For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીમારીઓનું ઘર છે આપનો સ્માર્ટફોન, જાણો કેવી રીતે!

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] એક દિવસમાં આપ કેટલીવાર આપના મોબાઇલને ટચ કરો છો લગભગ એ સવાલનો જવાબ મેળવવો જરા મુશ્કેલ છે કારણ કે દિવસમાં હજારો વખત આપ આપના ફોનને ટચ કરતા હશો અને તેના પર વાત કરતા હશો.

આપણે આપણા રોજિંદા કામોમાં હાથોનો પ્રયોગ હંમેશા કરીએ છીએ પછી ભલે કંઇપણ કામ કેમ ના હોય. તે જ હાથોથી ફોનની ટચ સ્ક્રીનને અડીએ છીએ. એટલે કે બેક્ટેરિયા સીધા ફોનની સ્ક્રીન પર આવી જાય છે.

ભલે આપ આપના હાથ દિવસમાં ઘણી વાર ધોતા હોવ પરંતુ ફોનને ધોવાનો તો સવાલ જ પેદા નથી થતો. રિસર્ચરોનું માનીએ તો આપણા ફોનમાં 82 ટકા એવા બેક્ટેરિયા હોય છે જે કોમન છે. નીચે આપવામાં આવેલી સ્લાઇડને જોઇને આપ એ વાતનો અંદાજો લગાવી શકો છો કે આપનો ફોન કેટલો ગંદો હોઇ શકે છે.

જાહેર શૌચાલય

જાહેર શૌચાલય

આવો જોઇએ કે શું આપના ફોન કરતા ટોયલેટ વધારે ગંદુ હોય છે. એક ટચ સ્ક્રીન સ્માર્ટફોનની સ્ક્રીનના દરેક ઇંચના ભાગમાં 25,000 રોગાણુ હોય છે જે ટોયલેટમાં પણ ઇંચ માત્ર 1201 રોગાણુ હોય છે. અહીં સુધી રિસર્ચમાં માલુમ પડ્યું છે કે 92 ટકા બેક્ટેરિયા ફોનમાં હોય છે. 16 ટકા E.coil નામનો બેક્ટેરિયા ફોનમાં હોય છે, જે મળમાં મળી આવે છે.

ડોર નોબ

ડોર નોબ

દરવાજાને ખોલતા અને બંદ કરવા માટે આપણે જે કુંડીનો ઉપયોગ કરીએ છીએ તેમાં પણ બેક્ટેરિયા મળી આવે છે. કુંડીમાં પર સ્ક્વાયર ઇંચ ભાગ પર 8643 બેક્ટેરિયા હોય છે.

કિચન કાઉંટર

કિચન કાઉંટર

કિચન જ્યાં આપણે આપણું મનગમતુ ભોજન સ્વચ્છતા રાખીને બનાવીએ છીએ આપને જાણીને હેરાની થશે કે ખોટા વાસણો, કોફીના કપ, માંસ મટનવાડા વાસણો વગેરે એવી વસ્તુમાં હજારો બેક્ટેરિયા હોય છે. જો જોવામાં આવે તો પર સ્ક્વેર ઇંચમાં 1736 બેક્ટેરિયા હોય છે.

જાનવરોના ખાવાના વાસણ

જાનવરોના ખાવાના વાસણ

આને આપ એ રીતે પણ કહી શકો છો કે માણસોનું મોઢું કૂતરાઓના મોઢા કરતા કેટલું સાફ રહે છે. પરંતુ તેની સાથે આપના પાળતુ જાનવરો સાથે કોઇ લેવા દેવા નથી. જાનવરોના ખાવાના વાસણમાં પ્રતિ સ્ક્વોયર ઇંચ 2,110 બેક્ટેરિયા હોય છે.

ચેકઆઉટ સ્ક્રીન

ચેકઆઉટ સ્ક્રીન

એટીએમમાં રૂપિયા નિકાળતી વખતે આપણે જે સ્ક્રીનનો ઉપયોગ કરીએ છીએ તે સ્ક્રીનમાં પર સ્ક્વોયર ઇંચ પર 4,500 બેક્ટેરિયા હોય છે.

ફોન ક્લિનિંગ ટૂલ

ફોન ક્લિનિંગ ટૂલ

એવા ઘણા પ્રોડક્ટ્સ છે જે આપના ફોનને સાફ કરી શકે છે પરંતુ તેનાથી ફોનની સ્ક્રીન ખરાબ થવાના ચાંચીસ વધી જાય છે. અહીં સુધી આપ ટીસ્યૂ પેપરથી પણ સ્ક્રીનને સાફ કરશો તો પણ તેના બેક્ટેરિયા સાફ નહી થાય. આ ઉપરાંત ઘણા અલ્ટ્રાવાઇલેટ ક્લિનર પણ આવે છે જે આપના ફોનને ક્લિન કરી શકે છે. પરંતુ તેનાથી પણ આપના ફોનની સ્ક્રીન ખરાબ થઇ શકે છે. આવામાં આપ વોટરપ્રૂફ સ્માર્ટફોન લઇ શકો છો.

English summary
How many times in a day you touch your mobile? Well, you touch your cell phone all the time, and even keep it close when you are not holding it. Have you ever thought how dirty your cell phones could be?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X