For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોબોટ વિશ્વમાં આ દેશોનો છે દબદબો, સૌથી વધુ રોબોટ ધરાવતા દેશો

|
Google Oneindia Gujarati News

રોબોટ, નામથી સૌ કોઇ માહિતગાર હશે. માનવી દ્વારા કરવામાં આવેલું એક શાનદાર સર્જન. રોબોટને લઇને અનેક સાયન્સ ફિક્શન ફિલ્મો બની ચૂકી છે. ખાસ કરીને હોલિવુડની ફિલ્મોમાં આપણને રોબોટનો ઉપયોગ ઘણો જોવા મળે છે. રોબોટના મામલે અનેક દેશો દ્વારા ખાસ પ્રકારની શોધ પણ કરવામાં આવી રહી છે.

વૈજ્ઞાનિકો દ્વારા એવા પ્રકારના રોબોટ બનાવવાની યોજના કરવામાં આવી રહી છે, કે જે માનવી જેવું જ વર્તન કરે, જેથી માનવીના અનેક કાર્યોમાં આ રોબોટ સારી રીતે ઉપયોગમાં આવી શકે. જો કે, તેમ છતાં ઘણા એવા દેશો છે કે જે વિશ્વમાં સૌથી વધુ રોબોટ ધરાવે છે અને પોતાના મોટાભાગના કાર્યોમાં આ રોબોટનો ઉપયોગ કરી રહ્યાં છે.

આજે અમે અહીં એવા જ કેટલાક દેશો અંગે જણાવી રહ્યાં છીએ, જેમનો રોબોટ વિશ્વ પર દબદબો છે, એટલે કે તેઓ રોબોટની સંખ્યાના મામલે સૌથી ઉપર આવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ દસ દેશો અને તેમની પાસે કેટલી માત્રામાં રોબોટ છે તે.

સાઉથ કોરિયા

સાઉથ કોરિયા

રોબોટની સંખ્યાઃ 347

જાપાન

જાપાન

રોબોટની સંખ્યાઃ 339

જર્મની

જર્મની

રોબોટની સંખ્યા- 261

ઇટલી

ઇટલી

રોબોટની સંખ્યાઃ 159

સ્વિડન

સ્વિડન

રોબોટની સંખ્યાઃ 157

ડેનમાર્ક

ડેનમાર્ક

રોબોટની સંખ્યાઃ 145

અમેરિકા

અમેરિકા

રોબોટની સંખ્યાઃ 135

સ્પેન

સ્પેન

રોબોટની સંખ્યાઃ 131

ફિનલેન્ડ

ફિનલેન્ડ

રોબોટની સંખ્યાઃ 130

તાઇવાન

તાઇવાન

રોબોટની સંખ્યાઃ 129

English summary
here is the list about Countries With Most Robot Density
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X