For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાનવર પાળવાના શોખીન હોવ, તો જરૂર ખરીદો આ ગેજેટ!

|
Google Oneindia Gujarati News

જો આપના ઘરમાં કોઇ પાલતું જાનવર હોય તો અમે આપના માટે આજે કેટલાંક એવા ગેજેટ લઇને આવ્યા છીએ જેની મદદથી આપ પોતાના પાલતુ જાનવરોને ટ્રેક કરવાની સાથે તેમના હેલ્થનો ખ્યાલ રાખી શકશો. આ ગેજેટ આપને અને આપના પાળતું જાનવરને ખૂબ જ મદદરૂપ નીવડશે.
આવો જાણીએ આવા ગેજેટ વિશે....

ફિટ બાર્ક

ફિટ બાર્ક

જે રીતે માણસો માટે હેલ્થ ટ્રેકર હોય છે, તેવી જ રીતે આપ પોતાના પાળતું કૂતરાની હેલ્થને પણ ટ્રેક કરી શકો છો. ફિટબાર્કની મદદથી આપ આપના ડોગીની હેલ્થ સ્માર્ટફોનમાં ચેક કરી શકો છો સાથે સાથે એ પણ માલૂમ કરી શકો છો કે તેણે દિવસ દરિમિયાન કંઇ ખાધુ છે કે નહીં.

હેલોમિની

હેલોમિની

હેલો મિની એક પેટ કોલર છે જે ઘણી બધી સાઇઝમાં મળે છે. આની મદદથી આપ અંધારામાં આપના પાળતું જાનવરને સરળતાથી જોઇ શકો છો. એમાં લીડ લાઇટ લાગેલી હોય છે જે એક વાર ચાર્જ કરવામાં 75 કલાક સુધી કામ કરે છે.

ઓટોમેટિક પેટ લેજર ટોય

ઓટોમેટિક પેટ લેજર ટોય

પેટ લેજર ટોયની મદદથી આપ આપની મ્યાઉં એટલે કે બિલાડીને મનમુકીને ખવડાવી શકો છો, જેમાંથી એક લેઝર લાઇટ નીકળે છે જે આપની બિલાડીને પંપાળવામાં મદદ કરે છે.

પેટ ક્યૂબ

પેટ ક્યૂબ

પેટ ક્યૂબની મદદથી આપ આપના જાનવરના પેટ પર નજર રાખી શકો છો. આ ઉપરાંત તેમાં માઇક્રોફોન પણ લાગેલો છે જેની મદદથી આપ આપના પાળતું જાનવરના પેટ સાથે વાત પણ કરી શકો છો.

પાવર પેટ ઓટોમેટક પેટ ડોર

પાવર પેટ ઓટોમેટક પેટ ડોર

પાળતુ બિલાડી અને પાળતુ કૂતરા માટે નાનકડું ઘર અથવા અગલ રૂમની વ્યવસ્થા કરી રાખી હોય તો તેમાં આ ઓટોમેટિક પેટ ડોર લગાવી શકો છો, જે એની જાતે બંધ થઇ જાય છે અને ખુલી પણ શકે છે.

English summary
Gadgets the loving pet owner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X