કેવી રીતે વોટ્સ અપ એકાઉન્ટ ડિલિટ કરશો?

વોટ્સ અપ એકાઉન્ટ ડિલિટ કરવાનો વિચાર ભાગ્યે જ કોઇના મનમાં આવે પણ જો કોઇ પર્સનલ કારણો હેઠળ આવું કરવું પડે તો કેવી રીતે આ એપ્લિકેશનને કરશો ડિલિટ તે અમે આજે તમને શીખવીશું.

જો કે નોંધનીય છે કે એક વાર જો તમે તમારું વોટ્સઅપ અપ એકાઉન્ટ ડિલિટ કરી લીધું તો તમે તેને ફરી નહીં મેળવી શકો. અને હા જો તમે તમારો ફોન નંબર ચેન્જ કરવાના ચક્કરમાં આ એકાઉન્ટ ડિલિટ કરવા માંગતા હોવ તો જણાવી દઇએ કે ફોન નંબર ચેન્ઝ કરવા માટે વોટ્સ અપ એકાઉન્ટ ડિલિટ કરવાની જરૂર નથી તમે નવો નંબર આ એકાઉન્ટમાં બદલી શકો છો.

ત્યારે કેવી રીતે તમારું વોટ્સ અપ એકાઉન્ટ ડિલિટ કરતો તે શીખો આ ફોટો સ્લાઇડરમાં.

પહેલું સ્ટેપ

પહેલું સ્ટેપ

સૌથી પહેલા તમે તમારું વોટ્સ અપ ઓપન કરો.

બીજું સ્ટેપ

બીજું સ્ટેપ

ત્યારબાદ મેનૂ બટન પર ક્લિક કરો.

ત્રીજું સ્ટેપ

ત્રીજું સ્ટેપ

મેનૂ બટનમાં ગયા પછી સેટિંગ ઓપ્શન સિલેક્ટ કરો.

ચોથું સ્ટેપ

ચોથું સ્ટેપ

Settings ઓપ્શન પર ગયા પછી Account પર જાવ.

પાંચમું સ્ટેપ

પાંચમું સ્ટેપ

એકાઉન્ટમાં તમને Delet My Account ઓપ્શન દેખાશે જેની પર ક્લિક કરવાથી તમારી સામે ફોન નંબર નાંખવાનો ઓપ્શન આવશે. જે નંબરનો તમે યૂઝ કરતા હોવ તે નંબર લખી લાલ રંગનું બટન જેની પર લખ્યું છે Delet My Account કિલ્ક કરતા તમારું એકાઉન્ટ ડિલિટ થઇ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X