For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Interesting: 16 વર્ષના આ યુવકે શોધી કાઢ્યું 'વિંડ ચાર્જર'

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] હાલમાં દરેક પાસે સ્માર્ટફોન જોવા મળી જશે. લોકો એને લઇને પોતાની સહુલિયત પણ વિકસાવી લેતા હોય છે. રોમાનિયામાં રહેનારા 16 વર્ષના થોમસનું અભ્યાસ કરતા એવી ઇતર પ્રવૃતિમાં વધારે ધ્યાન હોય છે જેમાં અન્ય બાળકોનું દિમાગ સામાન્ય રીતે લાગે નહીં.

થોમસે હવાથી ફોનને ચાર્જ કરતું ચાર્જર બનાવ્યું છે તે પણ માત્ર 5 ડોલર એટલે કે 320 રૂપિયામાં, તેને બનાવવા માટે આપે એન્જિનિયર બનવાની કોઇ જરૂરત નથી. ઘરે જ મળી રહેતા સામાનથી આપ આપ આ અનોખુ વિંડ ચાર્ડર વિકસાવી શકો છો.

તો આવો રાહ શેની જોઇ રહ્યા છો આપ પણ શીખી જાવ વિંડ ચાર્જર બનાવતા.

હવાથી બને છે વીજળી

હવાથી બને છે વીજળી

થોમસે તેને માત્ર 320 રૂપિયામાં તૈયાર કર્યું છે જેને આપ સાયકરમાં લગાવી શકો છો. આ હવાથી વીજળી બનાવીને આપના ફોનને ચાર્જ કરી શકે છે.

કમ્પ્યુટર ફેન

કમ્પ્યુટર ફેન

ચાર્જર બનાવવા માટે સૌથી પહેલા આપને જોઇશે એક સીપીયૂમાં લાગતો પંખો, જે કોઇ પણ કમ્પ્યુટર શોપમાં આપને મળી જશે.

અન્ય ઓજાર

અન્ય ઓજાર

ત્યારબાદ આપની પાસે હોવું જોઇએ એક સોલડરિંગ મશીન, એક પ્લાસ્ટિંગ ચોંટાડનાર ગુંદર, વાયર કટર અને ઘસવા માટે કોઇ પણ સામાન જેમ કે ઇલેક્ટ્રીક રાઉંડર અથવા રેતી.

નોકિયા બેટરી

નોકિયા બેટરી

ચાર્જર બનાવવા માં નોકિયાની બેટરી ઉપયોગ કરવામાં આવી છે જેમાં પાવર સેવ થાય છે.

ટ્રિપમાં ચાર્જ કરો ફોન

ટ્રિપમાં ચાર્જ કરો ફોન

જો આપ સાયકલ દ્વારા ક્યાંક જઇ રહ્યા હોવ તો આપનો ફોન સાયકલમાં લાગેલ ચાર્જરથી કનેક્ટ કરીને ક્યાંય પણ ચાર્જ કરી શકો છો.

English summary
Thomas, a brilliant 16-year-old inventor living in Romania, has created a DIY wind turbine cell phone charger for his bike that lets him charge his phone while he rides.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X