For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2015માં આપને મળશે આ 5 ટેકનોલોજીની ભેંટ

|
Google Oneindia Gujarati News

નવા વર્ષમાં આપને ભેંટ સ્વરૂપે કંઇક એવી ટેકનોલોજીની સોગાત મળશે જે આપના જીવનમાં ખૂબ જ કામ આવશે. જેમ કે મોબાઇલ પેમેંટ સિસ્ટમ, હાલમાં પેમેંટ કરવા માટે આપણ ડેબિટ કાર્ડ ઉપરાંત નેટ બેકિંગ જેવા વિકલ્પો અપનાવીએ છીએ પરંતુ ટૂંક સમયમાં મોબાઇલ દ્વારા તમામ પેમેંટ થવા લાગશે.

આ પ્રકારે સોશિયલ પેમેંટ પણ 2015માં આવશે એટલે આપ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની મદદથી પેમેંટ કરી શકશો. અમે આપને આજે એવી જ 5 નવી ટેકનોલોજી અંગે જણાવીશું જે 2015માં આપના હાથમાં હશે.

મોબાઇલ પેમેંટ સિસ્ટમ

મોબાઇલ પેમેંટ સિસ્ટમ

મોબાઇલ પેમેંટ સિસ્ટમનું ચલણ હવે ધીરે-ધીરે વધતું જઇ રહ્યું છે, જોકે ભારતમાં મોબાઇલ પેમેંટની હાલમાં યોગ્ય રીતે શરૂઆત પણ નથી થઇ. પરંતુ 2015માં ઇ વોલેટ સર્વિસ ભારતમાં પણ શરૂ થઇ શકે છે. મોબાઇલ પેમેંટ સિસ્ટમની વાત કરીએ તો એપલ પે, ગૂગલ વોલેટ, પેપલ, સ્ક્વોયર વોલેટ સર્વિસ અન્ય દેશોમાં પ્રયોગ કરી શકાય છે.

એપ્સ

એપ્સ

2014માં એપ્સના ક્ષેત્રમાં ઘણા નવા પ્રયોગ થયા. ઘરે બેઠા ફૂડ ઓર્ડર કરવાથી લઇને ટિકિટ બુક કરવાની એપ્સ આ સમયે આપને મળી જશે. 2015માં ઓન ડિમાંડ એપ્સ આપને પહેલાથી સારી રીતે મળશે.

બીકોન્સ

બીકોન્સ

બીકોન્સ ટેક્નોલોજી બ્લૂતૂથની મદદથી લોકેશન બેઝ એપ બનાવવામાં લાગી ગઇ છે, જેની મદદથી આપના ફોનમાં આપવામાં આવેલી એપ સારી રીતે કામ કરી શકશે. આ ટેકનીકની મદદથી કંપની ઘણી એપ બનાવી ચૂકી છે. જેમકે બર્ગર ચેન મેકડોનાલ્ડ બીકાન્સની સાથે મળીને કૂપન ઓફર ટેસ્ટ કરી રહી છે.

સોશિયલ પેમેંટ

સોશિયલ પેમેંટ

મેસેજિંગ એપની મદદથી પેમેંટ કરવા માટે લાઇન પે 2015માં આવી શકે છે. આ એપની મદદથી આપ સીધા પેમેંટ કરી શકો છો, આ ઉપરાંત યૂઝર ઓફલાઇન પણ સમાન ખરીદી શકે છે.

વેબઆરટીસી

વેબઆરટીસી

મીડિયા સ્ટ્રીમિંગના ક્ષેત્રમાં 2015માં વેબઆરટીસી એપની સેવા આપને મળી શકે છે. આ એપની મદદથી આપ ફોટો, એચડી ઓડિયો અને ગેમ્સ શેર કરી શકો છો.

English summary
5 most significant technology trends to look forward to in 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X