પહેલા એન્ડ્રોઇડ ફોનમાં કદી પણ ના કરો આ 5 વસ્તુઓ....

સ્માર્ટફોન વાપરવો આજે બધાને ખુબ જ ગમે છે અને તેના વગર એક પળ પણ ચેન પડતું નથી. આજે આપણે સ્માર્ટફોન પર જ મોટે ભાગેના કામો કરી દઈએ છે પરંતુ આપણે અહી વાત કરી રહ્યા છે એન્ડ્રોઇડ ફોન વિશે કે જો તમે કોઈ નવો એન્ડ્રોઇડ ફોન લો ત્યારે તમારે કઈ કઈ કાળજી રાખવી જોઈએ.

એન્ડ્રોઇડ ફોન વાપરતી વખતે કેટલીક વસ્તુઓની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે. તો આઓ નજર કરીએ કે પહેલા એન્ડ્રોઇડ ફોનમાં કઈ કઈ વસ્તુઓથી સાવધાન રહેવું જોઈએ.

જે એપ વિશે સાંભળું ના હોઈ તેને ઇન્સ્ટોલ ના કરો

જે એપ વિશે સાંભળું ના હોઈ તેને ઇન્સ્ટોલ ના કરો

જે એપ વિશે સાંભળું ના હોઈ તેને ઇન્સ્ટોલ ના કરો એવી જ એપ પસંદ કરો જે વિશ્વાસ ને પાત્ર હોઈ.

બેટરી બુસ્ટર એપથી દુર

બેટરી બુસ્ટર એપથી દુર

બેટરી બુસ્ટર એપથી દુર રહો કારણકે તેનાથી કોઈ જ ફાયદો નથી થતો.

કોન્ટેકને ખાલી સેવ ના કરો

કોન્ટેકને ખાલી સેવ ના કરો

તમારા કોન્ટેકને ખાલી સેવ ના કરો પરંતુ સાથે સાથે તેનો બેકઅપ પણ લઇ લો.

પાસવર્ડ

પાસવર્ડ

ફોનમાં હમેશા પાસવર્ડથી સુરક્ષિત રાખો.

રૂટ ના કરો

રૂટ ના કરો

જો તમે પહેલીવાર એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને રૂટ ના કરો કારણકે રૂટ કરતા પહેલા ઘણી ચીઝોની માહિતી હોવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X