For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10,000 રૂપિયામાં મળી રહ્યા છે આ 10 સસ્તા સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] જો આપ જાણવા માંગતા હોવ કે હાલમાં અમે ઓછી કિંમતમાં કયા કયા સ્માર્ટફોન ખરીદવા યોગ્ય રહેશે. આ સમાચાર આપના માટે ઘણી કામમાં આવશે, કારણ કે આજે અમે આપને 10 એવા સ્માર્ટફોન અંગે બતાવવા જઇ રહ્યા છીએ, જેની કિંમત 10,000 રૂપિયાની અંદર છે.

દરેક વ્યક્તિ હંમેશા પોતાના બજેટ પ્રમાણે વસ્તુ ખરીદવાનું વિચારતો હોય છે. એવી જ રીતે અમે આપના બજેટમાં આવી રહે તેવા સસ્તા અને બેસ્ટ સ્માર્ટફોન અહીં લઇને આવ્યા છીએ. જેમાંથી કોઇ એક આપના પોકેટ પ્રમાણે બેસ્ટ રહેશે.

એક નજર આ ચિપેસ્ટ સ્માર્ટફોન પર...

હુવાવે ઓનર 4સી

હુવાવે ઓનર 4સી

હુવાવેનું ઓનર 4સી 8,999 રૂપિયામાં આપને મળી જશે, જેની કિંમત પણ ઓછી છે અને તેમાં પ્રીમિયમ ફીચર્ચ પણ આપવામાં આવ્યા છે. વધારે બેટરી લાઇફ ઉપરાંત 4સીની ડિજાઇન તેની રેંજના સ્માર્ટફોનમાં બેસ્ટ છે.

મોટોરોલા મોટો ઇ (2nd Gen)

મોટોરોલા મોટો ઇ (2nd Gen)

જો આપ થોડી સ્ટાઇલ ઇચ્છતા હોવ તો મોટો ઇ 2 જનરેશન સ્માર્ટફોન સૌથી પરફેક્ટ હેન્ડસેટ છે. જોકે તેની પરફોર્મેન્સ હુવાવે ઓનર 4સી જેટલી સારી નથી. પરંતુ આ રેંજના હિસાબે આપ આ સ્માર્ટફોન ખરીદી શકો છો.

હુવાવે ઓનર બી

હુવાવે ઓનર બી

ઓનર બી ભલે જોવામાં આપને હાઇઇંડ સ્માર્ટફોન જેવો ના લાગે પરંતુ તેમાં આપને મોટી સ્ક્રીન, ડ્યુઅલ સિમ અને એક્સપેંડેબલ મેમરીના ઓપ્શન મળશે. કિંમત - 4,999 રૂપિયા

એચટીસી ડિઝાયર 526G પ્લસ

એચટીસી ડિઝાયર 526G પ્લસ

એચટીસી ડિઝાયર 526 જી પ્લસની કિંમત ઓછી હોવાના કારણે તેમાં આપને બેટરી બેકઅપ નહીં નહીં મળે જોકે બીજા સસ્તા ફોન કરતા તેનું પરફોર્મન્સ સારુ છે.
કિંમત - 9,294 રૂપિયા

લિનોવો એ 6000 પ્લસ

લિનોવો એ 6000 પ્લસ

લિનોવો એ 6000 પ્લસ પોતાના પાછલા વર્જનની જેમ જોકે તેમાં પહેલાની જેમ એવરેજ ક્વોલિટીનો કેમેરો આપવામાં આવ્યો છે.
કિંમત- 7,499 રૂપિયા

હુવાવે ઓનર હોલી

હુવાવે ઓનર હોલી

ઓનર હોલી બેસ્ટ સ્માર્ટફોન છે જેમાં 6,999 રૂપિયામાં આપને તે તમામ ફીચર મળશે જે આ કિંમતમાં આપ ઇચ્છો છો.
કિંમત- 6999 રૂપિયા

સેમસંગ ગેલેક્સી કોર 2

સેમસંગ ગેલેક્સી કોર 2

સેમસંગ ગેલેક્સી રેંજના સ્માર્ટફોન ઇન્ડિયન માર્કેટમાં ખૂબ જ પોપ્યુલર છે, ગેલેક્સી કોર 2 ઘણા ફીચરોના કારણે આપને પસંદ આવશે.
કિંમત - 7325 રૂપિયા

નોકિયા લૂમિયા 535

નોકિયા લૂમિયા 535

લૂમિયા 535 વિંડો ફઝેન 7000 રૂપિયામાં આપને ઘણી બધી વસ્તુઓ આપે છે. 5 મેગાપિક્સલ કેમેરો, ફ્રંટ ફેસિંગ કેમેરો, માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પરંતુ હોનરના મુકાબલે આ એટલું ફાસ્ટ નથી.
કિંમત - 7000 રૂપિયા

સેમસંગ ગેલેક્સી કોર પ્રાઇમ

સેમસંગ ગેલેક્સી કોર પ્રાઇમ

સેમસંગ ગેલેક્સી પ્રાઇમ 8830 રૂપિયામાં બેસ્ટ બજેટ સ્માર્ટફોન છે, જેમાં સારી બિલ્ડ ક્વોલિટી આપવામાં આવી છે, સાથે જ સારી સ્ક્રીન, એંડ્રોઇડ 4.4 કિટકેટ ઓએસ પર કરનારા ગેલેક્સી કોર પ્રાઇમને 8000 રૂપિયાના બજેટમાં ખરીદી શકો છો.

શ્યાઓમી રેડમી 2

શ્યાઓમી રેડમી 2

શ્યાઓમી રેડમી 2 ઇંટ્રી લેવલના સ્માર્ટફોનમાં ખૂબ જ પોપ્યુલર હેંડસેટ છે જેમાં ફાસ્ટ સ્પીડ પરફોર્મન્સની સાથે સારી કેમેરા ક્વોલીટી આપને મળશે.
કિંમત- 6999 રૂપિયા

English summary
If you want to know what the best durable smartphone on the market is, then youve come to the right place.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X