For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 એપ જે સુરક્ષિત રાખશે આપના પાસવર્ડ

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] જેટલું વધારે અમે ઓનલાઇન કામ અને ઇંટરનેટ પર નિર્ભર થઇ રહ્યા છીએ. તેટલી જ આપણને આપણી ઓનલાઇન સિક્યુરિટીની ચિંતા છે. સૌથી વધારે મુશ્કેલી પાસવર્ડ અને યૂઝર નેમને લઇને થાય છે. એવું પણ સંભવ નથી કે ઘણા બધા યુઝર્સ નેમ અને પાસવર્ડ રાખી શકાય. એક્સપર્ટની માનીએ તો એક જ પાસવર્ડ અને યૂઝર્સ નેમ રાખવું પણ સુરક્ષિત નથી.

ઘણા બધા પાસવર્ડ માટે એક લિસ્ટ રાખવું પણ જરૂરી છે. એવામાં જો લિસ્ટ ખોટા હાથમાં પડી ગયું તો પછી આપના બેંક, સેસ્ટિંવ નેટવર્ક અને ઓફિસ સાથે જોડાયેલ જાણકારી ગુમાવવાની આશંકા રહે છે. તેવામાં અમે આપને કેટલીંક એવી એપથી રૂબરૂ કરાવવા જઇ રહ્યા છીએ, જે આપના પાસવર્ડને સુરક્ષિત રાખશે.

લાસ્ટ પાસ

લાસ્ટ પાસ

લાસ્ટ પાસ એક્સટેંશનની જેમ જ કામ કરે છે. આ પાસવર્ડ અને ઓનલાઇન શોપિંગની ડિટેલને એક સ્થળે સુરક્ષિત રાખે છે. તેના માટે દરેક વખતે લાસ્ટ પાસ પર લોંગિન કરવાની જરૂરીયાત પડશે. તેનાથી તે ખુદ સ્ટોર્ડ ઇંફોર્મેશનને ફિલ કરી દેશે. લાસ્ટ પાસ સેક્યોર સાબિત થઇ ચુક્યું છે. તેમાં બે પ્રકારની ઓથેટિકેશન પાસવર્ડ મેનેજમેંટ સર્વિસ છે. આ કંપની પ્રીમિયમ એકાઉંટ જે મોબાઇલ ડિવાઇસ પર ઉપયોગ કરી શકાય છે.

કીપાસ

કીપાસ

આ પણ લાસ્ટ પાસની જેમ જ પાસવર્ડને સેવ કરવાનું કામ કરે છે. કીપાસ માત્ર પાસવર્ડને સેવ કરી રાખે છે. તે ઉપરાંત શોપિંગના પેમેંટ ઇંફોર્મેશન નાખવાની જરૂરત પડશે. આ ઉપરાંત મેન્યુઅલી યૂઆરએલ, યૂઝર નેમ અને પાસવર્ડ એપમાં નાખવું પડશે. જેમાં આપ જ્યારે પાસવર્ડ ક્રિએટ કરશો તો સોફ્ટવેર એ પણ જણાવશે કે પાસવર્ડની કોમ્પેક્સિટી જરૂરી છે કે નહીં. આ ઘણા ડિવાઇસ પર પણ રન કરી શકે છે.

નોર્ટન આઇડીનટિટી સેફ

નોર્ટન આઇડીનટિટી સેફ

તેમાં એક સાઇટથી બીજી સાઇટ પર જવા પર પણ સંપૂર્ણ સિક્યોરિટી મળે છે. તે પણ કેટલેક હદ સુધી લાસ્ટપાસની જેમ જ કામ કરે છે. આ એપમાં આ સુવિધા નથી કે યૂઝરને એ માલૂમ પડી શકે કે પાસવર્ડ સેફ કે વીક છે. તે તે સૌથી ખાસ છે કે જે સાઇટ પર આપ વિજિટ કરી રહ્યા છો તે સેફ છે કે નહીં.

રોબોફાર્મ

રોબોફાર્મ

રોબોફાર્મમાં યૂઆરએલ, પાસવર્ડ અને શોપિંગ ઇંફોર્મેશનને કેપચર કરવાની સુવિધા છે. એડીશનલ પ્રોટેક્શન માટે તેમાં ઘણા લેવલના ઓંથેટિકેશન હાજર છે. રોબોફાર્મ ફ્રી નથી તેના માટે એક વર્ષના લાયસન્સની ચૂકવણી કરવી પડે છે.

1પાસવર્ડ

1પાસવર્ડ

આ યૂઝરના પેમેંટ ઇંફોર્મેશનને સ્ટોર કરે છે. આ ઉપરાંત નેટવર્ક પાસવર્ડ, વિલ્સ ઇંવેસમેંટ અને જરૂર નોટને સાચવે છે. તેને બનાવનારનો વિચાર એ પણ હતો કે યૂઝર આ એપ એટલા માટે ઉપયોગ કરે જેથી તેઓ જરૂરી ડોક્યુમેંટ સિક્યોર કરી શકે. આ ઉપરાંત તેમાં પાસવર્ડને ક્રિએટ કરવા માટે અલગથી પેમેંટ કરવાની જરૂર નથી.

English summary
The Internet is a scary place without proper protection. Here's is some popular password managers apps which helps you to save your passwords securely.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X