ષ બનાવતા રહ્યા અને તેમને જ એપ્રિલ ફૂલ્સ કહેવાાં આવ્યા. જો કે મૂર્ખ દિવસને લઈ કેટલીય અન્ય કહાનીઓ પણ પ્રચલિત છે.

અન્ય કહાનીઓ પણ પ્રચલિત

અન્ય કહાનીઓ પણ પ્રચલિત

કેટલાય રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે એપ્રિલ ફૂલની શરૂઆત 1392માં થઈ, પરંતુ તેના કોઈ પુષ્તા સબૂત નથી મળ્યાં. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે વર્ષ 1508માં ફ્રાંસીસી કવિએ એક પ્વાઈઝન ડી એવરિલ (એપ્રિલ ફૂલ)નો સંદર્ભ આપ્યો હતો. જ્યારે 1539માં ફ્લેમિશ કવિ 'ડે ડેને'એ એક અમિર માણસ વિશે લખ્યું, જેણે 1 એપ્રિલે પોતાના નોકરોને મૂર્ખતાપૂર્ણ કાર્યો માટે મોકલ્યા હતા. આવી જ અન્ય કહાનીઓ પણ પ્રચલિત છે.

દરેક દેશની અલગ કહાની

દરેક દેશની અલગ કહાની

એપ્રિલ ફૂલની કહાનીઓની જેમ તેને મનાવવાના રીત પણ ભારે અલગ છે. ફ્રાન્સ, ઈટલી, બેલ્ઝિટમમાં કાગળની માછલી બનાવી લોકોની પાછળ ચિપકાવી દેવામાં આવે છે અને મજાક કરવામાં આવે છે. ઈરાની ફારસી નવાવર્ષના 13મા દિવસે એક-બીજા પર મજાક કરે છે, આ 1-2 એપ્રિલનો દિવસ હોય છે. ડેનમાર્કમાં પણ આ દિવસ મનાવવામાં આવે છે અને તેને મજ-કટ કહેવાય છે. ઉપરાંત સ્પેનિશ બોલતા દેશોમાં 28 ડિસેમ્બરે એપ્રિલ ફૂલ મનાવવામાં આવે છે, જેને ડે ઑફ હોલી ઈનોસેંટ્સ કહેવાય છે.

લોકો 1400 રૂપિયા ચૂકવીને માર ખાવા માટે આવે છે, બિકીનીમાં સુંદર રેસલર્સ ધુલાઈ કરે છેલોકો 1400 રૂપિયા ચૂકવીને માર ખાવા માટે આવે છે, બિકીનીમાં સુંદર રેસલર્સ ધુલાઈ કરે છે

English summary
who became first april fool? know here how it started
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X