For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, ગુગલના તરતા શોરૂમ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો

|
Google Oneindia Gujarati News

ગુગલ બારજ એક એવું નામ જે થોડાક સમય માટે આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બનેલું હતું. લોકો એ જાણતા હતા કે ગુગલ આ નામથી કોઇ મોટો પ્રોજેક્ટ બનાવે છે, પરંતુ આ પ્રોજેક્ટ કયો છે તે અંગે કોઇને પણ જાણકારી નહોતી. બારજ ગુગલનો લક્ઝરી શોરૂમ છે, જ્યાં લોકો ગુગલ અંગે ઘણી બધી બાબતો જાણી શકે છે, સાથે જ ગુગલ ગ્લાસ જેવી પ્રોડક્ટ્સને ખરીદી પણ શકે છે. ગુગલના આ પ્રકારના બારજ અનેક સ્થળો પર બનેલા છે, જેમાં પોર્ટલેન્ડ અને સ્ટોક્ટનમાં બનાવવામાં આવેલા બારજને ચાર માળના કન્ટેનરથી બનાવવામાં આવ્યા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કેટલાક રોચક તથ્યોને.

50 ફૂટ ઉંચા બારજ

50 ફૂટ ઉંચા બારજ

ગુગલ સીઇઓ અને કોફાઉન્ડર લેરી પેજ એકવાર લીગોથી ઇંજેક્ટ પ્રિન્ટર બનાવી રહ્યાં હતા, જેને જોતા ગુગલનું 50 ફૂટ ઉંચુ બારજ બને એ કોઇ આશ્ચર્યની વાત નથી, કારણ કે બાળપણમાં લીગોથી ઇંજેક્ટ પ્રિન્ટર બનાવનારી લેરી પેજ આજે ગુગલના સીઇઓ અને કોફાઉન્ડર છે.

ગુગલનું ઇંટ્રેક્ટિવ રીટેલ સેન્ટર

ગુગલનું ઇંટ્રેક્ટિવ રીટેલ સેન્ટર

અમુક અહેવાલો અનુસાર કહેવામાં આવી રહ્યું હતું કે ગુગલ દ્વારા બનાવવામાં આવેલા આ મોટા મોટા વેસલ ગુગલના ઉચ્ચ અધિકારીઓની પાર્ટી માટે બનાવવામાં આવી રહ્યાં હતા પરંતુ બાદમાં જાણવા મળ્યું કે આ તો ગુગલના રીટેલ સેન્ટર છે.

6 મહિનાનો સમય

6 મહિનાનો સમય

ગુગલે જ્યારે આ બારજ બનાવવાનું શરૂ કર્યું તો કહેવામાં આવી રહ્યું હતું કે તેનું કામ નિશ્ચિત સમય અવધિ અંદર પૂર્ણ કરી લેવામાં આવશે, પરંતુ તેવું થયું નહીં બીજી તરફ સેન ફ્રાન્સિસ્કો કન્ઝર્વેશન એન્ડ ડેવલોપમેન્ટ કમીશન અનુસાર ગુગલે તેનો સંપૂર્ણ પરમિટ લીધું નથી, જેના કારણે આ બારજ 6 મહિના સુધી સ્ટોકટન પર લીઝમાં રાખ્યું.

પ્રવાસી એટ્રેક્શન

પ્રવાસી એટ્રેક્શન

ગુગલની યોજના સફળ થાય છે તો આ બારજ વેસ્ટમાં દરેક બંદર પર પ્રવાસીઓનું સૌથી મોટું આકર્ષણ કેન્દ્ર હશે.

English summary
google barge things know news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X