For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝોલોએ લોન્ચ કર્યો વિંડો 8.1 સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

માઇક્રોમેક્સ બાદ ઝોલોએ પણ વિંડો ફોન માર્કેટમાં ઉતારી દીધો છે. ઝોલોએ પોતાનો પહેલો વિંડો 8.1 ક્યૂ 900 એસ વિંડો સ્માર્ટફોન 9,800 રૂપિયામાં લોંચ કરી દીધો છે. ગ્રાહકો ઝોલો ક્યૂ 900 એસને સ્નેપડીલ અને ફ્લિપકાર્ટ માં 9,800 રૂપિયામાં પ્રી બુક કરી શકો છો. જેમકે અમે આપને પહેલા જ જણાવી દીધું છે કે ઝોલોનો પહેલો વિંડો 8.1 સ્માર્ટફોન છે જે ફોન માઇક્રોસોફ્ટની સાથે મળીને ઝોલોએ લોન્ચ કર્યો છે.

ઝોલો વિન ક્યૂ 900 એસમાં 4.7 ઇંચની એચડી સ્ક્રીન આપવામાં આવી છે, જે 1280x720 રિઝોલ્યુશન સપોર્ટ કરે છે સાથે જ 1.2 ગીગાહર્ટ ક્વાલકોમ સ્નૈપડ્રેગન 200 ક્વાડકોર પ્રોસેસર જે 302 જીપીયૂ અને 1 જીબી રેમની સાથે મળીને ફાસ્ટ સ્પીડ પરફોર્મેન્સ આપે છે. અન્ય ફીચર્સ પર નજર નાખીએ તો ક્યૂ 900 એસમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

ફોનની ઇંટરનલ મેમરી 8 જીબી છે જેને માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી વધારી શકાય છે. ઝોલો ક્યૂ 900 એસમાં 1800 એમએએચ બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ક્યૂ 900 એસમાં ડ્યુઅલ સિમ સ્લોટ, 3જી કનેક્ટિવિટી, વાઇફાઇ, બ્લૂટૂથ, ઓપ્શન આપવામાં આવ્યું છે. ફોનનું વજન 100 ગ્રામ છે જે સ્ક્રીન સાઇઝના હિસાબથી પરફેક્ટ છે.

ફીચર્સ પર એક નજર...

ઝોલો વિંડો 8.1 ક્યૂ 900 એસ વિંડો સ્માર્ટફોન

ઝોલો વિંડો 8.1 ક્યૂ 900 એસ વિંડો સ્માર્ટફોન

ઝોલોએ પોતાનો પહેલો વિંડો 8.1 ક્યૂ 900 એસ વિંડો સ્માર્ટફોન 9,800 રૂપિયામાં લોંચ કરી દીધો છે. ગ્રાહકો ઝોલો ક્યૂ 900 એસને સ્નેપડીલ અને ફ્લિપકાર્ટમાં 9,800 રૂપિયામાં પ્રી બુક કરી શકો છો. જેમકે અમે આપને પહેલા જ જણાવી દીધું છે કે ઝોલોનો પહેલો વિંડો 8.1 સ્માર્ટફોન છે જે ફોન માઇક્રોસોફ્ટની સાથે મળીને ઝોલોએ લોન્ચ કર્યો છે.

ઝોલો વિન ક્યૂ 900 એસમાં ફીચર્સ

ઝોલો વિન ક્યૂ 900 એસમાં ફીચર્સ

ઝોલો વિન ક્યૂ 900 એસમાં 4.7 ઇંચની એચડી સ્ક્રીન આપવામાં આવી છે, જે 1280x720 રિઝોલ્યુશન સપોર્ટ કરે છે સાથે જ 1.2 ગીગાહર્ટ ક્વાલકોમ સ્નૈપડ્રેગન 200 ક્વાડકોર પ્રોસેસર જે 302 જીપીયૂ અને 1 જીબી રેમની સાથે મળીને ફાસ્ટ સ્પીડ પરફોર્મેન્સ આપે છે.

કેમેરો

કેમેરો

અન્ય ફીચર્સ પર નજર નાખીએ તો ક્યૂ 900 એસમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

બેટરી, મેમરી, કનેક્ટિવિટી

બેટરી, મેમરી, કનેક્ટિવિટી

ફોનની ઇંટરનલ મેમરી 8 જીબી છે જેને માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી વધારી શકાય છે. ઝોલો ક્યૂ 900 એસમાં 1800 એમએએચ બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ક્યૂ 900 એસમાં ડ્યુઅલ સિમ સ્લોટ, 3જી કનેક્ટિવિટી, વાઇફાઇ, બ્લૂટૂથ, ઓપ્શન આપવામાં આવ્યું છે. ફોનનું વજન 100 ગ્રામ છે જે સ્ક્રીન સાઇઝના હિસાબથી પરફેક્ટ છે.

English summary
Last month, Lava's premium smartphone subsidiary Xolo launched its first Windows Phone 8 powered smartphone dubbed as Win Q990s in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X