For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો એપલની નવી ઘડિયાળ અંગે, શું છે ખાસ?

|
Google Oneindia Gujarati News

કેટલાક દિવસ પહેલા એપલ દ્વારા સાન ફ્રાંસીસ્કોની એક મેગા ઈવેન્ટમાં આઈ ફોન 6S, અને 6S Plus, આઈપેડ-પ્રો, એપલ ટીવી, અને એપલ Watch લોન્ચ કરવામાં આવી. જેમાંથી એપલ સ્માર્ટ વોચમાં કેટલાક નવા ફીચર્સ અપગ્રેડ કરવામાં આવ્યાં હતા.

ચાલો અમે તમને એપલ વોચના નવા ફીચર્સ અંગે જાણકારી આપીએ.

ખાસિયત #1

ખાસિયત #1

એપલ વોચ 42 MM અને 38 MM ઉપલબ્ધ થશે. તેની સ્ક્રીન સફાયરથી બનેલી હશે. એપલ વોચ, એપલ વોચ સ્પોર્ટ્સ, અને એપલ વોચ એડીશનના રૂપમાં લોન્ચ કરવામાં આવી છે. એડીશન 18 કેરેટ ગોલ્ડમાં બની છે. એપલ વોચ ઘણાં મોડેલ્સમાં ઉપલબ્ધ હશે. જેમા લેધર, મેટલ, અને સ્પોર્ટ્સ બેન્ડ ઓપ્શન અવેલેબલ હશે.

ખાસિયત #2

ખાસિયત #2

આ એપલ વોચ આઈફોન 6, આઈફોન 6 પ્લસ, આઈફોન 5, આઈફોન 5C, અને આઈફોન 5-S સાથે સંયુક્ત કામ કરશે.

ખાસિયત #3

ખાસિયત #3

એપલ વોચ યુઝર્સના ઉપયોગ માટે એપ સ્ટોરમાં 10,000 નવી એપ બનાવવામાં આવી

ખાસિયત #4

ખાસિયત #4

એપલ વોચ પર ક્રાઉન અથવા તો ડાયલને ડીઝિટલ ક્રાઉન કહેવામાં આવે છે. ડીઝિટલ હોમ બટન અને સીરી સુધી એક્સેસનું કામ કરશે. ટચસ્ક્રીન પર લીસ્ટને યુઝર્સ નાનું, મોટું અને સ્ક્રોલ પણ કરી શકે છે. તમારા દ્વારા આપનું કાંડુ ઉપર કરતા વોચનું ડીસપ્લે બદલાઈ જશે.

ખાસિયત #5

ખાસિયત #5

ફેસબુક મેસેન્જરનો ઉપયોગ પણ કરી શકાશે.

ખાસિયત #6

ખાસિયત #6

એપલ વોચની રેટીના ડીસપ્લેમાં ફોર્સ ટચ ફીચર છે. ફોર્સ ટચ ફેસીલીટી થપથપાટ કરવી અથવા તો પ્રેસ કરવાના અંતરને સમજી લે છે. એપલની માનીએ તો યુઝર્સ ફોર્સ ટચ દ્વારા સ્માર્ટવોચના ફેસને સીલેક્ટ કરીને કસ્ટમાઈઝ કરી શકે છે.

ખાસિયત #7

ખાસિયત #7

મેપ્સનો ઉપયોગ કરવા માટે ટ્રાંઝીસ્ટ ડાયરેક્શન ફીચર પણ આપવામાં આવ્યું છે.

ખાસિયત #8

ખાસિયત #8

એપલ દ્વારા કમ્પ્યુટર આર્કીટેક્ચરને એક જ ચીપમાં સમાવી લેવા માટે S1 સીપ (સીસ્ટમ ઈન પેકેજ)ની ડીઝાઈનને કસ્ટમાઈઝ કરવામાં આવી છે.

ખાસિયત #9

ખાસિયત #9

વ્યુ ફાઈન્ડરની મદદથી કેમેરા પર દ્રશ્ય જોવા માટે ગોપ્રો વોચ એપ બનાવવામાં આવી છે.

ખાસિયત #10

ખાસિયત #10

એપલ વોચમાં પરંપરાગત એનલોગ ફેસની સાથે નવા ફેસ જેમકે ટાઈમલેપ્સ ફેસ, પોતાના ઈન્ટરએક્ટીવની સાથે એસ્ટ્રોનમી ફેસ, રીયલ ટાઈમ 3C મોડેલ, અને સમાંતર સનડાયલ સોલર ફેસ છે.

ખાસિયત #11

ખાસિયત #11

સ્વાસ્થ્ય સંબંધિત એપ એરસ્ટ્રીપ પણ એપલ વોચ માટે શરૂ કરવામાં આવી છે. એરસ્ટ્રીપ એપનો ઉપયોગ હેલ્થકેર પ્રોફેશનલ માટે લાભદાયક નિવડી શકે છે.

ખાસિયત #12

ખાસિયત #12

એપલના જણાવ્યા અનુસાર યુઝર વોઈસ રીપ્લાય અથવા તો ઈમોજી દ્વારા ટેક્સનો જવાબ આપી શકશે. એપલ વોચ દ્વારા સંદેશને પ્રશ્નના રૂપે સમજવામાં આવે છે. અને પછી પહેલીથી પસંદ કરવામાં આવેલો ઉત્તર આપી દે છે. જેનાથી યુઝર મેસેજ અંગે પ્રતિક્રીયા આપી શકે છે.

ખાસિયત #13

ખાસિયત #13

ગુગલનું એપલ પે મોબાઈલ વોલેટ એપલ વોચ પર કામ કરશે. એપલ પે સુરક્ષિત અને સુવિધાજનક પેમેન્ટ માટે યુઝરને ક્રેડીટ કાર્ડ સાથે જોડીને આઈફોન યુઝ કરવાની સુવિધા પણ આપે છે.

ખાસિયત #14

ખાસિયત #14

હર્મ્સની સાથે મળીને એપલે નવી ઘડિયાળ પણ બનાવી છે. આની સાથે જ એપલ ઘડિયાળના નવા મોડેલ અને બેંડ પણ બજારમાં ઉતારવા જઈ રહી છે.

ખાસિયત #15

ખાસિયત #15

એપલ વોચમાં આઈટ્રાંસલેટ નામની એપ પણ આપવામાં આવી છે. જે 24 ભાષાઓને ટ્રાંસલેટ કરી શકે છે.

ખાસિયત #16

ખાસિયત #16

એપલ વોચમાં વોચકીટ સુવિધા પણ છે.

ખાસિયત #17

ખાસિયત #17

એપલ વોચમાં ઈન્ફ્રારેડ અને વિઝીબલ લાઈટ LED અને પલ્સ રેટને જાણવા માટે ફોટો સેંસર પણ છે.

ખાસિયત #18

ખાસિયત #18

આમા બીલ્ટ ઈન સ્પીકર અને ટેપ્ટીક એન્જિંન મળીને કામ કરે છે. જેનાથી યુઝર્સ અલર્ટ અને નોટીફીકેશનને સાંભળવાની સાથે અનુભવ પણ કરી શકશે.

ખાસિયત #19

ખાસિયત #19

એપલ વોચની કિંમત 349 ડૉલર (લગભગ 21 હજાર રૂપિયા)થી શરૂ થાય છે. જે આગામી વર્ષે ઉપલબ્ધ બનશે.

ખાસિયત #20

ખાસિયત #20

એપલ વોચના નવા બે વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યા છે.

English summary
Apple, true to all the rumors and speculations, has finally delivered its new Watch. Dubbed as iWatch in several rumors, the new Apple Watch will now take on the likes of Motorola Moto 360 and the LG G Watch R.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X